logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માહિતી બ્યુરો, પાટણ તા. ૧૬/૦૯/૨૦૨૬ સમાચાર સંખ્યા: ૫૯૨/૩૨ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા અને દેશસેવાની ૨૫ વર્ષની યાત્રાની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ શહેરમાં પણ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુંદર પેન્સિલ સ્કેચ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કેચ દ્વારા તેમણે વડાપ્રધાનશ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. વર્ષ ૨૦૦૧થી જાહેર જીવનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા થી દેશસેવા સુધીની ૨૫ વર્ષની સેવા યાત્રા પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આ પ્રકારની સર્જનાત્મક પહેલ કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમની લાંબી સેવા યાત્રાને સ્મરણમાં રાખી પેન્સિલ સ્કેચ દ્વારા શુભેચ્છા પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

22 hrs ago
user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
રાધનપુર, પાટણ, ગુજરાત•
22 hrs ago
0cbb3134-efdb-43db-aea5-aac48ab5efc9

માહિતી બ્યુરો, પાટણ તા. ૧૬/૦૯/૨૦૨૬ સમાચાર સંખ્યા: ૫૯૨/૩૨ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા અને દેશસેવાની ૨૫ વર્ષની યાત્રાની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ શહેરમાં પણ

62768321-fc2a-4ea3-852b-6619a7233465

વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુંદર પેન્સિલ સ્કેચ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કેચ દ્વારા તેમણે વડાપ્રધાનશ્રીને

17c967fa-e25d-46b4-afae-89469e88c5c8

જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. વર્ષ ૨૦૦૧થી જાહેર જીવનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા થી દેશસેવા સુધીની ૨૫ વર્ષની સેવા યાત્રા પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આ પ્રકારની સર્જનાત્મક પહેલ

ede67c82-fa56-485a-829d-38532f84acec

કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમની લાંબી સેવા યાત્રાને સ્મરણમાં રાખી પેન્સિલ સ્કેચ દ્વારા શુભેચ્છા પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

