Shuru
Apke Nagar Ki App…
નેસવડ ઝાંપા વિસ્તારમાં ઊંચા રોડ લેવલથી વરસાદી પાણી ભરાયા
Vijay bariya
નેસવડ ઝાંપા વિસ્તારમાં ઊંચા રોડ લેવલથી વરસાદી પાણી ભરાયા
More news from ગુજરાત and nearby areas
- મહુવા શહેર સહિત .... વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી..1
- મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન" *" શહેર વાસીઓ કચરો જયાં ત્યાં ન ફેકો "* આજરોજ મહુવા તાલુકા પંચાયત ખાતે મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન" અનુસંધાને સફાઈ કામગીરી અંગે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મહુવાના લોકપ્રિય ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ,મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રી "મિતલબેન આર.જોષી" ઉપપ્રમુખશ્રી "જયપાલસિંહ વાળા" ચીફ ઓફિસરશ્રી "પરાક્રમસિંહ ટી.મકવાણા' અને સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ દ્રારા ગાંધીબાગ ખાતે જુના કોર્ટ બિલ્ડીંગમાં વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું સાથે જનજાગૃતિ અંગે ચાર પ્રકારના અલગ અલગ કચરા માટે અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ.. શહેરના લોકો આત્મ જાગૃત થાય અને પોતપોતાની રીતે આ સફાઈ અભિયાનમાં સહયોગ આપે તો આપણું શહેર સ્વચ્છ શહેર બની ને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે.1
- ब्रिटन के चार टुकडे होंगे ? तीन देश ब्रिटन से अलग होने की डीमान्ड कररहे है।1
- જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. બ્રેકિંગ ન્યૂઝ | જાફરાબાદના નાગેશ્રીમાં અજગરની દહેશત જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. અલગ-અલગ જગ્યાએ વિશાળ અજગર દેખાતા વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખેડૂતો અને વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકોમાં સાવચેતી જોવા મળી રહી છે. અજગર દેખાવાની બંને ઘટનાઓથી વિસ્તારમાં વન્યજીવોની હાજરી ફરી ચર્ચામાં આવી છે. અજગર દેખાય ત્યારે તેને પકડવા કે નજીક જવા બદલે વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે. વાડી વિસ્તારમાં સતત બે અજગર દેખાતા વન વિભાગની કામગીરી તરફ પણ લોકોની નજર છે.1
- ખાંભામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.4
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ2
- વિંછી ને જેમ ડંખ મારવાની ટેવ હોય છે એવી જ રીતે અમુક માણસો ને બીજા લોકો ની ભુલ કાઢવા ની ટેવ હોય છે જય અખંડ ધણી1
- નેસવડ ઝાંપા વિસ્તારમાં ઊંચા રોડ લેવલથી વરસાદી પાણી ભરાયા1