logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાવ થરાદ જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના સમાચાર જાહેરાત આપવા કોન્ટેક્ટ કરો વાવ થરાદ જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના સમાચાર જાહેરાત આપવા કોન્ટેક્ટ કરો

2 days ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
2 days ago
50d0ba9d-e508-4dd9-9cd9-ca60cf17a191

વાવ થરાદ જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના સમાચાર જાહેરાત આપવા કોન્ટેક્ટ કરો વાવ થરાદ જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના સમાચાર જાહેરાત આપવા કોન્ટેક્ટ કરો

More news from ગુજરાત and nearby areas
  • પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ જ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કેનાલનું ફાંટિયું તૂટી જતાં મોટી માત્રામાં પાણી ખેડૂતના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ઘટના કસ્ટમ રોડની બાજુમાં, દક્ષિણ દિશા તરફ નેસડા (ગોલપ) ગામ તરફ જતી નર્મદા કેનાલના ફાંટિયા પાસે બની હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રિપેરિંગ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના કારણે પ્રથમ વરસાદમાં જ કેનાલ તૂટી ગઈ. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી!

પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી!
પ્રથમ જ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કેનાલનું ફાંટિયું તૂટી જતાં મોટી માત્રામાં પાણી ખેડૂતના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
આ ઘટના કસ્ટમ રોડની બાજુમાં, દક્ષિણ દિશા તરફ નેસડા (ગોલપ) ગામ તરફ જતી નર્મદા કેનાલના ફાંટિયા પાસે બની હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક લોકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રિપેરિંગ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના કારણે પ્રથમ વરસાદમાં જ કેનાલ તૂટી ગઈ. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • ખરેખર આ વીડિયો મોકલનાર તથા બનાવનાર માટે લાખ કરોડ શુભેચ્છાઓ પણ કમ પડે. આ વિડિયો જોયા પછી કોઈ પણ સંતાન અનુસરે તો જીંદગીમાં કદી પણ દુઃખી થાય નહી અને બીજાને પણ દુઃખી કરે નહી...🙏
    1
    ખરેખર આ વીડિયો મોકલનાર તથા બનાવનાર માટે લાખ કરોડ શુભેચ્છાઓ પણ કમ પડે. આ વિડિયો જોયા પછી કોઈ પણ સંતાન અનુસરે તો જીંદગીમાં કદી પણ દુઃખી થાય નહી અને બીજાને  પણ દુઃખી કરે નહી...🙏
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • રાહ તાલુકાના કળશ લવાણા ગામે પગ યાત્રા નિમિત્તે માગીલાલ પટેલ નું ભવ્ય સ્વાગત . અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    રાહ તાલુકાના કળશ લવાણા ગામે પગ યાત્રા નિમિત્તે માગીલાલ પટેલ નું ભવ્ય સ્વાગત 
. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ.. દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત.. દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..
    4
    દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ..

ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત..
દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ..
ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત..
દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ..
દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત..
દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..
    user_Gangaram thakor
    Gangaram thakor
    દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    12 min ago
  • સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી ઢોલ-નગારા સાથે તળાવનું પૂજન, સરપંચ, મહિલાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત સાંતલપુર: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામમાં સારા વરસાદના પગલે ગામનું તળાવ નવા વરસાદી નીરથી છલોછલ ભરાઈ જતાં સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વર્ષોથી ચાલી આવતી લોકપરંપરાને જાળવી રાખતાં ગ્રામજનોએ તળાવના વધામણાંનો ભવ્ય કાર્યક્રમ યોજી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઢોલ-નગારા અને પરંપરાગત વાજિંત્રોના તાલ સાથે શોભાયાત્રા સ્વરૂપે તળાવ સુધી પહોંચ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિ મુજબ તળાવનું પૂજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પડેલા સારા વરસાદના કારણે પરસુંદ ગામનું તળાવ સંપૂર્ણપણે ભરાઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં આ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો. તળાવના વધામણાં માટે ગામના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં માથે પૂજન સામગ્રી અને કળશ લઈને જોડાઈ હતી. ઢોલના તાલે યુવાનોમાં અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તળાવ કિનારે પહોંચ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર અને લોકરીતિ મુજબ પૂજનવિધિ કરવામાં આવી હતી. ગ્રામજનોએ તળાવને કંકુ-ચોખા અર્પણ કરી, નાળિયેર વધેરી અને દીપ પ્રગટાવી સારા વરસાદ બદલ પ્રકૃતિ તેમજ ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ગામમાં સુખ-સમૃદ્ધિ, સારા આરોગ્ય અને ખેડૂતોના ખેતરોમાં બમ્પર પાક થાય તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ, આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ એકસાથે પૂજનવિધિમાં ભાગ લઈ ગામની એકતા અને સામૂહિક ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડીલોએ જણાવ્યું હતું કે તળાવના વધામણાંની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને દરેક વર્ષે તળાવ છલોછલ ભરાય ત્યારે સમગ્ર ગામ એક પરિવારની જેમ આ પ્રસંગની ઉજવણી કરે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સારા વરસાદના કારણે માત્ર તળાવ જ નહીં પરંતુ આસપાસના કૂવા, તળાવો અને અન્ય જળસ્ત્રોતોમાં પણ નવા નીર આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતાં આગામી દિવસોમાં સિંચાઈ, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદની સારી શરૂઆત થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને મોટો ફાયદો થશે અને ખેડૂતોને સારો પાક મળવાની સંભાવના વધશે. ગ્રામજનોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ઢોલ-નગારાના તાલે લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલાઓએ લોકગીતો ગાઈ પરંપરાગત રીતિ-રિવાજોને જીવંત રાખ્યા હતા, જ્યારે યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરસુંદ ગામમાં યોજાયેલો તળાવના વધામણાંનો આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ ગામની એકતા, લોકસંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું જીવંત પ્રતિક બની રહ્યો હતો. ગ્રામજનોએ પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિસ્તારમાં સતત સારો વરસાદ વરસે, જળાશયો ભરપૂર રહે, ખેડૂતોના ખેતરો હરિયાળા બને અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી

સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી
ઢોલ-નગારા સાથે તળાવનું પૂજન, સરપંચ, મહિલાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
સાંતલપુર: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામમાં સારા વરસાદના પગલે ગામનું તળાવ નવા વરસાદી નીરથી છલોછલ ભરાઈ જતાં સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વર્ષોથી ચાલી આવતી લોકપરંપરાને જાળવી રાખતાં ગ્રામજનોએ તળાવના વધામણાંનો ભવ્ય કાર્યક્રમ યોજી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઢોલ-નગારા અને પરંપરાગત વાજિંત્રોના તાલ સાથે શોભાયાત્રા સ્વરૂપે તળાવ સુધી પહોંચ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિ મુજબ તળાવનું પૂજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં પડેલા સારા વરસાદના કારણે પરસુંદ ગામનું તળાવ સંપૂર્ણપણે ભરાઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં આ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો. તળાવના વધામણાં માટે ગામના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં માથે પૂજન સામગ્રી અને કળશ લઈને જોડાઈ હતી. ઢોલના તાલે યુવાનોમાં અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
તળાવ કિનારે પહોંચ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર અને લોકરીતિ મુજબ પૂજનવિધિ કરવામાં આવી હતી. ગ્રામજનોએ તળાવને કંકુ-ચોખા અર્પણ કરી, નાળિયેર વધેરી અને દીપ પ્રગટાવી સારા વરસાદ બદલ પ્રકૃતિ તેમજ ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ગામમાં સુખ-સમૃદ્ધિ, સારા આરોગ્ય અને ખેડૂતોના ખેતરોમાં બમ્પર પાક થાય તેવી પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમમાં ગામના સરપંચ, આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ એકસાથે પૂજનવિધિમાં ભાગ લઈ ગામની એકતા અને સામૂહિક ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડીલોએ જણાવ્યું હતું કે તળાવના વધામણાંની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને દરેક વર્ષે તળાવ છલોછલ ભરાય ત્યારે સમગ્ર ગામ એક પરિવારની જેમ આ પ્રસંગની ઉજવણી કરે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ સારા વરસાદના કારણે માત્ર તળાવ જ નહીં પરંતુ આસપાસના કૂવા, તળાવો અને અન્ય જળસ્ત્રોતોમાં પણ નવા નીર આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતાં આગામી દિવસોમાં સિંચાઈ, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદની સારી શરૂઆત થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને મોટો ફાયદો થશે અને ખેડૂતોને સારો પાક મળવાની સંભાવના વધશે. ગ્રામજનોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ઢોલ-નગારાના તાલે લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલાઓએ લોકગીતો ગાઈ પરંપરાગત રીતિ-રિવાજોને જીવંત રાખ્યા હતા, જ્યારે યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પરસુંદ ગામમાં યોજાયેલો તળાવના વધામણાંનો આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ ગામની એકતા, લોકસંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું જીવંત પ્રતિક બની રહ્યો હતો. ગ્રામજનોએ પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિસ્તારમાં સતત સારો વરસાદ વરસે, જળાશયો ભરપૂર રહે, ખેડૂતોના ખેતરો હરિયાળા બને અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • वंदे भारत न्यूज़ से मुकेश शाह की रिपोर्ट मीरा भाईंदर आंदोलन मीरा-भायंदर महानगरपालिका (मनपा) द्वारा प्रस्तावित लोकमान्य बाल गंगाधर तिलक जी की अर्ध प्रतिमा (बस्ट स्टैच्यू) को लंबे समय के बाद भी स्थापित न करने के विरोध में किया गया था। स्थानीय नागरिकों और कार्यकर्ताओं में मनपा प्रशासन की इस ढिलाई और उदासीनता को लेकर भारी आक्रोश था। मीरा-भायंदर मनपा प्रशासन ने भायंदर वेस्ट में Maxus Mall नाका (फ्लाईओवर के पास) पर स्वतंत्रता सेनानी लोकमान्य तिलक जी की अर्ध प्रतिमा स्थापित करने का प्रस्ताव रखा था, लेकिन प्रशासनिक लापरवाही के कारण यह काम लंबे समय तक अटका रहा।नेतृत्व: इस पूरे आंदोलन का नेतृत्व स्थानीय सामाजिक-राजनीतिक कार्यकर्ता हरीश सुतार (Harish Suthar) ने किया। यह विरोध प्रदर्शन भायंदर पश्चिम के एक प्रमुख व्यावसायिक केंद्र Maxus Mall नाके पर आयोजित किया गया था | आंदोलनकारियों ने मनपा की कार्यप्रणाली पर कड़ा प्रहार किया और इसे महापुरुषों का अपमान बताया। कार्यकर्ताओं ने नाके पर इकट्ठा होकर प्रशासन के खिलाफ जमकर नारेबाजी की और अपना तीव्र विरोध दर्ज कराया।
    1
    वंदे भारत न्यूज़ से मुकेश शाह की रिपोर्ट
मीरा भाईंदर


आंदोलन मीरा-भायंदर महानगरपालिका (मनपा) द्वारा प्रस्तावित लोकमान्य बाल गंगाधर तिलक जी की अर्ध प्रतिमा (बस्ट स्टैच्यू) को लंबे समय के बाद भी स्थापित न करने के विरोध में किया गया था। स्थानीय नागरिकों और कार्यकर्ताओं में मनपा प्रशासन की इस ढिलाई और उदासीनता को लेकर भारी आक्रोश था।
 मीरा-भायंदर मनपा प्रशासन ने भायंदर वेस्ट में Maxus Mall नाका (फ्लाईओवर के पास) पर स्वतंत्रता सेनानी लोकमान्य तिलक जी की अर्ध प्रतिमा स्थापित करने का प्रस्ताव रखा था, लेकिन प्रशासनिक लापरवाही के कारण यह काम लंबे समय तक अटका रहा।नेतृत्व: इस पूरे आंदोलन का नेतृत्व स्थानीय सामाजिक-राजनीतिक कार्यकर्ता हरीश सुतार (Harish Suthar) ने किया।
 यह विरोध प्रदर्शन भायंदर पश्चिम के एक प्रमुख व्यावसायिक केंद्र Maxus Mall नाके पर आयोजित किया गया था | आंदोलनकारियों ने मनपा की कार्यप्रणाली पर कड़ा प्रहार किया और इसे महापुरुषों का अपमान बताया। कार्यकर्ताओं ने नाके पर इकट्ठा होकर प्रशासन के खिलाफ जमकर नारेबाजी की और अपना तीव्र विरोध दर्ज कराया।
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • થરાદમાં મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર
    1
    થરાદમાં મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર
    user_P. J. chaudhary
    P. J. chaudhary
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.