* **ગૌ-સેવા પરમ ધર્મ:** આ ગૌશાળામાં ૫૦૦ ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશ સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, "દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, શ્રી મુકેશભાઈ, શ્રીમતી નીતાબેન, શ્રી આકાશભાઈ-શ્લોકાબેન, શ્રીમતી ઈશાબેન-આણંદભાઈ તથા શ્રી અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે." શ્રી અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ **મારુતિયજ્ઞ**નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. **લિ.,** **વહીવટી કાર્યાલય,** **શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર.**

- સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, "દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, શ્રી મુકેશભાઈ, શ્રીમતી નીતાબેન, શ્રી આકાશભાઈ-શ્લોકાબેન, શ્રીમતી ઈશાબેન-આણંદભાઈ તથા શ્રી અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે." શ્રી અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ **મારુતિયજ્ઞ**નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. **લિ.,** **વહીવટી કાર્યાલય,** **શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર.**1
- ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકા તાલુકા પંચાયત ખાતે ચૂંટણી તાલીમ શિબિર યોજાઈ.* શિબિરમાં ચૂંટણી કામગીરી સાથે સંકલયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ તાલુકા પંચાયત ખાતે ચૂંટણીને વિશેષ તાલીમનું આયોજન. ચૂંટણીના નિયમો, અધિકારીઓની જવાબદારીઓ, આદર્શ આચાર સંહિતાઃ અને મતદાન સબંધિત વિવિધ કામગીરી. આ તાલીમ શિબિરનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવાનો છે.1
- જસદણ બ્રેક.. જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય1
- Post by Nasim1
- આવશે1
- Post by Rakesh sagathiya1
- બોટાદ જિલ્લા પોલીસ 24 કલાક સેવા માટે પ્રતિબદ્ધ હોવાનું SP નું નિવેદન… SP એ સ્થાનિકોની રજૂઆતો સાંભળી ઝડપી નિવારણ માટે આદેશ આપવામાં આવ્યા… સ્થાનિક આગેવાનો, વેપારીઓ, રાજકિય આગેવાનો લોક દરબાર મા રહ્યા ઉપસ્થિત..1