logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોરબી શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઠંડાપીણા અને છાશ પીવડાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ સીતારામ સેવા ગ્રુપ-મોરબીના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

3 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
3 hrs ago

મોરબી શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઠંડાપીણા અને છાશ પીવડાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ સીતારામ સેવા ગ્રુપ-મોરબીના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • મોરબી શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઠંડાપીણા અને છાશ પીવડાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ સીતારામ સેવા ગ્રુપ-મોરબીના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
    4
    મોરબી શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઠંડાપીણા અને છાશ પીવડાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ સીતારામ સેવા ગ્રુપ-મોરબીના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન ડી.એમ.પટેલની સર્વાનુમતે ચેરમેન તરીકે અને રણજીતભાઈ વાળાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થઈ છે. નવનિયુક્ત ચેરમેન ડી.એમ.પટેલે નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરતા રહેશે. આ બંનેના નામની જાહેરાત થતાં હાજર તમામ ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    1
    બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન ડી.એમ.પટેલની સર્વાનુમતે ચેરમેન તરીકે અને રણજીતભાઈ વાળાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થઈ છે.

નવનિયુક્ત ચેરમેન ડી.એમ.પટેલે નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરતા રહેશે. આ બંનેના નામની જાહેરાત થતાં હાજર તમામ ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • અનોખી સેવા : 30 અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરાશે. *શ્રી નારાયણ સેવા સમિતિની અનોખી સેવા : 30 અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરાશે.* અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કાર્યરત શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા માનવસેવાના ક્ષેત્રમાં એક વધુ પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા આજે ધંધુકા સ્મશાન ખાતે 30 સ્વજનોની અસ્થિઓનું વિધિવત્ પૂજન કરીને હરિદ્વાર લઈ જવાની સેવા શરૂ કરવામાં આવી હતી. સમિતિના સેવાભાવી કાર્યકરો વર્ષોથી માનવસેવાના વિવિધ કાર્યો સાથે જોડાયેલા છે અને અંતિમ વિધિ સેવા કીટ તેમજ હરિદ્વાર અસ્થિ વિસર્જન જેવી સેવાઓ દ્વારા સમાજને અમૂલ્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
    1
    અનોખી સેવા : 30 અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરાશે.
*શ્રી નારાયણ સેવા સમિતિની અનોખી સેવા : 30 અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરાશે.*
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કાર્યરત શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા માનવસેવાના ક્ષેત્રમાં એક વધુ પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. 
સમિતિ દ્વારા આજે ધંધુકા સ્મશાન ખાતે 30 સ્વજનોની અસ્થિઓનું વિધિવત્ પૂજન કરીને હરિદ્વાર લઈ જવાની સેવા શરૂ કરવામાં આવી હતી.
સમિતિના સેવાભાવી કાર્યકરો વર્ષોથી માનવસેવાના વિવિધ કાર્યો સાથે જોડાયેલા છે અને અંતિમ વિધિ સેવા કીટ તેમજ હરિદ્વાર અસ્થિ વિસર્જન જેવી સેવાઓ દ્વારા સમાજને અમૂલ્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    46 min ago
