logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગાંધીનગર વિસ્તાર આજે વિનાયક સોસાયટી બોપોરે હનુમાન દાદા અને બહુચરાજી માતાજી અને ગણપતિ દાદા અને ઉમિયા માતાજી અને વેશભૂષા રાખવા આવતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ

6 hrs ago
user_Patel nil bhai
Patel nil bhai
AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
6 hrs ago
14ef20ff-94d7-4bda-b7f5-dfd897af632b
f6b3d649-ed4b-4746-bf8c-5b4191ed8db3
a6f1955a-3f7c-4800-ab29-3609f099d3d2

ગાંધીનગર વિસ્તાર આજે વિનાયક સોસાયટી બોપોરે હનુમાન દાદા અને બહુચરાજી માતાજી અને ગણપતિ દાદા અને ઉમિયા માતાજી અને વેશભૂષા રાખવા આવતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ

More news from ગુજરાત and nearby areas
  • Post by Santani Arun
    1
    Post by Santani Arun
    user_Santani Arun
    Santani Arun
    વટવા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • ગાંધીનગર વિસ્તાર આજે વિનાયક સોસાયટી બોપોરે હનુમાન દાદા અને બહુચરાજી માતાજી અને ગણપતિ દાદા અને ઉમિયા માતાજી અને વેશભૂષા રાખવા આવતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    4
    ગાંધીનગર વિસ્તાર  આજે વિનાયક સોસાયટી બોપોરે હનુમાન દાદા અને બહુચરાજી માતાજી અને ગણપતિ દાદા અને ઉમિયા માતાજી અને વેશભૂષા રાખવા આવતી છે.
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • Post by Sarfraz Malike
    1
    Post by Sarfraz Malike
    user_Sarfraz Malike
    Sarfraz Malike
    Local Politician Maninagar, Ahmadabad•
    9 hrs ago
  • સિનિયર સિટિઝન માટે આજે વ્હીલચેરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે. માર્ચ મહિનાના હિસાબ મુજબ વ્હીલચેર અપ્રિલ મહિનાની ૧૫ તારીખ પછી CRC સેન્ટરમાંથી મળવા લાગશે. ડીવાયએફઆઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે જે પણ સિનિયર સિટિઝન વ્હીલચેરનું ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ અમે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે. સીપીઆઈ(એમ) અને ડીવાયએફઆઈની ટીમ તમામ સિનિયર સિટિઝન, મહેનતકશ કામદારો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દરેક મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભી રહેશે. અમે તેમની દરેક શક્ય મદદ માટે સતત પ્રયાસરત રહીશું.
    1
    સિનિયર સિટિઝન માટે આજે વ્હીલચેરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે. માર્ચ મહિનાના હિસાબ મુજબ વ્હીલચેર અપ્રિલ મહિનાની ૧૫ તારીખ પછી CRC સેન્ટરમાંથી મળવા લાગશે.
ડીવાયએફઆઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે જે પણ સિનિયર સિટિઝન વ્હીલચેરનું ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ અમે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે.
સીપીઆઈ(એમ) અને ડીવાયએફઆઈની ટીમ તમામ સિનિયર સિટિઝન, મહેનતકશ કામદારો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દરેક મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભી રહેશે. અમે તેમની દરેક શક્ય મદદ માટે સતત પ્રયાસરત રહીશું.
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • VANDE BHARAT LIVE TV NEWS ME AAPKA ABHINANDAN....
    1
    VANDE BHARAT LIVE TV NEWS ME AAPKA  ABHINANDAN....
    user_Bharat Kushwaha
    Bharat Kushwaha
    Voice of people વટવા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • અમદાવાદ: અસલાલી વિસ્તારમાં જનતા રેડ અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં ચાલી રહેલા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જોરદાર રેડ કરી. માહિતી મુજબ, વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને જામણાં ચાલતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ એકત્ર થઈ દારૂના અડ્ડા પર ચઢાઈ કરી અને મામલો ઉગ્ર બન્યો. હાલ પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અમદાવાદ: અસલાલી વિસ્તારમાં જનતા રેડ
અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં ચાલી રહેલા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જોરદાર રેડ કરી.
માહિતી મુજબ, વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને જામણાં ચાલતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગુસ્સે ભરાયેલા લોકોએ એકત્ર થઈ દારૂના અડ્ડા પર ચઢાઈ કરી અને મામલો ઉગ્ર બન્યો.
હાલ પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • जय श्री सीताराम हनुमान जी जन्मोत्सव की हार्दिक शुभकामनाएं
    1
    जय श्री सीताराम 
हनुमान जी जन्मोत्सव की हार्दिक शुभकामनाएं
    user_Ahmedabad patrika
    Ahmedabad patrika
    Association or organisation Vatva, Ahmadabad•
    22 hrs ago
  • Post by Santani Arun
    1
    Post by Santani Arun
    user_Santani Arun
    Santani Arun
    વટવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.