Shuru
Apke Nagar Ki App…
હાંસોટમાં વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશાયી સાહોલ-ઇલાવ રોડ પર વાહન વ્યવહાર બંધ વૃક્ષની અડફેટે વીજ પોલ ધરાશાયી સદનસીબે મોટી દુર્ઘટના ટળી
Gujarat Introverted day
હાંસોટમાં વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશાયી સાહોલ-ઇલાવ રોડ પર વાહન વ્યવહાર બંધ વૃક્ષની અડફેટે વીજ પોલ ધરાશાયી સદનસીબે મોટી દુર્ઘટના ટળી
More news from Surat and nearby areas
- सूरत के रांदेर क्षेत्र स्थित पांच पीपल घाट पर ताप्ती नदी के बीचों-बीच गणपति बप्पा की अनोखे स्वरूप में स्थापना की गई है। यहां भगवान गणेश को बाल श्रीकृष्ण के रूप में दर्शाया गया है। प्रतिदिन श्रद्धालु नाव के जरिए नदी के बीच पहुंचकर गणपति बप्पा के दर्शन कर आरती और पूजा-अर्चना करते हैं। श्रद्धालुओं की सुविधा के लिए गणेश मंडल की ओर से नाव की व्यवस्था की गई है।1
- બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ સાયબર ક્રાઇમને રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ખાસ સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન1
- મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી1
- શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે. શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.4
- કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. સુરત ઉધના દરવાજા વિસ્તારમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરતાં 18 ઈન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝ (કાચબા) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વન્યજીવની તસ્કરી અટકાવવા માટે વન વિભાગે ડમી ગ્રાહક બની છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા. મળતી માહિતી અનુસાર, ઉધના દરવાજા વિસ્તારમાં એક દુકાનદારના ફોન બાદ વન વિભાગની ટીમે રહેણાંક મકાનેથી 18 કાચબા લાવવામાં આવ્યા હતા. કાચબાનું વેચાણ થાય તે પહેલાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. વન વિભાગે ડમી ગ્રાહક બનીને આખી કાર્યવાહીને અંજામ આપ્યો હતો.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. વન્યજીવની ખરીદી-વેચાણથી દૂર રહો, અંધશ્રદ્ધા નહીં જનજાગૃતિ અપનાવો તેવો સંદેશ આપવામાં આવ્યો છે.3
- દિલ્હીમાં હિટ એન્ડ ડ્રેગનો ખૌફનાક વીડિયો વાયરલ! RK પુરમમાં 73 વર્ષીય વૃદ્ધની કારે બાઈકને ટક્કર મારી અને અડધો કિમી સુધી ઘસડતી લઈ ગઈ. બાઈક સવાર નીચે પટકાતાં ગંભીર ઈજાથી બચી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.1
- દિલ્હીમાં હિટ એન્ડ ડ્રેગનો ખૌફનાક વીડિયો! RK પુરમમાં રાત્રે 10:22 વાગ્યે 73 વર્ષીય વૃદ્ધની કારે રોડ કિનારે પાર્ક બાઈકને ટક્કર મારી અડધો કિમી સુધી ઘસડી હતી. બાઈક પર બેઠેલો ચાલક નીચે પટકાતાં ગંભીર ઈજાથી બચી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.1
- સચિન પોલીસ સ્ટેશન પાછળના નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ કરી રહી છે પોલીસને મૃતદેહ સાથે મેડિકલ કીટ મળી; આરોપીની શોધ ચાલુ છે1