Shuru
Apke Nagar Ki App…
हरपल मोत के साये मे जीना।
રજની ભાઈ પરીખ
हरपल मोत के साये मे जीना।
More news from Gujarat and nearby areas
- હિંમતનગર ના એક મહત્વપૂર્ણ સમાચાર1
- બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાએ નાગનેશ, રાણપુર, પાળીયાદ, બોટાદ સહિતની જગ્યાઓ પર આવેલ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિલિન્ડરોના વિતરણ વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા, કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તાર માટે ઓછામાં ઓછા ૨૫ દિવસનો તથા ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછો ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે છે. તેથી નાગરિકોએ અફવા અને ગેરસમજથી દૂર રહેવા તથા ગેસ એજન્સીઓ બુકિંગ લેતી નથી તેવા ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે દોરાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, જિલ્લામાં હાલમાં પુરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ અનધિકૃત સંગ્રહખોરી ન કરવા તેમજ નિયત ઉપયોગ સિવાય અન્ય કોઈ ઉપયોગ ન કરવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી. રિપોર્ટર: *સંજયભાઈ ઝાલા* ધંધુકા.1
- સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે. આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳1
- Naya kamela sanjay nagar umar wada surat niw sardar market ke pichhe stirit laigt band hai complaint ke bad bhi chalu nahin Hui Hai 3 din ho gaye1
- 🚨 ब्रेकिंग न्यूज़ | सूरत में बड़ा घोटाले का आरोप 🚨 स्थानीय नेता असलम सायकलवाला द्वारा लगाए गए आरोपों सूरत की प्रमुख संस्था Surat Municipal Corporation एक बार फिर विवादों में घिर गई है।1
- हरपल मोत के साये मे जीना।1
- બોટાદ ના રાણપુર પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ બોલાવી1
- તાજેતરમાં જાહેર થયેલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં હામાપર પ્રાથમિક શાળાના ધોરણ 5 માં અભ્યાસ કરતા બાવળિયા આર્યન સાગરભાઇ અને બાવળિયા રાજલબેન વિજયભાઈ એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ગ્રામીણ વિસ્તારના આ તેજસ્વી તારલાઓએ પોતાની સખત મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનથી નવોદયમાં પ્રવેશ મેળવી શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે. આ ભવ્ય સિદ્ધિ બદલ શાળા પરિવાર, SMC અને ગ્રામજનો દ્વારા બંને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1