  • જસદણ મર્ડર કેસ: આરોપી અશોક સાપરાને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન જસદણ મર્ડર કેસ: કાજલની હત્યા કરી લાશ સાડી વડે વૃક્ષ પર લટકાવનાર આરોપી અશોક સાપરાને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
    1
    જસદણ મર્ડર કેસ: આરોપી અશોક સાપરાને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
જસદણ મર્ડર કેસ: કાજલની હત્યા કરી લાશ સાડી વડે વૃક્ષ પર લટકાવનાર આરોપી અશોક સાપરાને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
    user_કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
    કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • અમેરેલી જિલ્લાના કોવાયા ગામમાં મોડી રાત્રે હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં ચારેય સિંહોને ગણતરીના કલાકોમાં કાબૂમાં લેવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીના પગલે કોવાયા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    1
    અમેરેલી જિલ્લાના કોવાયા ગામમાં મોડી રાત્રે હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં ચારેય સિંહોને ગણતરીના કલાકોમાં કાબૂમાં લેવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીના પગલે કોવાયા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • કેટલાક લોકો પોતાની ભણતર અને સામાજિક પ્રતિષ્ઠાનો ઉપયોગ ભોળી-ભાળી જનતાને ગેરમાર્ગે દોરવા માટે કરે છે.
    1
    કેટલાક લોકો પોતાની ભણતર અને સામાજિક પ્રતિષ્ઠાનો ઉપયોગ ભોળી-ભાળી જનતાને ગેરમાર્ગે દોરવા માટે કરે છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • ભુજ તાલુકાના નાના ભિટારા ગામનો વસાવંદ વિસ્તાર છેલ્લા ત્રણ મહિનાથી પાણી વિના ત્રાહિમામ પોકારી રહ્યો છે. અહીંના નળમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી, જેના કારણે ગામના દરેક ટાંકા ખાલી પડ્યા છે અને આવાદા-વાંડા સુક્કા ભઠ્ઠ થઈ ગયા છે. જત અબુબકર ભાઈ લૈયારીએ આ ગંભીર પરિસ્થિતિ અંગે માહિતી આપી છે. વસાવંદના વતની જત ફતેહ મામદ જુસબ ભાઈએ રડતા અવાજે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, તેમના ઢોર-ઢાંખરને પાણી ક્યાંથી મળે? ગામલોકો કાદવ-કીચડ ખોદીને પાણી પીવા મજબૂર બન્યા છે. તેમણે વેધક સવાલ ઉઠાવ્યો કે શું તેઓ હિન્દુસ્તાની નથી અને શું તેમનો જીવ જીવ નથી? માતાઓ અને બહેનોની હાલત અત્યંત દયનીય છે, જેઓ માથા પર માટલા મૂકીને, તપતી રેતીમાં કિલોમીટરો સુધી ચાલીને પાણી ભરવા જાય છે. નાના બાળકોને ખોળામાં લઈને, તડકામાં બળીને, એક ઘડા પાણી માટે વલખા મારે છે. રસ્તામાં કોઈ બહેનનું માટલું ફૂટી જાય તો આખા દિવસની મહેનત પાણીમાં જાય છે અને તેમનું રુદન પથ્થરને પણ પીગળાવી દે તેવું હોય છે. ગામલોકો આ પરિસ્થિતિને સરકારની બેદરકારીની જીવતી નિશાની માની રહ્યા છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે સરકાર ટેક્સ લેવા હાજર હોય છે, પણ પાણી આપવા કોઈ કેમ આવતું નથી? વસાવંદના લોકો દેશભક્ત હોવા છતાં તેમની તરસ કોઈને કેમ દેખાતી નથી? ફતેહ મામદ જુસબે જણાવ્યું કે હવે વસાવંદની જનતા ગુસ્સે ભરાઈ છે અને તેમની એક જ માંગ છે કે તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવે. તેમની માંગ છે કે ટેન્કર મોકલવામાં આવે અથવા પાઇપલાઇન ચાલુ કરવામાં આવે, અન્યથા ગામ ખાલી થઈ જશે. તેમણે સરકાર અને તંત્રને જાગૃત થવા અપીલ કરી છે, કારણ કે વસાવંદની બહેનોના આંસુ તેમના શાસનની શરમ સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાણી એ અધિકાર છે, ભીખ નથી.
    3
    ભુજ તાલુકાના નાના ભિટારા ગામનો વસાવંદ વિસ્તાર છેલ્લા ત્રણ મહિનાથી પાણી વિના ત્રાહિમામ પોકારી રહ્યો છે. અહીંના નળમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી, જેના કારણે ગામના દરેક ટાંકા ખાલી પડ્યા છે અને આવાદા-વાંડા સુક્કા ભઠ્ઠ થઈ ગયા છે. જત અબુબકર ભાઈ લૈયારીએ આ ગંભીર પરિસ્થિતિ અંગે માહિતી આપી છે.

