Shuru
Apke Nagar Ki App…
દાહોદ લીમડાબરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નિમિતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું
Limdabara News
દાહોદ લીમડાબરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નિમિતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું
More news from Gujarat and nearby areas
- દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમજ કર્મચારીઓના આરોગ્યની કાળજીરૂપે O.R.S પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરમીથી બચવા અને શરીરમાં પાણીની અછત ન રહે તે માટે O.R.Sના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પૂરતું પાણી પીવું, છાંયમાં રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. આ પહેલ દ્વારા મુસાફરો અને કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો, જે ઉનાળાની કડક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.1
- #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital1
- Post by Salman moravala2
- બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.1
- મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર1
- #મતદાન_અપીલ #Vote2026 #Lokshahi #GargiJain #EveryVoteMatters #VotingAwareness #StrongDemocracy #MatdanMahotsav #GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા1
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- દાહોદનગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુસર નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. નાળા-ગટરમાં અવરોધ ઉભો થવો, પશુઓના આરોગ્ય પર અસર અને પ્રદૂષણમાં વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. તેથી નાગરિકોને કપડાના થેલા, કાગળના બેગ અને અન્ય પુનઃઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, ગંદકી ન ફેલાવવી અને નગરપાલિકાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાહોદ નગરપાલિકાએ જણાવ્યું છે કે, સ્વચ્છ શહેર બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે.1