logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતમાં એક જ નંબર પર દોડતી બે બસો ઝડપાઈ | સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સનો મોટો કૌભાંડ બહાર સુરત ગ્રામ્ય LCBનો મોટો ભાંડો ફોડ: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ, કરોડોની ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોનો ખેલ બહાર આવ્યો સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરતા સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસોને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર બસો દોડાડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂપિયા 30.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામલે ફરીયાદી તરીકે એલ.સી.બી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી બસ ચાલક તરીકે બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (ઉંમર 35, ધંધો ડ્રાઈવિંગ, રહે. ઉજળવાવ સ્ટેશન, તા. ઉમરાળા, જી. ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા, રહે. સુરત શહેર, સ્થળ પરથી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવવામાં આવતી હતી. બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન પડે તે હેતુથી ખોટા આર.ટી.ઓ. દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નાશિકથી સુરત તથા અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ અશોક લેલેન્ડ કંપનીની બસોમાં “AR-06-C-0444” નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસીસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસીસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ઇરાદાપૂર્વક ઘસારા અને ચેડાં કરવામાં આવ્યા હતા. પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત રૂપિયા 30,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી શાખાના PSI એ. એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

2 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સુરતમાં એક જ નંબર પર દોડતી બે બસો ઝડપાઈ | સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સનો મોટો કૌભાંડ બહાર સુરત ગ્રામ્ય LCBનો મોટો ભાંડો ફોડ: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ, કરોડોની ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોનો ખેલ બહાર આવ્યો સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરતા સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસોને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર બસો દોડાડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂપિયા 30.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામલે ફરીયાદી તરીકે એલ.સી.બી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી બસ ચાલક તરીકે બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (ઉંમર 35, ધંધો ડ્રાઈવિંગ, રહે. ઉજળવાવ સ્ટેશન, તા. ઉમરાળા, જી. ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા, રહે. સુરત શહેર, સ્થળ પરથી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવવામાં આવતી હતી. બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન પડે તે હેતુથી ખોટા આર.ટી.ઓ. દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નાશિકથી સુરત તથા અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ અશોક લેલેન્ડ કંપનીની બસોમાં “AR-06-C-0444” નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસીસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસીસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ઇરાદાપૂર્વક ઘસારા અને ચેડાં કરવામાં આવ્યા હતા. પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત રૂપિયા 30,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી શાખાના PSI એ. એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
    1
    સુરતમાં એક જ નંબર પર દોડતી બે બસો ઝડપાઈ | સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સનો મોટો કૌભાંડ બહાર
સુરત ગ્રામ્ય LCBનો મોટો ભાંડો ફોડ: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ, કરોડોની ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોનો ખેલ બહાર આવ્યો
સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરતા સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસોને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર બસો દોડાડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂપિયા 30.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
આ સમગ્ર મામલે ફરીયાદી તરીકે એલ.સી.બી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સ્થળ પરથી બસ ચાલક તરીકે બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (ઉંમર 35, ધંધો ડ્રાઈવિંગ, રહે. ઉજળવાવ સ્ટેશન, તા. ઉમરાળા, જી. ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો.