વસાવંદના વતની જત ફતેહ મામદ જુસબ ભાઈએ રડતા અવાજે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, તેમના ઢોર-ઢાંખરને પાણી ક્યાંથી મળે? ગામલોકો કાદવ-કીચડ ખોદીને પાણી પીવા મજબૂર બન્યા છે. તેમણે વેધક સવાલ ઉઠાવ્યો કે શું તેઓ હિન્દુસ્તાની નથી અને શું તેમનો જીવ જીવ નથી? માતાઓ અને બહેનોની હાલત અત્યંત દયનીય છે, જેઓ માથા પર માટલા મૂકીને, તપતી રેતીમાં કિલોમીટરો સુધી ચાલીને પાણી ભરવા જાય છે. નાના બાળકોને ખોળામાં લઈને, તડકામાં બળીને, એક ઘડા પાણી માટે વલખા મારે છે. રસ્તામાં કોઈ બહેનનું માટલું ફૂટી જાય તો આખા દિવસની મહેનત પાણીમાં જાય છે અને તેમનું રુદન પથ્થરને પણ પીગળાવી દે તેવું હોય છે.

ગામલોકો આ પરિસ્થિતિને સરકારની બેદરકારીની જીવતી નિશાની માની રહ્યા છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે સરકાર ટેક્સ લેવા હાજર હોય છે, પણ પાણી આપવા કોઈ કેમ આવતું નથી? વસાવંદના લોકો દેશભક્ત હોવા છતાં તેમની તરસ કોઈને કેમ દેખાતી નથી? ફતેહ મામદ જુસબે જણાવ્યું કે હવે વસાવંદની જનતા ગુસ્સે ભરાઈ છે અને તેમની એક જ માંગ છે કે તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવે. તેમની માંગ છે કે ટેન્કર મોકલવામાં આવે અથવા પાઇપલાઇન ચાલુ કરવામાં આવે, અન્યથા ગામ ખાલી થઈ જશે. તેમણે સરકાર અને તંત્રને જાગૃત થવા અપીલ કરી છે, કારણ કે વસાવંદની બહેનોના આંસુ તેમના શાસનની શરમ સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાણી એ અધિકાર છે, ભીખ નથી.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • કોંગ્રેસ પાર્ટીએ વર્તમાન મોદી સરકાર પર યુવા ભારતીયોના સારા જીવન અને સફળતાના સપના તોડવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના મતે, આ સપના જોવાનો દરેક યુવાનનો અધિકાર છે અને તેમને પૂરા કરવાની જવાબદારી સરકારની છે. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર છેલ્લા 12 વર્ષથી આ સપના તોડવાનું મશીન બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ "ભ્રષ્ટાચાર અને અત્યાચાર" સામે વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પાર્ટીએ જણાવ્યું છે કે તેઓ "છાત્રો કી ગૂંજ"ને પરિવર્તનનો "યલગાર" બનાવશે. આ જ સંદર્ભમાં, કોંગ્રેસે "છાત્રો કી ગૂંજ" નામની કોટા મહારેલીમાં જોડાવા માટે લોકોને આહ્વાન કર્યું છે.
    1
    કોંગ્રેસ પાર્ટીએ વર્તમાન મોદી સરકાર પર યુવા ભારતીયોના સારા જીવન અને સફળતાના સપના તોડવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના મતે, આ સપના જોવાનો દરેક યુવાનનો અધિકાર છે અને તેમને પૂરા કરવાની જવાબદારી સરકારની છે. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર છેલ્લા 12 વર્ષથી આ સપના તોડવાનું મશીન બની ગઈ છે.

કોંગ્રેસ પાર્ટીએ "ભ્રષ્ટાચાર અને અત્યાચાર" સામે વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પાર્ટીએ જણાવ્યું છે કે તેઓ "છાત્રો કી ગૂંજ"ને પરિવર્તનનો "યલગાર" બનાવશે. આ જ સંદર્ભમાં, કોંગ્રેસે "છાત્રો કી ગૂંજ" નામની કોટા મહારેલીમાં જોડાવા માટે લોકોને આહ્વાન કર્યું છે.
    user_Dhaenoj Sagar
    Dhaenoj Sagar
    Photographer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.