“તેરા તુજકો અર્પણ” ભાવના સાથે હાજીપીર પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઇલ પરત આપવામાં આવ્યો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા (પશ્ચિમ કચ્છ-ભુજ) ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન (ભુજ વિભાગ) ના સુચનાથી હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ગઈ તા. 05/01/2026 ના રોજ હાજીપીર હોટલ ખાતે અરજદાર શ્રી સતાર રાયમા (રહે. વોણાર, તા. લખપત) નો મોબાઇલ ફોન ગુમ થયેલ હોવા અંગે લેખિત અરજી આપવામાં આવી હતી. અરજને આધારે હાજીપીર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સુઝબુઝ અને ટેક્નિકલ તેમજ અંગત સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ગુમ થયેલ મોબાઇલ ફોન મળી આવતા, તે મોબાઇલ મૂળ માલિક અરજદારને યથાવત પરત આપવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ: પી.એસ.આઈ વી.ડી. ગોહિલ એ.એસ.આઈ નરેન્દ્રસિંહ પરમાર હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર નાથી રિપોર્ટ બાય: આદામ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ, લખપત
“તેરા તુજકો અર્પણ” ભાવના સાથે હાજીપીર પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઇલ પરત આપવામાં આવ્યો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા (પશ્ચિમ કચ્છ-ભુજ) ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન (ભુજ વિભાગ) ના સુચનાથી હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ગઈ તા. 05/01/2026 ના રોજ હાજીપીર હોટલ ખાતે અરજદાર શ્રી સતાર રાયમા (રહે. વોણાર, તા. લખપત)
નો મોબાઇલ ફોન ગુમ થયેલ હોવા અંગે લેખિત અરજી આપવામાં આવી હતી. અરજને આધારે હાજીપીર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સુઝબુઝ અને ટેક્નિકલ તેમજ અંગત સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ગુમ થયેલ મોબાઇલ ફોન મળી આવતા, તે મોબાઇલ મૂળ માલિક અરજદારને યથાવત પરત આપવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ: પી.એસ.આઈ વી.ડી. ગોહિલ એ.એસ.આઈ નરેન્દ્રસિંહ પરમાર હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર નાથી રિપોર્ટ બાય: આદામ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ, લખપત
- પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા (પશ્ચિમ કચ્છ-ભુજ) ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન (ભુજ વિભાગ) ના સુચનાથી હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ગઈ તા. 05/01/2026 ના રોજ હાજીપીર હોટલ ખાતે અરજદાર શ્રી સતાર રાયમા (રહે. વોણાર, તા. લખપત) નો મોબાઇલ ફોન ગુમ થયેલ હોવા અંગે લેખિત અરજી આપવામાં આવી હતી. અરજને આધારે હાજીપીર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સુઝબુઝ અને ટેક્નિકલ તેમજ અંગત સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ગુમ થયેલ મોબાઇલ ફોન મળી આવતા, તે મોબાઇલ મૂળ માલિક અરજદારને યથાવત પરત આપવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ: પી.એસ.આઈ વી.ડી. ગોહિલ એ.એસ.આઈ નરેન્દ્રસિંહ પરમાર હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર નાથી રિપોર્ટ બાય: આદામ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ, લખપત2
- Post by Swapn Malakar1
- Post by Suresh Ahir1
- 🚨 મહત્વપૂર્ણ માંગ – રાજકીય સુધારાની દિશામાં એક પગલું 🚨 દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા દાન ઉપર આજે પણ પૂરતી પારદર્શિતા નથી. જનતાના પૈસાથી ચાલતી લોકશાહી વ્યવસ્થામાં હવે બદલાવ જરૂરી છે. 👉 અમારી માંગ છે કે રાજકીય પાર્ટીઓને મળતા દરેક દાન ઉપર ટેક્સ લાગુ કરવામાં આવે 👉 દરેક દાનદાતા અને રકમ જાહેર કરવામાં આવે 👉 કાળા નાણાંના પ્રવાહને સંપૂર્ણપણે રોકવામાં આવે આ પગલાંથી રાજકારણમાં ઈમાનદારી વધશે અને જનતાનો વિશ્વાસ મજબૂત બનશે 💪 🗳️ સ્વચ્છ રાજકારણ માટે આવાજ ઉઠાવો 🗳️ પારદર્શિતા માટે સાથે આપો #SwachhRajkiyaParty #PoliticalReform #Transparency #India #CleanPolitics2
- Post by નાગા પરમાર1
- મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. બાઈટ: સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- ભાભર તાલુકાના રૂની ગામની લગભગ બે વર્ષ અગાઉ ની ધટના સિંગર કિંજલ રબારીના કારણે ચર્ચા નો વિષય બની રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની ધટના અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક ગીતને લઈને પ્રખ્યાત થયેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામના વતની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજ યુવાન સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પણ રબારી સમાજના યુવાનો અને આગેવાનોએ ખાસ વાવ થરાદ જિલ્લાના યુવા નેતા ઠાકરસીભાઇ રબારી મુદ્દા આખા ગુજરાત રાજસ્થાન માં ઉછળાવ્યો હતો અને આખરે કિંજલ રબારી ને સમાજ લોકો અને પોતાના પરિવાર ની ચિંતા કરીને ચૌધરી સમાજ ના યુવાન સાથે પ્રેમ લગ્ન આખરે અંત લાવીને પોતાના પરિવાર સાથે રહેવા માટે જાહેરાત કરી હતું ત્યારે આખો મુદ્રો શાંત થયો હતો એના બીજા દિવસે ચૌધરી સમાજ ની આશરે ત્રણ વર્ષ અગાઉ ભાગેલ યુવતી ને પરત લાવવા માટે એક સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો અને સમાજ પાસે આજીજી કરી હતી અને ચૌધરી સમાજ ના આગેવાનો અને યુવાનોએ મેદાને આવ્યા હતા અને 18,3,2026 ના રોજ એક જાહેર મીટીંગ આયોજન કર્યા બાદ આજે કંકુબેન ચૌધરી નો વિડિઓ સામે આવ્યો હતો અને તેમણે માગણી સમાજ જોડે કરી હતી કે મારો પરિવાર માં એક દીકરો છે અને માં બાપ થી અલગ. ન કરશો અને હું રાજીખુશ લગ્ન કર્યા છે તેથી સમાજે નિર્યણ સારો લેવા વિનંતી કરી હતી જોતા રહો વિડિઓ માં સુ કયું1
- હળવદના હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં જાહેરમાં બેફામ હાલતમાં પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાહેર રસ્તા પર આ રીતે નશામાં ધૂત વ્યક્તિ આરામ ફરમાવતો હોય તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે. શું હળવદમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે? શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે ફરી એકવાર બધું રફાદફા થઈ જાય છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1