logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન.. બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન..બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન..

4 hrs ago
user_Asvin makwana
Asvin makwana
Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
4 hrs ago

બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન.. બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન..બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન..

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ. બોટાદમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની યોજાઈ જાહેર સભા.. મુખ્યમંત્રીએ પોતાનું પ્રવચન કરવા જતા માઈક બંધ થતાં મુખ્યમંત્રી થોડીવાર માટે ઉભા રહ્યાં પરંતુ માઈક શરૂ ન થતાં બીજા માઈક પર જવુ પડયું.. મુખ્યમંત્રીએ બોટાદ ની સમસ્યાઓની રજૂઆત ને લઈ કરી વાત.. બોટાદમાં રીંગ રોડ. મેડિકલ કોલેજ અને સીવિલ હોસ્પિટલ ની આગેવાનોએ કરી હતી રજુઆત.. બોટાદમાં રીંગ રોડ, મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ની કામગીર ઝડપ થી થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યુ.. સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત આગેવાનોએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો.. આ સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા,મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા..
    1
    બોટાદ. 
બોટાદમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની યોજાઈ જાહેર સભા.. 
મુખ્યમંત્રીએ પોતાનું પ્રવચન કરવા જતા માઈક બંધ થતાં મુખ્યમંત્રી થોડીવાર માટે ઉભા રહ્યાં પરંતુ માઈક શરૂ ન થતાં બીજા માઈક પર જવુ પડયું.. 
મુખ્યમંત્રીએ બોટાદ ની સમસ્યાઓની રજૂઆત ને લઈ કરી વાત.. 
બોટાદમાં રીંગ રોડ. મેડિકલ કોલેજ અને સીવિલ હોસ્પિટલ ની આગેવાનોએ કરી હતી રજુઆત.. 
બોટાદમાં રીંગ રોડ, મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ની કામગીર ઝડપ થી થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યુ..
સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત આગેવાનોએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો.. 
આ સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા,મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • વીઓ.માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી કેએલએન રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પોલીસના કુલ 06 ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી—ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ—માં 02 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા. “ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે,” એમ ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું. ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો. આ સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસએ વહેલી તકે તૈયારી શરૂ કરી હતી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી, તેમને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી 06 એ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે. બાઈટ. જે એન. પંચાલ DYSP રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વીઓ.માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. 
ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી કેએલએન રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પોલીસના કુલ 06 ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી—ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ—માં 02 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા.
“ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે,” એમ ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું.
ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો. 
આ સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસએ વહેલી તકે તૈયારી શરૂ કરી હતી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને  માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી, તેમને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી 06 એ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે.
બાઈટ. જે એન. પંચાલ DYSP
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વલ્લભીપુર તાલુકામાં રાજકીય સમીકરણોમાં મોટા ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે મેદાનમાં ઉતરીને ચૂંટણી જંગને 'ચતુષ્કોણીય' બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલા ભવ્ય 'વિજય વિશ્વાસ સંમેલન'માં હજારો કાર્યકર્તાઓની હાજરીએ મોટા ગજાના પક્ષોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. વલ્લભીપુર તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નબળા ઉમેદવારોના કારણે તેમનું વર્ચસ્વ ઘટતું દેખાઈ રહ્યું છે. આ શૂન્યાવકાશનો લાભ લઈને બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે 2 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકો પર મજબૂત ઉમેદવારી નોંધાવી રણશિંગુ ફૂંક્યું છે. સંમેલન દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે: "વિસ્તારના ધારાસભ્ય અને તેમના પ્રતિનિધિઓ દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પાયાના કાર્યકર્તાઓને દબાવવામાં આવે છે, તેની સામે આ લડાઈ છે. ધારાસભ્યની ગુંડાગિરી ખતમ કરવા અને તાલુકાના વિકાસ માટે આ પેનલને જીતાડવી અનિવાર્ય છે." આ સંમેલનમાં વલ્લભીપુર તાલુકાના દરેક ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, વલ્લભીપુરમાં હવે સીધો જંગ 'ભાજપ વિરુદ્ધ ભાજપ' (બળવાખોર/અપક્ષ) જેવો આકાર લઈ રહ્યો છે. હજારોની જનમેદનીએ બ્રિજરાજસિંહની પેનલને જે રીતે સમર્થન જાહેર કર્યું છે, તે જોતા સ્થાપિત હિતો માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
