Shuru
Apke Nagar Ki App…
पंजाब को बचाओ ।
રજની ભાઈ પરીખ
पंजाब को बचाओ ।
More news from ગુજરાત and nearby areas
- યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ, યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ,1
- બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.1
- જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ... જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ પંથકમાં. ધણા દિવસ ના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો જાફરાબાદ ની મેન બજાર નદીશ રૂપ ધારણ કર્યું ગાડી હાકવિ પણ મુશ્કેલ2
- રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં4
- સુરત શહેરમાં વકયૉ રોગચાળો.... પાણી જન્ય રોગોમાં થયો વધારો... ગોટાલાવાડી ટેનામેન્ટમા રોગચાળા નો ભરડો... પાણી ભરાવવાના કારણે મચ્છરોનો સતત ઉપદ્રવ વધતાં રોગચાળા નાં કેસો માં વધારો... મચ્છરો નાં કારણે સોસાયટીમાં 50 જેટલાં લોકો બીમાર... તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નાં કેસો વધતાં સ્થાનિકો માં ભારે ગભરાટ... SMC પાણી નો નિકાલ ન કરતી હોવાનાં સ્થાનિકોના આક્ષેપો... વગર વરસાદે પણ વરસાદ જેવું પાણી ભરાવવાનો આક્ષેપ.... પાલીકા એ પ્રાથમિક સુવિધા ન આપી હોવાનાં આક્ષેપો.... મહાનગરપાલિકા ની કામગીરી સામે સ્થાનિકો માં ભારે આક્રોશ.... બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરમાં વકયૉ રોગચાળો.... પાણી જન્ય રોગોમાં થયો વધારો... ગોટાલાવાડી ટેનામેન્ટમા રોગચાળા નો ભરડો... પાણી ભરાવવાના કારણે મચ્છરોનો સતત ઉપદ્રવ વધતાં રોગચાળા નાં કેસો માં વધારો... મચ્છરો નાં કારણે સોસાયટીમાં 50 જેટલાં લોકો બીમાર... તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નાં કેસો વધતાં સ્થાનિકો માં ભારે ગભરાટ... SMC પાણી નો નિકાલ ન કરતી હોવાનાં સ્થાનિકોના આક્ષેપો... વગર વરસાદે પણ વરસાદ જેવું પાણી ભરાવવાનો આક્ષેપ.... પાલીકા એ પ્રાથમિક સુવિધા ન આપી હોવાનાં આક્ષેપો.... મહાનગરપાલિકા ની કામગીરી સામે સ્થાનિકો માં ભારે આક્રોશ.... બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે? સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે. સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે? નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ. ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં? સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?1
- मानवता ही श्रेष्ठ धर्म । लाचार बेबस लोगों को तीरस्कृत मत करे ।1
- નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત... નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત...1
- સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી1