logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

garbada mgvcl na karm chari dadagiri દાહોદ જિલ્લા ધાનપુર તાલુકા ના નવાનગર બાટનપુરા ફળિયામાં લાઈટ ના આપતાં કર્મચારીની દાદાગીરી આ કર્મચારી કાયમ આવીરીતે જવાબ આપે છે ગરબાડા geb mgvcl

3 hrs ago
user_Aimi midiya Gujarati DAHOD
Aimi midiya Gujarati DAHOD
Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
3 hrs ago

garbada mgvcl na karm chari dadagiri દાહોદ જિલ્લા ધાનપુર તાલુકા ના નવાનગર બાટનપુરા ફળિયામાં લાઈટ ના આપતાં કર્મચારીની દાદાગીરી આ કર્મચારી કાયમ આવીરીતે જવાબ આપે છે ગરબાડા geb mgvcl

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ જિલ્લા ધાનપુર તાલુકા ના નવાનગર બાટનપુરા ફળિયામાં લાઈટ ના આપતાં કર્મચારીની દાદાગીરી આ કર્મચારી કાયમ આવીરીતે જવાબ આપે છે ગરબાડા geb mgvcl
    1
    દાહોદ જિલ્લા ધાનપુર તાલુકા ના નવાનગર બાટનપુરા ફળિયામાં લાઈટ ના આપતાં કર્મચારીની દાદાગીરી આ કર્મચારી કાયમ આવીરીતે જવાબ આપે છે ગરબાડા geb mgvcl
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ આમ આદમી પાર્ટીમાં ફતેપુરા વિધાનસભાના કાર્યકરો જોડાયા આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં જિલ્લા આપ પ્રમુખના નિવાસ સ્થાને જિલ્લા પ્રમુખ Rakesh Bariya ના હસ્તે ફતેપુરા વિધાનસભા વિસ્તારના ઘુઘસ જિલ્લા પંચાયત અને ડુંગરા ગામના પૂર્વ સરપંચ Paragi Lalsingh Bhai તેમજ ડુંગરા ગામના પૂર્વ સરપંચ Gamanbhai Katara પોતાના સમર્થકો સાથે આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને પક્ષની નીતિઓને ગામ સ્તરે મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। આ જોડાણને કારણે ફતેપુરા વિસ્તારમાં આપ પાર્ટીની સંગઠનાત્મક શક્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।
    1
    દાહોદ આમ આદમી પાર્ટીમાં ફતેપુરા વિધાનસભાના કાર્યકરો જોડાયા 
આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં
જિલ્લા આપ પ્રમુખના નિવાસ સ્થાને જિલ્લા પ્રમુખ Rakesh Bariya ના હસ્તે ફતેપુરા વિધાનસભા વિસ્તારના ઘુઘસ જિલ્લા પંચાયત અને ડુંગરા ગામના પૂર્વ સરપંચ Paragi Lalsingh Bhai તેમજ ડુંગરા ગામના પૂર્વ સરપંચ Gamanbhai Katara પોતાના સમર્થકો સાથે આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા।
આ પ્રસંગે નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને પક્ષની નીતિઓને ગામ સ્તરે મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। આ જોડાણને કારણે ફતેપુરા વિસ્તારમાં આપ પાર્ટીની સંગઠનાત્મક શક્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • Post by Deval Vikas
    1
    Post by Deval Vikas
    user_Deval Vikas
    Deval Vikas
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • ટ્રેનની નીચે આવી આવી જતાવ્યક્તિનું મોત દાહોદના પ્લેટફોર્મ નંબર ૩ નજીક માલગાડીનીચે આવતા બની ઘટના અજાણ્યા મુસાફરીનું ઘટનામાં મોત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીઅજાણ્યા વ્યક્તિના પરિવારની શોધ કોણે હાથ ધરાઈ
    1
    ટ્રેનની નીચે આવી આવી  જતાવ્યક્તિનું મોત દાહોદના પ્લેટફોર્મ નંબર ૩ નજીક માલગાડીનીચે આવતા બની ઘટના 
અજાણ્યા મુસાફરીનું ઘટનામાં મોત 
રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીઅજાણ્યા વ્યક્તિના પરિવારની શોધ કોણે હાથ ધરાઈ
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા, તેજગઢ વિસ્તારમાં આવેલ હરદાસપુર ફાટક પાસે દેવલીયા અને મેસરા ગામની હદમાં પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમે અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા બહારની ટીમ પણ સામેલ હતી. 10થી વધુ અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, ટીમે નદીના પટમાં પ્રવેશીને વિસ્તૃત તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓએ પ્રાથમિક માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને માત્ર “હજુ તપાસ ચાલુ છે, વધુ માહિતી આપવામાં આવશે” એવું કહીને સ્થળ પરથી રવાના થઇ ગયા હતા. આ અચાનક રેડના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેડના પગલે સ્થાનિક લોકો અને રેતી લીઝ સંબંધિત કામ કરતા લોકોમાં ભારે ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ હતી. કેટલાકનું માનવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી ખનન, લીઝના નિયમોના ઉલ્લંઘન અથવા અન્ય અનિયમિતતાઓ સામે હોઈ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી ખનનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વારંવાર ગેરકાયદેસર ખનન, રાત્રિના સમયે ટ્રેક્ટર—મશીનો વડે કામ અને સ્થાનિક વિરોધની ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં અછાલા ગામના લોકોએ પણ નજીકની નદીમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સાથે મિલીભગતના આરોપ પણ લગાવ્યા હતા. હાલ ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે વિગતો જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અફવાઓ વધુ ગરમાઇ રહી છે. લોકો અને મીડિયાની નજર હવે વિભાગના અધિકૃત નિવેદન પર ટકેલી છે – કે આ રેડમાં શું જપ્ત કરવામાં આવ્યું, ક્યા પ્રકારની અનિયમિતતા મળી અને આગળ કઈ કાર્યવાહી થશે?
    1
    છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા, તેજગઢ વિસ્તારમાં આવેલ હરદાસપુર ફાટક પાસે દેવલીયા અને મેસરા ગામની હદમાં પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમે અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા બહારની ટીમ પણ સામેલ હતી. 10થી વધુ અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક સૂત્રો અનુસાર, ટીમે નદીના
પટમાં પ્રવેશીને વિસ્તૃત તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓએ પ્રાથમિક માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને માત્ર “હજુ તપાસ ચાલુ છે, વધુ માહિતી આપવામાં આવશે” એવું કહીને સ્થળ પરથી રવાના થઇ ગયા હતા.
આ અચાનક રેડના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેડના પગલે સ્થાનિક લોકો અને રેતી લીઝ સંબંધિત કામ કરતા લોકોમાં ભારે ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ હતી. કેટલાકનું માનવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી ખનન, લીઝના નિયમોના ઉલ્લંઘન અથવા અન્ય
અનિયમિતતાઓ સામે હોઈ શકે છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી ખનનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વારંવાર ગેરકાયદેસર ખનન, રાત્રિના સમયે ટ્રેક્ટર—મશીનો વડે કામ અને સ્થાનિક વિરોધની ઘટનાઓ સામે આવતી રહે છે.
તાજેતરમાં અછાલા ગામના લોકોએ પણ નજીકની નદીમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સાથે મિલીભગતના આરોપ પણ લગાવ્યા હતા.
હાલ ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે વિગતો જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અફવાઓ વધુ ગરમાઇ રહી છે. લોકો અને મીડિયાની નજર હવે વિભાગના અધિકૃત નિવેદન પર ટકેલી છે – કે આ રેડમાં શું જપ્ત કરવામાં આવ્યું, ક્યા પ્રકારની અનિયમિતતા મળી અને આગળ કઈ કાર્યવાહી થશે?
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે આજે જાંબુઘોડા મંડળ ભાજપ મેદાને આવ્યું હતું. 'માફી માંગે કોંગ્રેસ'ના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી.
    1
    કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે આજે જાંબુઘોડા મંડળ ભાજપ મેદાને આવ્યું હતું. 'માફી માંગે કોંગ્રેસ'ના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    11 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • દાહોદમાં ઉચવણીયા જિલ્લા સીટના આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે ઉચવણીયા જિલ્લા સીટ પર Aam Aadmi Party ને મોટો ઝટકો લાગ્યો છે.મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો Bharat Adivasi Party માં જોડાયા હોવાનું સામે આવ્યું છે। આ જોડાણ કાર્યક્રમ દરમિયાન આગેવાનોના હસ્તે નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ પક્ષની નીતિ-વિચારધારા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને ભારત આદિવાસી પાર્ટી સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે
    1
    દાહોદમાં 
ઉચવણીયા જિલ્લા સીટના આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા 
આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં 
દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે ઉચવણીયા જિલ્લા સીટ પર Aam Aadmi Party ને મોટો ઝટકો લાગ્યો છે.મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો Bharat Adivasi Party માં જોડાયા હોવાનું સામે આવ્યું છે।
આ જોડાણ કાર્યક્રમ દરમિયાન આગેવાનોના હસ્તે નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ પક્ષની નીતિ-વિચારધારા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને ભારત આદિવાસી પાર્ટી સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી।
આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.