logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

चीन सी जीनपींग को दो बार‌ हार्टएटेक आ चुका है । यह खबर के साथ तखता पलट की‌ बाते ।

1 hr ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
1 hr ago

चीन सी जीनपींग को दो बार‌ हार्टएटेक आ चुका है । यह खबर के साथ तखता पलट की‌ बाते ।

More news from ગુજરાત and nearby areas
  • पंजाब‌ को बचाओ ।
    1
    पंजाब‌ को बचाओ ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    57 min ago
  • ગારીયાધાર તાલુકામાં આજે તા ૨૦/૯/૨૦૨૬ ગાજવીજ સાથે વરસાદ પડ્યો ગારીયાધાર તાલુકામાં આજે તા ૨૦/૯/૨૦૨૬ ગાજવીજ સાથે વરસાદ પડ્યો
    1
    ગારીયાધાર તાલુકામાં આજે તા ૨૦/૯/૨૦૨૬  ગાજવીજ સાથે વરસાદ પડ્યો 
ગારીયાધાર તાલુકામાં આજે તા ૨૦/૯/૨૦૨૬  ગાજવીજ સાથે વરસાદ પડ્યો
    user_Mukeshbhai manajibhai Mak
    Mukeshbhai manajibhai Mak
    Photographer ગારીયાધાર, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • વાઘવદરડા ગામે કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....!
    1
    વાઘવદરડા ગામે કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....!
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    22 hrs ago
  • ડેડકડી ગામે ગણપતિ ઉત્સવમાં રંગ જામ્યો : દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર પર યુવાનો મન મૂકીને ઝૂમ્યા સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે ગણપતિ ઉત્સવની ઉજવણી દરમિયાન ભક્તિ સાથે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ગણપતિ બાપાની આરાધના સાથે આયોજિત ઉત્સવમાં ગામના યુવાનો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગણપતિ પંડાલમાં દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર ગુંજતા યુવાનો મન મૂકીને નાચ્યા હતા. સંગીતના તાલે ગરબાની રમઝટ જામી હતી અને યુવાનોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. પરંપરાગત દાંડિયા સાથે રંગબેરંગી પોશાકમાં યુવાનો અને ગ્રામજનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગણપતિ ઉત્સવ નિમિત્તે ગામમાં ભક્તિ અને આનંદનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. નાના-મોટા સૌએ ઉત્સવમાં જોડાઈ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ડેડકડી ગામમાં ગણપતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સર્જાયેલો આ ઉત્સાહ અને ઉમંગ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
    1
    ડેડકડી ગામે ગણપતિ ઉત્સવમાં રંગ જામ્યો : દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર પર યુવાનો મન મૂકીને ઝૂમ્યા
સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે ગણપતિ ઉત્સવની ઉજવણી દરમિયાન ભક્તિ સાથે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ગણપતિ બાપાની આરાધના સાથે આયોજિત ઉત્સવમાં ગામના યુવાનો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ગણપતિ પંડાલમાં દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર ગુંજતા યુવાનો મન મૂકીને નાચ્યા હતા. સંગીતના તાલે ગરબાની રમઝટ જામી હતી અને યુવાનોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. પરંપરાગત દાંડિયા સાથે રંગબેરંગી પોશાકમાં યુવાનો અને ગ્રામજનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.
ગણપતિ ઉત્સવ નિમિત્તે ગામમાં ભક્તિ અને આનંદનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. નાના-મોટા સૌએ ઉત્સવમાં જોડાઈ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ડેડકડી ગામમાં ગણપતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સર્જાયેલો આ ઉત્સાહ અને ઉમંગ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
    user_Jitu gengadiya
    Jitu gengadiya
    Farmer સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત... નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત...
    1
    નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત...
નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    11 min ago
  • જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા...... જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.. નેપાળમાં પૂરની હોનારત બાદ ગોમતીદાસ થયા હતા સંપર્કવિહોણા.. લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ નું નામ 20મા ક્રમે હતું... મહંત કમત્રપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ પરત ફરતા ભક્તોમાં ખુશીનો માહોલ.. નેપાળની યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત આવતા ગોમતીદાસ નું ભવ્ય સ્વાગત કરાયું. લાંબા સમયથી સંપર્ક ન થતાં સેવકગણ અને ભક્તોમાં ચિંતા વ્યાપી હતી. 10 તારીખે સાધુ સમાજ સાથે અયોધ્યાથી નેપાળ ગયા હતા ગોમતીદાસ બાપુ..
    2
    જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા......
જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા..
નેપાળમાં પૂરની હોનારત બાદ ગોમતીદાસ થયા હતા સંપર્કવિહોણા..
લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ નું નામ 20મા ક્રમે હતું...
મહંત કમત્રપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ પરત ફરતા ભક્તોમાં ખુશીનો માહોલ..
નેપાળની યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત આવતા ગોમતીદાસ નું ભવ્ય સ્વાગત કરાયું.
લાંબા સમયથી સંપર્ક ન થતાં સેવકગણ અને ભક્તોમાં ચિંતા વ્યાપી હતી.
10 તારીખે સાધુ સમાજ સાથે અયોધ્યાથી નેપાળ ગયા હતા ગોમતીદાસ બાપુ..
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
  • ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    4
    ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • चीन सी जीनपींग को दो बार‌ हार्टएटेक आ चुका है । यह खबर के साथ तखता पलट की‌ बाते ।
    1
    चीन सी जीनपींग को दो बार‌ हार्टएटेक आ चुका है । यह खबर के साथ तखता पलट की‌ बाते ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.