Shuru
Apke Nagar Ki App…
વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ. વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ.
KADAR KHATRI PRESS
વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ. વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ.
More news from ગુજરાત and nearby areas
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે1
- ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી1
- ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે 31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.2
- વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ. વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ.1
- અંકલેશ્વરના સુરતી ભાગોળમાં કાગદી તળાવ પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી રિક્ષા અને કારનો આબાદ બચાવ અંકલેશ્વર: શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 8 ખાતે કાગદી તળાવ નજીક શુક્રવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નહોતી. ઘટના સમયે વૃક્ષની નીચે એક રિક્ષા અને એક ફોર-વ્હીલર કાર પાર્ક કરેલી હતી. વૃક્ષનો મુખ્ય ભાગ બંને વાહનોથી સહેજ દૂર પડતાં મોટો અકસ્માત ટળી ગયો હતો અને બંને વાહનોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક વીજ કંપનીને જાણ કરી હતી. સંભવિત શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માત ટાળવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નગરપાલિકાના કર્મચારીઓએ ધરાશાયી થયેલા વૃક્ષની ડાળીઓ અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.1