Shuru
Apke Nagar Ki App…
થરાદમાં મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર
P. J. chaudhary
થરાદમાં મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર
More news from ગુજરાત and nearby areas
- રાહ તાલુકાના કળશ લવાણા ગામે પગ યાત્રા નિમિત્તે માગીલાલ પટેલ નું ભવ્ય સ્વાગત . અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ.. દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત.. દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..4
- પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ જ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કેનાલનું ફાંટિયું તૂટી જતાં મોટી માત્રામાં પાણી ખેડૂતના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ઘટના કસ્ટમ રોડની બાજુમાં, દક્ષિણ દિશા તરફ નેસડા (ગોલપ) ગામ તરફ જતી નર્મદા કેનાલના ફાંટિયા પાસે બની હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રિપેરિંગ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના કારણે પ્રથમ વરસાદમાં જ કેનાલ તૂટી ગઈ. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.1
- દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.1
- ખરેખર આ વીડિયો મોકલનાર તથા બનાવનાર માટે લાખ કરોડ શુભેચ્છાઓ પણ કમ પડે. આ વિડિયો જોયા પછી કોઈ પણ સંતાન અનુસરે તો જીંદગીમાં કદી પણ દુઃખી થાય નહી અને બીજાને પણ દુઃખી કરે નહી...🙏1
- થરાદમાં મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર1