Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from Chhotaudepur and nearby areas
- Post by TEAM JAGRUT1
- Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ1
- હાલોલ વડોદરા રોડ પર ટેલરમાં કાર ઘૂસી સર્જાયો ગંભીર અક્સ્માત સર્જાયો,કારમાં સવાર બે મહિલાઓ ઈજાગ્રસ્ત હાલોલ-વડોદરા રોડ પર પોલીકેબ કંપનીની સામે તા.24 એપ્રિલ શુક્રવારના રોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી.જેમાં પોલિકેબ કંપનીના વાયરો ભરેલા ટેલરમાં કાર ઘૂસી જતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. મળતી માહિતી મુજબ ટેલર ડીઝલ ભરાવીને નીકળતું હતું ત્યારે વડોદરા તરફથી હાલોલ આવી રહેલી કાર અચાનક ટેલર સાથે અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમાં હાલોલના અલિયારપાર્ક ખાતે રહેતી રેખાબેન નારણભાઈ પટેલ અને વડોદરાની પ્રેક્ષાબેન મનોજભાઈ વસાવા ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને મહિલાઓ માં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.1
- Post by THE BEALERT1
- નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે: બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. બહાર જતી વખતે માથે ટોપી અથવા ભીનું કપડું રાખવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પાણી, છાસ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરો. વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લો. રાજ્યની તમામ હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ 'ડેડિકેટેડ હીટ સ્ટ્રોક રૂમ' તૈયાર કરવામાં આવ્યા છે અને પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો."1
- hala bol1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Post by TEAM JAGRUT1
- હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટા તા બાકી રહેલી 21 બેઠક માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામશે જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં ઉતરતા આ પાંચ બેઠકો માટે ત્રી પાખીઓ જંગ જામ્યો હોવાને લઈ ચૂંટણી વહીવટી તંત્ર પણ સર્જ બની ચૂંટણીના આગલા દિવસે આજે શનિવારના રોજ વહેલી સવારથી હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે દરેક મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે બુથ મથક ઉપર ના કર્મચારીઓને ઇવીએમ મશીન નો વિતરણ કરવામાં આવ્યા હતા1