logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.

20 hrs ago
user_સરદાર સંદેશ ન્યુઝ
સરદાર સંદેશ ન્યુઝ
Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
20 hrs ago

જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.

More news from ગુજરાત and nearby areas
  • 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate
    2
    🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate
🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 
મહારાજના દર્શન કરી આપના કામધંધાની 
શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • વિરમગામતાલુકા ના જાલમપુરા ગામે દબાણ હટાવ મામલે હોબાળો: પક્ષપાતનો આક્ષેપ કરી ગ્રામજનોમાં રોષ વિરમગામતાલુકા ના જાલમપુરા ગામે દબાણ હટાવ મામલે હોબાળો: પક્ષપાતનો આક્ષેપ કરી ગ્રામજનોમાં રોષ વિરમગામ તાલુકાના જાળમપુરા ગામમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દબાણ હટાવ્યા બાદ તે જગ્યા પર દીવાલ બનાવવાની બાબતે મોટો વિવાદ સર્જાયો છે જેમાં તંત્ર દ્વારા પક્ષપાત કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન માત્ર એક જ વ્યક્તિનું દબાણ તોડવામાં આવ્યું છે જેને લઈને લોકોમાં અસંતોષ ફેલાયો છે. દીવાલ નિર્માણ પર વિવાદ: દબાણ હટાવ્યા બાદ તુરંત જ તે જગ્યા પર દીવાલ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે તંત્રની ઉપસ્થિતિ પર સવાલો: ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ દીવાલનું વિવાદાસ્પદ કામ કોઈ છૂપી રીતે નહીં પરંતુ જવાબદાર અધિકારીઓની હાજરીમાં જ થઈ રહ્યું છે. જેમાં ઇન્ચાર્જ તલાટી, ટીડીઓ (TDO) ના પ્રતિનિધિ, નળ સરવેર, પોલીસ તેમજ સરપંચ પણ ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ છે ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે રિપોર્ટ: ભરતસિંહ ચૌહાણ, સાણંદ
    4
    વિરમગામતાલુકા ના 
જાલમપુરા ગામે દબાણ હટાવ મામલે હોબાળો: પક્ષપાતનો આક્ષેપ કરી ગ્રામજનોમાં રોષ 
વિરમગામતાલુકા ના 
જાલમપુરા ગામે દબાણ હટાવ મામલે હોબાળો: પક્ષપાતનો આક્ષેપ કરી ગ્રામજનોમાં રોષ 
વિરમગામ તાલુકાના જાળમપુરા ગામમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
દબાણ હટાવ્યા બાદ તે જગ્યા પર દીવાલ બનાવવાની બાબતે મોટો વિવાદ સર્જાયો છે
જેમાં તંત્ર દ્વારા પક્ષપાત કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે
ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન માત્ર એક જ વ્યક્તિનું દબાણ તોડવામાં આવ્યું છે
જેને લઈને લોકોમાં અસંતોષ ફેલાયો છે.
દીવાલ નિર્માણ પર વિવાદ: દબાણ હટાવ્યા બાદ તુરંત જ તે જગ્યા પર દીવાલ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે
તંત્રની ઉપસ્થિતિ પર સવાલો: ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ દીવાલનું વિવાદાસ્પદ કામ કોઈ છૂપી રીતે નહીં પરંતુ જવાબદાર અધિકારીઓની હાજરીમાં જ થઈ રહ્યું છે. 
જેમાં ઇન્ચાર્જ તલાટી, ટીડીઓ (TDO) ના પ્રતિનિધિ, નળ સરવેર, પોલીસ તેમજ સરપંચ પણ ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે
આ સમગ્ર મામલે ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ છે
ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે
રિપોર્ટ: ભરતસિંહ ચૌહાણ, સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • લગ્નના 10 વર્ષ બાદ IVF માટે આવેલી મહિલાનું મહેસાણામાં મોત, ગત 10 તારીખે વાણી હોસ્પિટલમાં થઈ હતી દાખલ - પરિવારમાં શોક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં મહેસાણાની વાણી હોસ્પિટલમાં IVF કરાવવા આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક મહિલા મૂળ કડી તાલુકાના મેડા આદ10 વર્ષ બાદ IVF કરાવવા આવેલી મહિલાનું મોત
    1
    લગ્નના 10 વર્ષ બાદ IVF માટે આવેલી મહિલાનું મહેસાણામાં મોત, ગત 10 તારીખે વાણી હોસ્પિટલમાં થઈ હતી દાખલ - પરિવારમાં શોક
હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં મહેસાણાની વાણી હોસ્પિટલમાં IVF કરાવવા આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક મહિલા મૂળ કડી તાલુકાના મેડા આદ10 વર્ષ બાદ IVF કરાવવા આવેલી મહિલાનું મોત
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, 🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
    1
    માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય
આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા,
🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય
આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું
માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.
આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત
તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    6 hrs ago
  • રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી જન્મદિવસ ઉજવણી, 55 ગરીબ દીકરીઓને સાઇકલ ભેટ આપી
    1
    રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી જન્મદિવસ ઉજવણી, 55 ગરીબ દીકરીઓને સાઇકલ ભેટ આપી
    user_Gujarat headlines
    Gujarat headlines
    Local News Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    11 min ago
  • ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો
    1
    ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.