Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ, જિલ્લા પંચાયત 32 અને તાલુકા પંચાયત 150 બેઠકો માટે તૈયારીઓ પૂર્ણ, EVM મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની કામગીરી શરૂ, પોલીસ બંદોબસ્ત સાથે મશીનો રવાના, આકરી ગરમીને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ, બહારગામના મતદારો માટે જાગૃતિ અભિયાન તેજ.
Reporter MIRZA IMRAN.973789415
છોટાઉદેપુર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ, જિલ્લા પંચાયત 32 અને તાલુકા પંચાયત 150 બેઠકો માટે તૈયારીઓ પૂર્ણ, EVM મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની કામગીરી શરૂ, પોલીસ બંદોબસ્ત સાથે મશીનો રવાના, આકરી ગરમીને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ, બહારગામના મતદારો માટે જાગૃતિ અભિયાન તેજ.
More news from Chhotaudepur and nearby areas
- Post by TEAM JAGRUT1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે ગેસ સિલિન્ડર લીકેજની ઘટનામાં દંપતી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અંક્લેશ્વરના ભડકી નાકા વિસ્તારમાં રહેતા રિતેશભાઈ શંકરભાઈ વસાવા અને તેમની પત્ની રવિનાબેન રિતેશભાઈ વસાવા સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે બપોરના સમયે ઘરે સૂતા હતા. તે દરમિયાન ગેસ લીકેજ થયું હતું. આ દરમિયાન લાઇટ ચાલુ કરતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ સ્થિત હાલોલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે બંનેની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે1
- હાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તાલુકા ચૂંટણી તંત્ર સજ્જ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. એને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ1
- Post by Parmar Dinesh Bhai2
- Post by TEAM JAGRUT1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- હાલોલ વડોદરા રોડ પર ટેલરમાં કાર ઘૂસી સર્જાયો ગંભીર અક્સ્માત સર્જાયો,કારમાં સવાર બે મહિલાઓ ઈજાગ્રસ્ત હાલોલ-વડોદરા રોડ પર પોલીકેબ કંપનીની સામે તા.24 એપ્રિલ શુક્રવારના રોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી.જેમાં પોલિકેબ કંપનીના વાયરો ભરેલા ટેલરમાં કાર ઘૂસી જતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. મળતી માહિતી મુજબ ટેલર ડીઝલ ભરાવીને નીકળતું હતું ત્યારે વડોદરા તરફથી હાલોલ આવી રહેલી કાર અચાનક ટેલર સાથે અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમાં હાલોલના અલિયારપાર્ક ખાતે રહેતી રેખાબેન નારણભાઈ પટેલ અને વડોદરાની પ્રેક્ષાબેન મનોજભાઈ વસાવા ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને મહિલાઓ માં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.1