માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, 🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, 🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
- માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, 🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.1
- વિરમગામતાલુકા ના જાલમપુરા ગામે દબાણ હટાવ મામલે હોબાળો: પક્ષપાતનો આક્ષેપ કરી ગ્રામજનોમાં રોષ વિરમગામતાલુકા ના જાલમપુરા ગામે દબાણ હટાવ મામલે હોબાળો: પક્ષપાતનો આક્ષેપ કરી ગ્રામજનોમાં રોષ વિરમગામ તાલુકાના જાળમપુરા ગામમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દબાણ હટાવ્યા બાદ તે જગ્યા પર દીવાલ બનાવવાની બાબતે મોટો વિવાદ સર્જાયો છે જેમાં તંત્ર દ્વારા પક્ષપાત કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન માત્ર એક જ વ્યક્તિનું દબાણ તોડવામાં આવ્યું છે જેને લઈને લોકોમાં અસંતોષ ફેલાયો છે. દીવાલ નિર્માણ પર વિવાદ: દબાણ હટાવ્યા બાદ તુરંત જ તે જગ્યા પર દીવાલ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે તંત્રની ઉપસ્થિતિ પર સવાલો: ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ દીવાલનું વિવાદાસ્પદ કામ કોઈ છૂપી રીતે નહીં પરંતુ જવાબદાર અધિકારીઓની હાજરીમાં જ થઈ રહ્યું છે. જેમાં ઇન્ચાર્જ તલાટી, ટીડીઓ (TDO) ના પ્રતિનિધિ, નળ સરવેર, પોલીસ તેમજ સરપંચ પણ ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ છે ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે રિપોર્ટ: ભરતસિંહ ચૌહાણ, સાણંદ4
- લગ્નના 10 વર્ષ બાદ IVF માટે આવેલી મહિલાનું મહેસાણામાં મોત, ગત 10 તારીખે વાણી હોસ્પિટલમાં થઈ હતી દાખલ - પરિવારમાં શોક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં મહેસાણાની વાણી હોસ્પિટલમાં IVF કરાવવા આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક મહિલા મૂળ કડી તાલુકાના મેડા આદ10 વર્ષ બાદ IVF કરાવવા આવેલી મહિલાનું મોત1
- 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate2
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી જન્મદિવસ ઉજવણી, 55 ગરીબ દીકરીઓને સાઇકલ ભેટ આપી1
- નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે હેલ્થ કર્મચારી અને સરપંચનો ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો1
- લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે માટીની ગણેશજીની પ્રતિમાઓ બનાવાય લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે ગણેશજીની પ્રતિમાઓ બનાવાય શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. કે. કુમાર શાળા,લીંબડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શાળાના બાળકો દ્વારા માટીમાંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું નિર્માણ કરી ગણેશજીની આરાધના કરવામાં આવી. જેનું સુંદર આયોજન આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને સહભાગી બનેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.1