જ્યારે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા, રહે. સુરત શહેર, સ્થળ પરથી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવવામાં આવતી હતી. બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન પડે તે હેતુથી ખોટા આર.ટી.ઓ. દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, નાશિકથી સુરત તથા અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ અશોક લેલેન્ડ કંપનીની બસોમાં “AR-06-C-0444” નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસીસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા.
તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસીસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ઇરાદાપૂર્વક ઘસારા અને ચેડાં કરવામાં આવ્યા હતા.
પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત રૂપિયા 30,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી શાખાના PSI એ. એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • 11 मई 2026 को प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने देश को दिया संदेश कहा सोना नहीं खरीदा जाए हाँ, ये खबर सही है। *क्या हुआ:* 11 मई 2026 को प्रधानमंत्री नरेंद्र मोदी ने हैदराबाद के सिकंदराबाद परेड ग्राउंड में एक जनसभा को संबोधित किया। *उन्होंने ये अपील की:* 1. *शादी में सोना न खरीदें*: पश्चिम एशिया के संघर्ष के कारण विदेशी मुद्रा बचाने के लिए उन्होंने कहा कि लोग एक साल तक शादियों और त्योहारों पर सोना न खरीदें। उन्होंने याद दिलाया कि एक समय लोग देश के लिए सोना दान करते थे, अब कम से कम एक साल तक खरीदारी न करने का संकल्प लें। 2. *ईंधन बचाएं*: पेट्रोल, डीजल, गैस का संयम से इस्तेमाल करें। कोविड-काल की तरह *वर्क फ्रॉम होम, वर्चुअल मीटिंग, वीडियो कॉन्फ्रेंसिंग* फिर से शुरू करें। मेट्रो, कारपूलिंग, पब्लिक ट्रांसपोर्ट और रेलवे का ज्यादा इस्तेमाल करें ताकि पेट्रोल-डीजल पर निर्भरता कम हो। 3. *कारण*: पश्चिम एशिया के संघर्ष से पेट्रोल, उर्वरक के दाम बढ़ गए हैं और सप्लाई चेन पर दबाव है। मोदी ने इसे "राष्ट्रीय जिम्मेदारी" बताया और कहा कि इस वैश्विक संकट में देश को सबसे ऊपर रखकर सामूहिक संकल्प लेने होंगे। तो हाँ, सिकंदराबाद में दिए भाषण में मोदी ने शादी के लिए सोना एक साल न खरीदने और WFH/वर्चुअल मीटिंग से ईंधन बचाने की अपील की थी।
    1
    11 मई 2026 को प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने देश को दिया संदेश कहा सोना नहीं खरीदा जाए 
हाँ, ये खबर सही है।
*क्या हुआ:*
11 मई 2026 को प्रधानमंत्री नरेंद्र मोदी ने हैदराबाद के सिकंदराबाद परेड ग्राउंड में एक जनसभा को संबोधित किया।
*उन्होंने ये अपील की:*
1. *शादी में सोना न खरीदें*: पश्चिम एशिया के संघर्ष के कारण विदेशी मुद्रा बचाने के लिए उन्होंने कहा कि लोग एक साल तक शादियों और त्योहारों पर सोना न खरीदें। उन्होंने याद दिलाया कि एक समय लोग देश के लिए सोना दान करते थे, अब कम से कम एक साल तक खरीदारी न करने का संकल्प लें।
2. *ईंधन बचाएं*: पेट्रोल, डीजल, गैस का संयम से इस्तेमाल करें। कोविड-काल की तरह *वर्क फ्रॉम होम, वर्चुअल मीटिंग, वीडियो कॉन्फ्रेंसिंग* फिर से शुरू करें।
मेट्रो, कारपूलिंग, पब्लिक ट्रांसपोर्ट और रेलवे का ज्यादा इस्तेमाल करें ताकि पेट्रोल-डीजल पर निर्भरता कम हो।
3. *कारण*: पश्चिम एशिया के संघर्ष से पेट्रोल, उर्वरक के दाम बढ़ गए हैं और सप्लाई चेन पर दबाव है। मोदी ने इसे "राष्ट्रीय जिम्मेदारी" बताया और कहा कि इस वैश्विक संकट में देश को सबसे ऊपर रखकर सामूहिक संकल्प लेने होंगे।
तो हाँ, सिकंदराबाद में दिए भाषण में मोदी ने शादी के लिए सोना एक साल न खरीदने और WFH/वर्चुअल मीटिंग से ईंधन बचाने की अपील की थी।
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • લસકાના પોલીસે એક મહિનાથી ફરાર રેપના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેની ધરપકડથી પીડિતાને ન્યાય મળવાની આશા જાગી છે.
    1
    લસકાના પોલીસે એક મહિનાથી ફરાર રેપના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેની ધરપકડથી પીડિતાને ન્યાય મળવાની આશા જાગી છે.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં હત્યના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસકર્મી ને ઈજા, પીઆઇ ચૌહાણએ સ્વ બચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી આરોપીને પગમાં વાગી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં હત્યના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસકર્મી ને ઈજા, પીઆઇ ચૌહાણએ સ્વ બચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી આરોપીને પગમાં વાગી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
    1
    લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં હત્યના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસકર્મી ને ઈજા, પીઆઇ ચૌહાણએ સ્વ બચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી આરોપીને પગમાં વાગી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    26 min ago
  • सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 545 सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 545
    1
    सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया

सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है।

उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे।

SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है।

आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था।

(1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45

आरोपी का क्रिमिनल इतिहास।

(1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 545

    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    28 min ago
  • सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
    1
    सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    40 min ago
  • ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી સુરત બ્રેકીંગ ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી Sog એ આરોપીના શિન સપાટા ઉતાર્યા કાન પકડાવી માફી મંગાવી ભાઈગીરી સાબિત કરવા વિવાદાસ્પદ રીલ્સ મૂકતો સોસીયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો, ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવતા જ ભાઈગીરીના શિન સપાટા કર્યા હતા, સલાબતપુરા કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગી હતી ધંધો કરવો હોય તો મહિને 50 હજાર આપવા પડશે કહી ધમકી આપી હતી જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ sog ને સોંપવામાં આવી હતી Sog એ આરોપી શિવા ઝાલા ની ભાઈગીરી નો ભૂત ઉતાર્યું પોલીસ પકડમાં જ આવતા જ ભાઈગીરી નું ભૂત ઉતરી ગયું SOG પીલિસે કુખ્યાત શિવા ઝાલાનો સરઘસ કાઢ્યું દોરડાથી બાંધી શિવા ઝાલાનું સરઘસ કાઢ્યું જે વિસ્તારમાં દાદાગીરી કરતો જતો ત્યાં જ બે હાથ જોડી માફી મંગાવી
    1
    ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG

બે હાથ જોડી માફી માંગી
સુરત બ્રેકીંગ
ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG
બે હાથ જોડી માફી માંગી 
Sog એ આરોપીના શિન સપાટા ઉતાર્યા
કાન પકડાવી માફી મંગાવી
ભાઈગીરી સાબિત કરવા વિવાદાસ્પદ રીલ્સ મૂકતો
સોસીયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો,
ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવતા જ ભાઈગીરીના શિન સપાટા કર્યા હતા,
સલાબતપુરા કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગી હતી
ધંધો કરવો હોય તો મહિને 50 હજાર આપવા પડશે કહી ધમકી આપી હતી
જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
જેની તપાસ sog ને સોંપવામાં આવી હતી
Sog એ આરોપી શિવા ઝાલા ની ભાઈગીરી નો ભૂત ઉતાર્યું
પોલીસ પકડમાં જ આવતા જ ભાઈગીરી નું ભૂત ઉતરી ગયું
SOG પીલિસે કુખ્યાત શિવા ઝાલાનો સરઘસ કાઢ્યું
દોરડાથી બાંધી શિવા ઝાલાનું સરઘસ કાઢ્યું
જે વિસ્તારમાં દાદાગીરી કરતો જતો ત્યાં જ બે હાથ જોડી માફી મંગાવી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    40 min ago
  • સુરત જિલ્લાના બારડોલીમાં શિવા ઝાલાનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે શિવા ઝાલાને જાહેરમાં માફી માંગવી પડી.
    1
    સુરત જિલ્લાના બારડોલીમાં શિવા ઝાલાનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે શિવા ઝાલાને જાહેરમાં માફી માંગવી પડી.
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.