Shuru
Apke Nagar Ki App…
PIT NDPS એક્ટ ૧૯૮૮ ( The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988 ) મુજબ ૦૧ ઈસમની અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત (લાજપોર) હવાલે કરતી જૂનાગઢ એસ.ઓ.જી.
પત્રકાર
PIT NDPS એક્ટ ૧૯૮૮ ( The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988 ) મુજબ ૦૧ ઈસમની અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત (લાજપોર) હવાલે કરતી જૂનાગઢ એસ.ઓ.જી.
More news from ગુજરાત and nearby areas
- आज की बडी खबर।1
- બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..1
- ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે. પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત* રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.1
- ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.1
- શૌવ ને ખટકે છે1
- सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।1
- Post by Ramesh thakor Halvad Morbi1