Shuru
Apke Nagar Ki App…
Kishor Kankiya
More news from ગુજરાત and nearby areas
- Post by Kishor Kankiya1
- કેશોદ શહેરના પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ એવા રાધિકા જવેલર્સ, કેશોદ દ્વારા તેમના સુવર્ણ જયંતિ 26માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આજે ભવ્ય રીતે પુનઃ ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે દુકાનને આકર્ષક રીતે શણગારવામાં આવી હતી અને વિશેષ ધાર્મિક વિધિ સાથે મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીને વધુ વિશેષ અને યાદગાર બનાવવા માટે ગુજરાતી ટોપ ટેન હિરોઈન મોના થીબાએ ખાસ હાજરી આપી હતી. તેમની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોના થીબાએ રાધિકા જવેલર્સની સફળ યાત્રા બદલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાધિકા જવેલર્સે છેલ્લા 26 વર્ષથી શુદ્ધતા, વિશ્વાસ અને ઉત્તમ સેવા સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. આ પ્રસંગે દુકાન દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફરો અને નવીન ડિઝાઇનની સુવર્ણ આભૂષણોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલીકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, ઉપ પ્રમુખ પ્રતિનિધી ચિરાગ ભોપાળા તેમજ અગ્રણીઓ, વેપારી વર્ગ, ગ્રાહકો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાધિકા જવેલર્સના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ6
- જામનગરમાં લવ મેરેજ નો કરુણ અંજામ આવ્યો સામે1
- Post by માલધારી આપા ભરવાડ1
- સુરત વાહન ઉભું રાખવાની બાબલે થઇ હત્યાં1
- Post by Dave Dhamendra1
- બોટાદ. બોટાદમાં ટ્રાફિક પોલીસની ગેરકાયદે LED લાઈટો ને લઈ કાર્યવાહી.. બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદે સફેદ LED લાઈટો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ..1
- જામનગરમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખી યુવાનની હત્યા1