Shuru
Apke Nagar Ki App…
જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ... જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ પંથકમાં. ધણા દિવસ ના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો જાફરાબાદ ની મેન બજાર નદીશ રૂપ ધારણ કર્યું ગાડી હાકવિ પણ મુશ્કેલ
Parmar karshan
જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ... જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ પંથકમાં. ધણા દિવસ ના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો જાફરાબાદ ની મેન બજાર નદીશ રૂપ ધારણ કર્યું ગાડી હાકવિ પણ મુશ્કેલ
More news from ગુજરાત and nearby areas
- જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ... જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ પંથકમાં. ધણા દિવસ ના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો જાફરાબાદ ની મેન બજાર નદીશ રૂપ ધારણ કર્યું ગાડી હાકવિ પણ મુશ્કેલ2
- જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા...... જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.. નેપાળમાં પૂરની હોનારત બાદ ગોમતીદાસ થયા હતા સંપર્કવિહોણા.. લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ નું નામ 20મા ક્રમે હતું... મહંત કમત્રપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ પરત ફરતા ભક્તોમાં ખુશીનો માહોલ.. નેપાળની યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત આવતા ગોમતીદાસ નું ભવ્ય સ્વાગત કરાયું. લાંબા સમયથી સંપર્ક ન થતાં સેવકગણ અને ભક્તોમાં ચિંતા વ્યાપી હતી. 10 તારીખે સાધુ સમાજ સાથે અયોધ્યાથી નેપાળ ગયા હતા ગોમતીદાસ બાપુ..2
- વાઘવદરડા ગામે કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....!1
- ડેડકડી ગામે ગણપતિ ઉત્સવમાં રંગ જામ્યો : દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર પર યુવાનો મન મૂકીને ઝૂમ્યા સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે ગણપતિ ઉત્સવની ઉજવણી દરમિયાન ભક્તિ સાથે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ગણપતિ બાપાની આરાધના સાથે આયોજિત ઉત્સવમાં ગામના યુવાનો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગણપતિ પંડાલમાં દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર ગુંજતા યુવાનો મન મૂકીને નાચ્યા હતા. સંગીતના તાલે ગરબાની રમઝટ જામી હતી અને યુવાનોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. પરંપરાગત દાંડિયા સાથે રંગબેરંગી પોશાકમાં યુવાનો અને ગ્રામજનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગણપતિ ઉત્સવ નિમિત્તે ગામમાં ભક્તિ અને આનંદનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. નાના-મોટા સૌએ ઉત્સવમાં જોડાઈ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ડેડકડી ગામમાં ગણપતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સર્જાયેલો આ ઉત્સાહ અને ઉમંગ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૨૦/૯/૨૦૨૬ ગાજવીજ સાથે વરસાદ પડ્યો ગારીયાધાર તાલુકામાં આજે તા ૨૦/૯/૨૦૨૬ ગાજવીજ સાથે વરસાદ પડ્યો1
- જાફરાબાદના સરકેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય સફાઈ અભિયાન: 800 કિલો કચરો એકત્ર કરાયો... જાફરાબાદના સરકેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય સફાઈ અભિયાન: 800 કિલો કચરો એકત્ર કરાયો...1
- पंजाब को बचाओ ।1
- યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ, યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ,1