logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાંચતા રહો પ્રાથના સંદેશ ન્યૂઝ હમે છીએ જનતામાટે જનતાના સાચા સમાચાર માટે

6 hrs ago
user_ફારૂક સૈયદ
ફારૂક સૈયદ
Advertising agency માતર, ખેડા, ગુજરાત•
6 hrs ago
dab8c34a-5a8f-41b4-999d-f5c3a8862aac
976b99f1-8919-43e4-8ef4-ccd1d05f6616
4d97ee1f-ecf3-4e67-9cd0-4d9ae25e8381
f3d75916-a4ec-4ac6-b339-908556a921ca

વાંચતા રહો પ્રાથના સંદેશ ન્યૂઝ હમે છીએ જનતામાટે જનતાના સાચા સમાચાર માટે

More news from ગુજરાત and nearby areas
  • ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ *ખંભાત પ્રાંત અધિકારીએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી:* ભારે વરસાદની આગાહી: લોકોને સલામત સ્થળે ખસી જવા અને પશુ સુરક્ષાની અપીલ આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ: SDM, મામલતદાર અને TDO દ્વારા સ્થળ મુલાકાત.
    1
    આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી
તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ
*ખંભાત પ્રાંત અધિકારીએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી:* ભારે વરસાદની આગાહી: લોકોને સલામત સ્થળે ખસી જવા અને પશુ સુરક્ષાની અપીલ 
આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી
તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ: SDM, મામલતદાર અને TDO દ્વારા સ્થળ મુલાકાત.
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    22 hrs ago
  • ગુજરાત : Cm ભૂપેન્દ્ર પટેલે કહ્યું.! પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા,અને આકરા દંડ, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે... માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે... પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેક્નોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે... આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે... @CMOGuj #aiv #allindiavoice23 @allindiavoice #cm @cm #Bhupendrapatel #pm #pmo @pmo #ગુજરાત
    1
    ગુજરાત : Cm ભૂપેન્દ્ર પટેલે કહ્યું.! પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા,અને આકરા દંડ,
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે... 
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે...
પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેક્નોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે...
આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે...
@CMOGuj #aiv #allindiavoice23 @allindiavoice #cm @cm #Bhupendrapatel #pm #pmo @pmo #ગુજરાત
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu
    9
    Available for Sale
Locality : Vallabh Vidyanagar, Anand 
Area (dimensions) : 900
Expected Price : 22,00,000
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Unfurnished
nr mirch Masala,Nr bhai kaka stachu
    user_Suresh Shah
    Suresh Shah
    આણંદ, ગુજરાત•
    12 hrs ago
  • વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત સુરતથી અમદાવાદ પહોંચાડાયું જીવંત હૃદય
    1
    વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત સુરતથી અમદાવાદ પહોંચાડાયું જીવંત હૃદય
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    8 hrs ago
  • જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️ દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે. જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇 🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે। 💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ ❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો। 🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે। 🔔
    1
    જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️

દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે.

જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇
🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.
જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે।
💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ
❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો।
🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે।
🔔
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.