Shuru
Apke Nagar Ki App…
🚩 સોમવાર🚩 ખેડબ્રહ્મા ચાચરચોકમાં બિરાજમાન મા અંબાજી મંદિરથી નંદી ની સવારી ઉપર પાર્વતીજી સ્વરૂપમાં અંબામાના દર્શન.🚩🔱🕉️👣🌹🙏 અમારી પોસ્ટ ને લાઈક કરી શેર કરી ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું ભુલતા નહીં 🙏 જય શ્રી અંબિકા માઁ 🚩🙏🚩🔱🕉️👣🌹🙏 🚩 સોમવાર🚩 ખેડબ્રહ્મા ચાચરચોકમાં બિરાજમાન મા અંબાજી મંદિરથી નંદી ની સવારી ઉપર પાર્વતીજી સ્વરૂપમાં અંબામાના દર્શન.🚩🔱🕉️👣🌹🙏 #gujarat_news_network #સનાતનધર્મ #viralphoto #divyadarshan #ambaji #Ambika #followers #GNN #photography #today અમારી પોસ્ટ ને લાઈક કરી શેર કરી ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું ભુલતા નહીં 🙏 જય શ્રી અંબિકા માઁ 🚩🙏🚩🔱🕉️👣🌹🙏
GUJARAT NEWS NETWORKS KHEDBRAH

More news from ગુજરાત and nearby areas
- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ડમ્પિયાર્ડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર ફાઈટર અને કર્મચારીઓની સમયસર તથા સાહસપૂર્ણ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ કામગીરી બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.1
- સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.1
- બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.1
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.1
- Post by Pooja patel1
- Post by Pankaj Parmar1
- Post by Gautam Patel1
- સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.1