11 मई 2026 को प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने देश को दिया संदेश कहा सोना नहीं खरीदा जाए हाँ, ये खबर सही है। *क्या हुआ:* 11 मई 2026 को प्रधानमंत्री नरेंद्र मोदी ने हैदराबाद के सिकंदराबाद परेड ग्राउंड में एक जनसभा को संबोधित किया। *उन्होंने ये अपील की:* 1. *शादी में सोना न खरीदें*: पश्चिम एशिया के संघर्ष के कारण विदेशी मुद्रा बचाने के लिए उन्होंने कहा कि लोग एक साल तक शादियों और त्योहारों पर सोना न खरीदें। उन्होंने याद दिलाया कि एक समय लोग देश के लिए सोना दान करते थे, अब कम से कम एक साल तक खरीदारी न करने का संकल्प लें। 2. *ईंधन बचाएं*: पेट्रोल, डीजल, गैस का संयम से इस्तेमाल करें। कोविड-काल की तरह *वर्क फ्रॉम होम, वर्चुअल मीटिंग, वीडियो कॉन्फ्रेंसिंग* फिर से शुरू करें। मेट्रो, कारपूलिंग, पब्लिक ट्रांसपोर्ट और रेलवे का ज्यादा इस्तेमाल करें ताकि पेट्रोल-डीजल पर निर्भरता कम हो। 3. *कारण*: पश्चिम एशिया के संघर्ष से पेट्रोल, उर्वरक के दाम बढ़ गए हैं और सप्लाई चेन पर दबाव है। मोदी ने इसे "राष्ट्रीय जिम्मेदारी" बताया और कहा कि इस वैश्विक संकट में देश को सबसे ऊपर रखकर सामूहिक संकल्प लेने होंगे। तो हाँ, सिकंदराबाद में दिए भाषण में मोदी ने शादी के लिए सोना एक साल न खरीदने और WFH/वर्चुअल मीटिंग से ईंधन बचाने की अपील की थी।

- સુરત જિલ્લાના કરણ ગામ નજીક ઓવરબ્રિજ ડાયવર્ઝન પાસે એક બાઈક ચાલકને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે સ્થાનિકોએ ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો. આ ઘટનાને પગલે હાઈવે પર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાની માંગ ઉઠી છે.1
- લસકાના પોલીસે એક મહિનાથી ફરાર રેપના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેની ધરપકડથી પીડિતાને ન્યાય મળવાની આશા જાગી છે.1
- ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી સુરત બ્રેકીંગ ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી Sog એ આરોપીના શિન સપાટા ઉતાર્યા કાન પકડાવી માફી મંગાવી ભાઈગીરી સાબિત કરવા વિવાદાસ્પદ રીલ્સ મૂકતો સોસીયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો, ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવતા જ ભાઈગીરીના શિન સપાટા કર્યા હતા, સલાબતપુરા કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગી હતી ધંધો કરવો હોય તો મહિને 50 હજાર આપવા પડશે કહી ધમકી આપી હતી જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ sog ને સોંપવામાં આવી હતી Sog એ આરોપી શિવા ઝાલા ની ભાઈગીરી નો ભૂત ઉતાર્યું પોલીસ પકડમાં જ આવતા જ ભાઈગીરી નું ભૂત ઉતરી ગયું SOG પીલિસે કુખ્યાત શિવા ઝાલાનો સરઘસ કાઢ્યું દોરડાથી બાંધી શિવા ઝાલાનું સરઘસ કાઢ્યું જે વિસ્તારમાં દાદાગીરી કરતો જતો ત્યાં જ બે હાથ જોડી માફી મંગાવી1
- સુરતના કથિત ડ્રગ્સ માફિયા અને રીડા ગુનેગાર શિવા ઝાલાનું SGO દ્વારા રી-કન્સ્ટ્રક્શન! 4 લોકોમાંથી ડર દૂર કરવા માટે પોલીસ દ્વારા શિવા ઝાલાને તેના જ વિસ્તારમાં લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં કાયદાનો ડંડો હવે વધુ કડક બનતો નજરે પડી રહ્યો છે!1
- Aashapura Marble Aur Granite Material Dindoli Cenal Road Surat Bharat Bhai +91 98241 172791
- अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल1
- સુરતના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટર ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર ફૂટન ખાના પર પોલીસે રેડ કરી. આ કાર્યવાહીમાં 5 મહિલાઓને મુક્ત કરવામાં આવી અને 6 ગ્રાહકોને સ્થળ પરથી ઝડપી લેવાયા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- “અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી સચીન GIDC પોલીસ.. 👮🏻♂️🚨1
- दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा1