Shuru
Apke Nagar Ki App…
Maheshbhai uteriya
More news from ગુજરાત and nearby areas
- પાલીતાણા ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગજન સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો1
- 11 तारीख को ओर एक सम्मान मिलेगा संत रामपालजी महाराज को1
- आदिवासी रीत1
- વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👉 https://geogujaratnews.com/24932/1
- દિયોદર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીનો રાટીલા જિલ્લા પંચાયત સીટમાં આવતી જાડા, પાલડી,રાટીલા,મોજરું અને જાંલોઢા તાલુકા પંચાયત સીટ વાઇજ પરિવર્તનનો શંખનાદ' કાર્યકર્મ યોજાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમ દિયોદર તાલુકામાં શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાટીલા જિલ્લા પંચાયત હેઠળની જાડા, પાલડી રાટીલા, મોજરું અને જાલોઢા તાલુકા પંચાયત બેઠકો પર જન સંવાદ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ પટેલ,બી કે જોશી એડવોકેટ, બળવંતજી ઠાકોર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત દિયોદર,બળદેવ બારોટ પૂર્વ યુથ પ્રમુખ,નાનજીભાઈ ચૌધરી નવાપુરા, ભાવનાબેન ઠાકોર જાડા ,જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ મફસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ગામોના સરપંચો, પૂર્વ સરપંચો, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો, વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સર્વ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ આ વિસ્તારની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, તેઓ સડકથી સંસદ સુધી જનતાની સાથે રહેશે અને ન્યાય અપાવવા માટે લડતા રહેશે. દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ ચૌધરીએ 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમને સફળ બનાવવા બદલ વડીલો, આગેવાનો અને કાર્યકર્તા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.4
- એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિયેશન દ્વારા આજરોજ વાર્ષિક સધારણ સભા તથા હવે લોકડાયરોનું આયોજન કરવામાં આવેલ : વિઓ : રાજકોટ જિલ્લાના ધોરાજી ના જમનાવડ રોડ ઉપર આવેલ રાખોલીયા વાળી ખાતે આજરોજ ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલ્ફેર એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ભવ્ય લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ આ તકે બહારગામ થી પધારેલ માનુભાવનું સન્માન કરવામાં આવેલ અને વાર્ષિક સાધારણ સભા ના રિપોર્ટ રજૂ કર્યા હતા અને ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિયેશનને કઈ રીતે આગળ વધારવું અને ધોરાજી પ્લાસ્ટિક મેન્યુના જે લોકો સામેલ છે તેને નવી ટેકનોલોજી થી ઉદ્યોગોને આગળ વધારવું અને ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારોને પોતાના ધંધા રોજગારમાં વધુ સફળતા મળે તે માટેનું આયોજન કરવામાં આવેલ અને ભવ્ય લોક ડાયરામાં તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા : બાઈટ દલસુખભાઈ વાગડીયા4
- लीबिया की बरबादी।1
- પાલીતાણા મામલતદારે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી લીધો1
- https://geogujaratnews.com/24919/1