logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નાથકુવા ગામે એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો,હાલોલ ફાયર ટીમે ભારે જેહમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામે તા.20 માર્ચ શુક્રવારના રોજ એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતા રાજગઢ પોલીસ મથક ના પીઆઇ જાડેજાએ એ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને હાલોલ ફાયર ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનોએ ભારે સાવચેતી રાખીને ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહને બહાર કાઢી રાજગઢ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

3 hrs ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
3 hrs ago

નાથકુવા ગામે એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો,હાલોલ ફાયર ટીમે ભારે જેહમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામે તા.20 માર્ચ શુક્રવારના રોજ એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતા રાજગઢ પોલીસ મથક ના પીઆઇ જાડેજાએ એ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને હાલોલ ફાયર ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનોએ ભારે સાવચેતી રાખીને ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહને બહાર કાઢી રાજગઢ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

More news from ગુજરાત and nearby areas
  • ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામે તા.20 માર્ચ શુક્રવારના રોજ એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતા રાજગઢ પોલીસ મથક ના પીઆઇ જાડેજાએ એ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને હાલોલ ફાયર ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનોએ ભારે સાવચેતી રાખીને ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહને બહાર કાઢી રાજગઢ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
    1
    ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામે તા.20 માર્ચ શુક્રવારના રોજ એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતા રાજગઢ પોલીસ મથક ના પીઆઇ જાડેજાએ એ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને હાલોલ ફાયર ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનોએ ભારે સાવચેતી રાખીને ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહને બહાર કાઢી રાજગઢ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    10 hrs ago
  • કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    2
    કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી.
મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    36 min ago
  • गाजियाबाद से सामने आया एक बेहद सनसनीखेज जासूसी कांड देश की सुरक्षा एजेंसियों को भी चौंका रहा है। पुलिस ने ISI से जुड़े एक बड़े नेटवर्क का खुलासा करते हुए अब तक 15 संदिग्धों को गिरफ्तार किया है, जिनमें 5 नाबालिग भी शामिल हैं। यह गिरोह भारत के संवेदनशील सैन्य ठिकानों के साथ-साथ देश के बड़े उद्योगपतियों के ठिकानों की रेकी कर उनके वीडियो और लोकेशन पाकिस्तान भेज रहा था। जांच में खुलासा हुआ है कि आरोपियों ने दिल्ली-एनसीआर और मुंबई की अहम जगहों पर सोलर-पावर्ड और सिम-इनेबल्ड सीसीटीवी कैमरे लगाकर निगरानी की थी। पुलिस ने सोनीपत रेलवे स्टेशन और दिल्ली कैंट से ऐसे उपकरण भी बरामद किए हैं। इतना ही नहीं, ये लोग पाकिस्तान के वॉट्सऐप नंबर पर जानकारी भेजते थे और बदले में UPI के जरिए पैसे लेते थे।#Ghaziabad #ISISpyNetwork #SpyArrest #Adani #Ambani #NationalSecurity #IndiaNews #SpyGang #MinorArrests #BreakingNews #Intelligence Ghaziabad spy case, ISI jasoosi, Farsa Wale Baba, spy network India, Adani Ambani targeted, minors arrested, CCTV spy devices, Pakistan connection, national security news, Delhi NCR news, Mumbai port spying, India breaking news
    1
    गाजियाबाद से सामने आया एक बेहद सनसनीखेज जासूसी कांड देश की सुरक्षा एजेंसियों को भी चौंका रहा है। पुलिस ने ISI से जुड़े एक बड़े नेटवर्क का खुलासा करते हुए अब तक 15 संदिग्धों को गिरफ्तार किया है, जिनमें 5 नाबालिग भी शामिल हैं। यह गिरोह भारत के संवेदनशील सैन्य ठिकानों के साथ-साथ देश के बड़े उद्योगपतियों के ठिकानों की रेकी कर उनके वीडियो और लोकेशन पाकिस्तान भेज रहा था। जांच में खुलासा हुआ है कि आरोपियों ने दिल्ली-एनसीआर और मुंबई की अहम जगहों पर सोलर-पावर्ड और सिम-इनेबल्ड सीसीटीवी कैमरे लगाकर निगरानी की थी। पुलिस ने सोनीपत रेलवे स्टेशन और दिल्ली कैंट से ऐसे उपकरण भी बरामद किए हैं। इतना ही नहीं, ये लोग पाकिस्तान के वॉट्सऐप नंबर पर जानकारी भेजते थे और बदले में UPI के जरिए पैसे लेते थे।#Ghaziabad #ISISpyNetwork #SpyArrest #Adani #Ambani #NationalSecurity #IndiaNews #SpyGang #MinorArrests #BreakingNews #Intelligence Ghaziabad spy case, ISI jasoosi, Farsa Wale Baba, spy network India, Adani Ambani targeted, minors arrested, CCTV spy devices, Pakistan connection, national security news, Delhi NCR news, Mumbai port spying, India breaking news
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    44 min ago
  • Post by Yunis Parmar
    1
    Post by Yunis Parmar
    user_Yunis Parmar
    Yunis Parmar
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.
    1
    હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.