Shuru
Apke Nagar Ki App…
"નમસ્કાર, રાજ્યમાં વધી રહેલા ગરમીના પ્રકોપ અને હીટવેવને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે: બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. બહાર જતી વખતે માથે ટોપી અથવા ભીનું કપડું રાખવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પાણી, છાસ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરો. વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લો. રાજ્યની તમામ હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ 'ડેડિકેટેડ હીટ સ્ટ્રોક રૂમ' તૈયાર કરવામાં આવ્યા છે અને પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો."
Reporter MIRZA IMRAN.973789415

More news from ગુજરાત and nearby areas
- નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે: બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. બહાર જતી વખતે માથે ટોપી અથવા ભીનું કપડું રાખવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પાણી, છાસ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરો. વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લો. રાજ્યની તમામ હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ 'ડેડિકેટેડ હીટ સ્ટ્રોક રૂમ' તૈયાર કરવામાં આવ્યા છે અને પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો."1
- છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.1
- Post by Khuman bhai Rathva2
- છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. l સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.2
- Post by Mr BHIl Vishnubhai kalidash4
- Post by Dhavalbhai Baria10
- Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ1
- જિલ્લા પંચાયત 32 અને તાલુકા પંચાયત 150 બેઠકો માટે તૈયારીઓ પૂર્ણ, EVM મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની કામગીરી શરૂ, પોલીસ બંદોબસ્ત સાથે મશીનો રવાના, આકરી ગરમીને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ, બહારગામના મતદારો માટે જાગૃતિ અભિયાન તેજ.1