logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્મા નગરપાલિકા માત્રને માત્ર ગરીબોના પાછળ પડી હોય તેવું દેખાઈ રહ્યું છે રોડ રસ્તા પરના કાચા દબાણનો દૂર કરવામાં રસ છે પણ પાકા દબાણો ક્યારેય દૂર કરશે તે કોઈ બાબતે ચર્ચા કે નિર્ણય કરવા તૈયાર નથી

19 hrs ago
user_GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA
GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA
ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
19 hrs ago

ખેડબ્રહ્મા નગરપાલિકા માત્રને માત્ર ગરીબોના પાછળ પડી હોય તેવું દેખાઈ રહ્યું છે રોડ રસ્તા પરના કાચા દબાણનો દૂર કરવામાં રસ છે પણ પાકા દબાણો ક્યારેય દૂર કરશે તે કોઈ બાબતે ચર્ચા કે નિર્ણય કરવા તૈયાર નથી

  • user_Shailesh Chauhan
    Shailesh Chauhan
    Khedbrahma, Sabar Kantha
    🤝
    2 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨 બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે. કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ. લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
    2
    બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો
દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે.
કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ.
લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    8 hrs ago
  • मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस
    1
    मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस
    user_Arpita Patel
    Arpita Patel
    Mahesana, Gujarat•
    2 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    30 min ago
  • Post by Vijay singh zala
    1
    Post by Vijay singh zala
    user_Vijay singh zala
    Vijay singh zala
    પાટણ, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • સ્થાનિક ચૂંટણી લઈ પાલનપુર માં સંવેદનશીલ વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ
    4
    સ્થાનિક ચૂંટણી લઈ પાલનપુર માં  સંવેદનશીલ વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    1 day ago
  • તમે હિન્દુ છો અને હિન્દુ સનાતન ને માનતા હોય તો કોમેન્ટ કરો જય શ્રી રામ
    1
    તમે હિન્દુ છો અને હિન્દુ સનાતન ને માનતા હોય તો કોમેન્ટ કરો જય શ્રી રામ
    user_ગ્રીન સીટી ન્યૂઝ
    ગ્રીન સીટી ન્યૂઝ
    Video Creator ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Chandana naresh bhai soma bhai
    5
    Post by Chandana naresh bhai soma bhai
    user_Chandana naresh bhai soma bhai
    Chandana naresh bhai soma bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.