    4
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વલ્લભીપુર તાલુકામાં રાજકીય સમીકરણોમાં મોટા ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે મેદાનમાં ઉતરીને ચૂંટણી જંગને 'ચતુષ્કોણીય' બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલા ભવ્ય 'વિજય વિશ્વાસ સંમેલન'માં હજારો કાર્યકર્તાઓની હાજરીએ મોટા ગજાના પક્ષોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
વલ્લભીપુર તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નબળા ઉમેદવારોના કારણે તેમનું વર્ચસ્વ ઘટતું દેખાઈ રહ્યું છે. આ શૂન્યાવકાશનો લાભ લઈને બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે 2 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકો પર મજબૂત ઉમેદવારી નોંધાવી રણશિંગુ ફૂંક્યું છે.
સંમેલન દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે:
"વિસ્તારના ધારાસભ્ય અને તેમના પ્રતિનિધિઓ દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પાયાના કાર્યકર્તાઓને દબાવવામાં આવે છે, તેની સામે આ લડાઈ છે. ધારાસભ્યની ગુંડાગિરી ખતમ કરવા અને તાલુકાના વિકાસ માટે આ પેનલને જીતાડવી અનિવાર્ય છે."
આ સંમેલનમાં વલ્લભીપુર તાલુકાના દરેક ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, વલ્લભીપુરમાં હવે સીધો જંગ 'ભાજપ વિરુદ્ધ ભાજપ' (બળવાખોર/અપક્ષ) જેવો આકાર લઈ રહ્યો છે. હજારોની જનમેદનીએ બ્રિજરાજસિંહની પેનલને જે રીતે સમર્થન જાહેર કર્યું છે, તે જોતા સ્થાપિત હિતો માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
    user_Parmar Jaydip
    Parmar Jaydip
    પત્રકાર વલ્લભીપુર, ભાવનગર, ગુજરાત•
    17 hrs ago
  • *ધંધુકા હત્યાંકાંડના આરોપી સાબરમતી જેલ હવાલે* રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશિયલ કસ્ટડીમાં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડના બે આરોપી રિઝવાન અને સમીરના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેમને ધંધુકા કોર્ટમાં રજુ કરાયા. હાલ બંને આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ રાખી છે.
    1
    *ધંધુકા હત્યાંકાંડના આરોપી સાબરમતી જેલ હવાલે*
રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશિયલ કસ્ટડીમાં.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડના બે આરોપી રિઝવાન અને સમીરના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેમને ધંધુકા કોર્ટમાં રજુ કરાયા.
હાલ બંને આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ રાખી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Motilal Solanki
    1
    Post by Motilal Solanki
    user_Motilal Solanki
    Motilal Solanki
    Local Politician સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. * કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. આરોપીની વિગત:- 1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ ગુનાહિત ઇતિહાસ:- 1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ. II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
    1
    આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે.
* કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ
નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં
હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે.
આરોપીની વિગત:-
1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી
સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ
ગુનાહિત ઇતિહાસ:-
1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    15 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન..બોટાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી.. સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન..
    1
    બોટાદ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. 
બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી..
સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ  સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા  દર્શન..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા  દર્શન..બોટાદ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદ જિલ્લા ના ચૂટણી પ્રવાસે. 
બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ને લઈ બેઠકો કરી..
સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલ ખાતે મુખ્યમંત્રીએ  સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા  દર્શન..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર BAPS મંદિરે કર્યા  દર્શન..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.