More news from ગુજરાત and nearby areas
  • છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
    1
    છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
    user_દશરથ માળી
    દશરથ માળી
    Graphic designer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
    1
    ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏
ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
    user_DARBAR AJAY DAAS
    DARBAR AJAY DAAS
    Speech Therapist પાટણ, પાટણ, ગુજરાત•
    21 hrs ago
  • થરાદ-સુઈગામના દારૂના ૩ ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી એલ.સી.બી ના હાથે ઝડપાયો.... હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી એલસીબીએ આરોપીને ઝડપી થરાદ પોલીસ સ્ટેશનને સોંપ્યો....
    1
    થરાદ-સુઈગામના દારૂના ૩ ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી એલ.સી.બી ના હાથે ઝડપાયો....
હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી એલસીબીએ આરોપીને ઝડપી થરાદ પોલીસ સ્ટેશનને સોંપ્યો....
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    20 min ago
  • થરાદના સણાવીયા ગામ વિકાસ થયો ગાંડો. દલિત સમાજના લોકો ના વાળ કાપવામાં ભેદભાવ આધાર કાર્ડ પહેલા ચેક કરવા નુ પછી વાળ કાપવામાં આવે આ વાળંદ ને કાયદા નુ ભણતર ભણાવવા ની જરૂર છે
    1
    થરાદના સણાવીયા ગામ વિકાસ થયો ગાંડો. દલિત સમાજના લોકો ના વાળ કાપવામાં ભેદભાવ આધાર કાર્ડ પહેલા ચેક કરવા નુ પછી વાળ કાપવામાં આવે આ વાળંદ ને કાયદા નુ ભણતર ભણાવવા ની જરૂર છે
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો! તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓ શિવરાજ વાલાજી રાજપૂત પ્રવિણભાઈ માનજી સોલંકી જોગાભાઈ બાબુભાઈ ઠાકોર દેવરામભાઈ જયરામભાઈ આસાર પ્રેમજી કલાજી પરમાર મહેશકુમાર પુનમચંદ પંચાલ વિશાલ અશોકકુમાર શાહ કેતન શાંતિલાલ સુથાર હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
    1
    ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો!
તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે
વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી.
મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ઝડપાયેલા 10 આરોપીઓ
શિવરાજ વાલાજી રાજપૂત
પ્રવિણભાઈ માનજી સોલંકી
જોગાભાઈ બાબુભાઈ ઠાકોર
દેવરામભાઈ જયરામભાઈ આસાર
પ્રેમજી કલાજી પરમાર
મહેશકુમાર પુનમચંદ પંચાલ
વિશાલ અશોકકુમાર શાહ
કેતન શાંતિલાલ સુથાર
હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી
સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર
પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો: બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા : CCTV, ટેસમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયાક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી LCB-સમી પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાઠીવાડા ગામ પાસે આવેલી બંધ જીનિંગ મિલમાંથી 6થી 7 મહિનાની માસુમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં બે શખ્સોને ઝડપી પાડી સમગ્ર મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. બનાવની જાણ થતાં પાટણ જિલ્લાની 112 જનરક્ષક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ તથા પાટણ જિલ્લા પોલીસ દ્વારા બાળકીની દેખરેખ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, કાઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ આશરે 400 મીટર દૂર આવેલી ઈન્ડસ્ટ્રીઝ નામની બંધ જીનિંગ મિલના દરવાજાના અંદરના ભાગે બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીની સ્થિતિ અંગે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકીની ઓળખ તથા તેના વાલી-વારસની શોધખોળ માટે પાટણ LCB અને સમી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. સાથે બાળકીની ઓળખ તથા તેને ત્યાં સુધી પહોંચાડનાર વ્યક્તિઓ અંગે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ વધારવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બે શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે પરેશભાઈ લગધીરભાઈ શામજીજી ઠાકોર, રહે. નાથપુરા ઓગડ, તા. ઓગડ, જિ. બનાસકાંઠા તથા રેખાબેન ડો./ઓ. બાબુભાઈ છનાભાઈ વાલ્મિકી, રહે. દિયોદર, ઘાટાવાસ, તા. દિયોદર, જિ. વાવ-થરાદને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને શખ્સો વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને બાળકી અંગે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ જણાવાયું છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, કાઠીવાડા પાસે તા. 11/09/2025ના રોજ સાંજના આશરે સાત વાગ્યાના અરસામાં બાળકીને બિનવારસી અવસ્થામાં જીનિંગ મિલમાં મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, બાળકીને શા માટે ત્યજી દેવામાં આવી હતી, બનાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં બંનેની ભૂમિકા શું હતી તે અંગે સમી પોલીસના PSI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી એક મોબાઇલ ફોન, કિંમત રૂ.10,000, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી માટે બંનેને સમી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. બાળકી હાલમાં બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસની ઝડપી તપાસને પગલે CCTV, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના સમયમાં બંને શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    4
    સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો: બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા
સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો
બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા : CCTV, ટેસમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો
બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયાક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી LCB-સમી પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો
પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાઠીવાડા ગામ પાસે આવેલી બંધ જીનિંગ મિલમાંથી 6થી 7 મહિનાની માસુમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં બે શખ્સોને ઝડપી પાડી સમગ્ર મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. બનાવની જાણ થતાં પાટણ જિલ્લાની 112 જનરક્ષક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ તથા પાટણ જિલ્લા પોલીસ દ્વારા બાળકીની દેખરેખ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ, કાઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ આશરે 400 મીટર દૂર આવેલી ઈન્ડસ્ટ્રીઝ નામની બંધ જીનિંગ મિલના દરવાજાના અંદરના ભાગે બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીની સ્થિતિ અંગે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકીની ઓળખ તથા તેના વાલી-વારસની શોધખોળ માટે પાટણ LCB અને સમી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. સાથે બાળકીની ઓળખ તથા તેને ત્યાં સુધી પહોંચાડનાર વ્યક્તિઓ અંગે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ વધારવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બે શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે પરેશભાઈ લગધીરભાઈ શામજીજી ઠાકોર, રહે. નાથપુરા ઓગડ, તા. ઓગડ, જિ. બનાસકાંઠા તથા રેખાબેન ડો./ઓ. બાબુભાઈ છનાભાઈ વાલ્મિકી, રહે. દિયોદર, ઘાટાવાસ, તા. દિયોદર, જિ. વાવ-થરાદને ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, બંને શખ્સો વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને બાળકી અંગે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ જણાવાયું છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, કાઠીવાડા પાસે તા. 11/09/2025ના રોજ સાંજના આશરે સાત વાગ્યાના અરસામાં બાળકીને બિનવારસી અવસ્થામાં જીનિંગ મિલમાં મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, બાળકીને શા માટે ત્યજી દેવામાં આવી હતી, બનાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં બંનેની ભૂમિકા શું હતી તે અંગે સમી પોલીસના PSI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી એક મોબાઇલ ફોન, કિંમત રૂ.10,000, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી માટે બંનેને સમી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. બાળકી હાલમાં બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસની ઝડપી તપાસને પગલે CCTV, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના સમયમાં બંને શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    19 hrs ago
  • “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો.”— અમિત શાહ “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો. — અમિત શાહ
    1
    “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં
તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો.”— અમિત શાહ


“PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં
તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો. — અમિત શાહ
    user_દશરથ માળી
    દશરથ માળી
    Graphic designer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • ,,,,,,,,,, મોદીજી,,,,,,,,, બીજેપી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    ,,,,,,,,,, મોદીજી,,,,,,,,, બીજેપી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • *વાવ થરાદ બેંકીંગ....* *મળતી માહિતી મુજબ....* *વાવ થરાદ નું ઘરેણું અને સુઈગામ ના કોમેડી કીગ એવા ગુજ્જુ લવ ગુરૂ નો અકસ્માત થયો છે ભાભર હરીધામ ગૌશાળા જોડે.....ગુજ્જુ લવ ગુરૂ ભાભર સરકારી દવાખાને સારવાર હેઠળ દરમિયાન મોત નિપજ્યું*ૐ શાંતિ
    1
    *વાવ થરાદ બેંકીંગ....*

*મળતી માહિતી મુજબ....*

*વાવ થરાદ નું ઘરેણું અને સુઈગામ ના કોમેડી કીગ એવા  ગુજ્જુ લવ ગુરૂ નો અકસ્માત થયો છે  ભાભર હરીધામ ગૌશાળા જોડે.....ગુજ્જુ લવ ગુરૂ ભાભર સરકારી દવાખાને સારવાર હેઠળ દરમિયાન મોત નિપજ્યું*ૐ શાંતિ
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.