logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

3 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
3 hrs ago

કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ

ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    2
    કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી.
મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.
    1
    હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    4 hrs ago
  • नासिक (महाराष्ट्र) में स्वयं को ज्योतिषाचार्य बताने वाले अशोक खरात उर्फ कैप्टन खरात को गंभीर आरोपों में गिरफ्तार किया गया है। पुलिस ने उसकी तलाशी के दौरान 58 वीडियो क्लिप्स और लगभग ₹150 करोड़ की संपत्ति बरामद की है। खरात पर एक महिला के साथ बलात्कार, ब्लैकमेलिंग और अन्य गंभीर आरोप हैं, जिसके चलते महाराष्ट्र सरकार ने मामले की जांच के लिए विशेष जांच दल (SIT) का गठन किया है। उसके घर से डिजिटल डिवाइस, नकद, पिस्टल‑कारतूस समेत कई सबूत भी बरामद किए गए हैं। जांच में पता चला है कि खरात ने पिछले लगभग 15 वर्षों में भारी संपत्ति और जमीनें अर्जित की थीं। पुलिस अब यह पता लगाने में लगी है कि क्या ये वीडियो और अन्य सबूत किसी बड़े ब्लैकमेल नेटवर्क से जुड़े हैं या नहीं।#AstrologerArrest #AshokKharat #NashikCrime #FraudCase #BlackmailScam #SexualAssault #PropertySeized #PoliceInvestigation #SITInvestigation #CrimeNews Ashok Kharat, astrologer, Nashik, fraud, blackmail, sexual assault, ₹150 crore property, 58 video clips, police investigation, SIT probe, digital evidence, crime case, Maharashtra crime, high-profile arrest
    1
    नासिक (महाराष्ट्र) में स्वयं को ज्योतिषाचार्य बताने वाले अशोक खरात उर्फ कैप्टन खरात को गंभीर आरोपों में गिरफ्तार किया गया है। पुलिस ने उसकी तलाशी के दौरान 58 वीडियो क्लिप्स और लगभग ₹150 करोड़ की संपत्ति बरामद की है। खरात पर एक महिला के साथ बलात्कार, ब्लैकमेलिंग और अन्य गंभीर आरोप हैं, जिसके चलते महाराष्ट्र सरकार ने मामले की जांच के लिए विशेष जांच दल (SIT) का गठन किया है। उसके घर से डिजिटल डिवाइस, नकद, पिस्टल‑कारतूस समेत कई सबूत भी बरामद किए गए हैं। जांच में पता चला है कि खरात ने पिछले लगभग 15 वर्षों में भारी संपत्ति और जमीनें अर्जित की थीं। पुलिस अब यह पता लगाने में लगी है कि क्या ये वीडियो और अन्य सबूत किसी बड़े ब्लैकमेल नेटवर्क से जुड़े हैं या नहीं।#AstrologerArrest #AshokKharat #NashikCrime #FraudCase #BlackmailScam #SexualAssault #PropertySeized #PoliceInvestigation #SITInvestigation #CrimeNews Ashok Kharat, astrologer, Nashik, fraud, blackmail, sexual assault, ₹150 crore property, 58 video clips, police investigation, SIT probe, digital evidence, crime case, Maharashtra crime, high-profile arrest
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી,સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે,ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો,જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્ર થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ અદા કર્યા બાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજા ગળે મળી ઈદની ઉજવણી કરી હતી.
    6
    શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી,સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી.
મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે,ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો,જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્ર થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ અદા કર્યા બાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજા ગળે મળી ઈદની ઉજવણી કરી હતી.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • Eid Mubarak your family
    1
    Eid Mubarak your family
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • કાલોલ મામલતદારની લાલ આંખ: મલાવ ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કાલોલના મામલતદાર વિકાસ પટેલ દ્વારા મલાવ રોડ પરથી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરી રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મલાવ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર નંબર GJ-17-D-1726 અને ટ્રોલી નંબર GRY-6564 ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં મોટા જથ્થામાં લાકડા મળી આવ્યા હતા. ટ્રેક્ટર ચાલક પાસે આ લાકડાના વહન માટે જરૂરી કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે પાસ-પરમિટ ન હોવાનું જણાતા મામલતદાર વિકાસ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.તંત્ર દ્વારા આ ટ્રેક્ટરને કબજે કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવવામાં આવ્યું છે. હાલમાં વન વિભાગ અને સંબંધિત વિભાગોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મામલતદારની આ ઓચિંતી કાર્યવાહીથી ગેરકાયદેસર વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    1
    કાલોલ મામલતદારની લાલ આંખ: મલાવ ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કાલોલના મામલતદાર વિકાસ પટેલ દ્વારા મલાવ રોડ પરથી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરી રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મલાવ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર નંબર GJ-17-D-1726 અને ટ્રોલી નંબર GRY-6564 ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં મોટા જથ્થામાં લાકડા મળી આવ્યા હતા. ટ્રેક્ટર ચાલક પાસે આ લાકડાના વહન માટે જરૂરી કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે પાસ-પરમિટ ન હોવાનું જણાતા મામલતદાર વિકાસ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.તંત્ર દ્વારા આ ટ્રેક્ટરને કબજે કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવવામાં આવ્યું છે. હાલમાં વન વિભાગ અને સંબંધિત વિભાગોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મામલતદારની આ ઓચિંતી કાર્યવાહીથી ગેરકાયદેસર વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.