Shuru
Apke Nagar Ki App…
લોકો દારૂ ના વેશન,,,,, રૂપિયા દંડ 200
Pankaj Parmar
લોકો દારૂ ના વેશન,,,,, રૂપિયા દંડ 200
More news from ગુજરાત and nearby areas
- Post by Gujarat crime news1
- Post by S B CHAUHAN1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- ભાભર શહેરમાં ચાલી રહેલી ગટર લાઈનની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી લોકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખોદકામ કરાયેલા રસ્તાઓ લાંબા સમયથી અધૂરા હોવાના કારણે વાહન વ્યવહાર અને આવાગમનમાં ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત, ગટર કામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે કામ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવી રહ્યું છે. વધુમાં, ગટર માંથી ગંદકી ભરેલું પાણી બહાર આવી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતા અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ગટર લાઈનનું કામ ઝડપી ગતિએ અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, તેમજ ઉભરાતા ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.1
- Post by Nareandrasinh Rathod3
- ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નિમિત્તે ખેતીના કાર્યોનો શુભારંભ કર્યો હતો. પરંપરાગત રીતે હળ જોડીને અને ખેતીના ઓજારોની પૂજા કરીને ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત હળ ઉપરાંત આધુનિક ખેતીના સાધન એવા ટ્રેક્ટરોની પણ સામૂહિક પૂજા કરવામાં આવી હતી. આ રીતે ખેડૂતોએ નવા કૃષિ વર્ષ માટે શુભ મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજ એ હિન્દુ ધર્મનો અત્યંત શુભ અને પવિત્ર તહેવાર છે. ગુજરાતના ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેઓ આ દિવસે ધરતી માતાનું પૂજન કરીને નવા વર્ષના ખેતીકાર્યોની શરૂઆત કરે છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ 'અક્ષય' (જેનો ક્યારેય નાશ ન થાય તેવું) રહે છે તેવી માન્યતા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા.4
- Post by S B CHAUHAN1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Nareandrasinh Rathod4