logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જામનગરમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખી યુવાનની હત્યા

13 hrs ago
user_Jamnagar news
Jamnagar news
Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
13 hrs ago

જામનગરમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખી યુવાનની હત્યા

More news from ગુજરાત and nearby areas
  • જામનગરમાં લવ મેરેજ નો કરુણ અંજામ આવ્યો સામે
    1
    જામનગરમાં લવ મેરેજ નો કરુણ અંજામ આવ્યો સામે
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    13 hrs ago
  • Post by માલધારી આપા ભરવાડ
    1
    Post by માલધારી આપા  ભરવાડ
    user_માલધારી આપા  ભરવાડ
    માલધારી આપા ભરવાડ
    જોડિયા, જામનગર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Kishor Kankiya
    1
    Post by Kishor Kankiya
    user_Kishor Kankiya
    Kishor Kankiya
    પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    17 hrs ago
  • સુરત વાહન ઉભું રાખવાની બાબલે થઇ હત્યાં
    1
    સુરત વાહન ઉભું રાખવાની બાબલે થઇ હત્યાં
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    Reporter ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • કેશોદ શહેરના પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ એવા રાધિકા જવેલર્સ, કેશોદ દ્વારા તેમના સુવર્ણ જયંતિ 26માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આજે ભવ્ય રીતે પુનઃ ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે દુકાનને આકર્ષક રીતે શણગારવામાં આવી હતી અને વિશેષ ધાર્મિક વિધિ સાથે મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીને વધુ વિશેષ અને યાદગાર બનાવવા માટે ગુજરાતી ટોપ ટેન હિરોઈન મોના થીબાએ ખાસ હાજરી આપી હતી. તેમની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોના થીબાએ રાધિકા જવેલર્સની સફળ યાત્રા બદલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાધિકા જવેલર્સે છેલ્લા 26 વર્ષથી શુદ્ધતા, વિશ્વાસ અને ઉત્તમ સેવા સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. આ પ્રસંગે દુકાન દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફરો અને નવીન ડિઝાઇનની સુવર્ણ આભૂષણોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલીકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, ઉપ પ્રમુખ પ્રતિનિધી ચિરાગ ભોપાળા તેમજ અગ્રણીઓ, વેપારી વર્ગ, ગ્રાહકો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાધિકા જવેલર્સના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    કેશોદ શહેરના પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ એવા રાધિકા જવેલર્સ, કેશોદ દ્વારા તેમના સુવર્ણ જયંતિ 26માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આજે ભવ્ય રીતે પુનઃ ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે દુકાનને આકર્ષક રીતે શણગારવામાં આવી હતી અને વિશેષ ધાર્મિક વિધિ સાથે મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉજવણીને વધુ વિશેષ અને યાદગાર બનાવવા માટે ગુજરાતી ટોપ ટેન હિરોઈન મોના થીબાએ ખાસ હાજરી આપી હતી. તેમની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોના થીબાએ રાધિકા જવેલર્સની સફળ યાત્રા બદલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
રાધિકા જવેલર્સે છેલ્લા 26 વર્ષથી શુદ્ધતા, વિશ્વાસ અને ઉત્તમ સેવા સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. આ પ્રસંગે દુકાન દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફરો અને નવીન ડિઝાઇનની સુવર્ણ આભૂષણોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલીકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, ઉપ પ્રમુખ પ્રતિનિધી ચિરાગ ભોપાળા તેમજ અગ્રણીઓ, વેપારી વર્ગ, ગ્રાહકો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાધિકા જવેલર્સના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Dave Dhamendra
    1
    Post by Dave Dhamendra
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ. બોટાદમાં ટ્રાફિક પોલીસની ગેરકાયદે LED લાઈટો ને લઈ કાર્યવાહી.. બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદે સફેદ LED લાઈટો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ..
    1
    બોટાદ.
બોટાદમાં ટ્રાફિક પોલીસની ગેરકાયદે LED લાઈટો ને લઈ કાર્યવાહી.. 
બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદે સફેદ LED લાઈટો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ..
    user_Asvin makwana
    Asvin makwana
    Journalist બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • જામનગરમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખી યુવાનની હત્યા
    1
    જામનગરમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખી યુવાનની હત્યા
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.