logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨 બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે. કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ. લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.

8 hrs ago
user_Vikramthakor
Vikramthakor
પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
8 hrs ago

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨 બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ

દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે. કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ. લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ... પાલનપુર જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ,વિવિપેટ સહીત પોલિંગ અને પોલીસ સ્ટાફ કરાયો રવાના... પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની તૈયારીઓ શરૂ... આવતીકાલે મતદાનને લઇ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ... ગરમીના વધતા પારાને ધ્યાને લઇ તંત્ર દ્વારા આરોગ્યની ટિમો પણ રખાઈ ખડે પગે...
    1
    બનાસકાંઠા 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ...
પાલનપુર જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ,વિવિપેટ સહીત પોલિંગ અને પોલીસ સ્ટાફ કરાયો રવાના...
પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની તૈયારીઓ શરૂ...
આવતીકાલે મતદાનને લઇ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ...
ગરમીના વધતા પારાને ધ્યાને લઇ તંત્ર દ્વારા આરોગ્યની ટિમો પણ રખાઈ ખડે પગે...
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Vijay singh zala
    1
    Post by Vijay singh zala
    user_Vijay singh zala
    Vijay singh zala
    પાટણ, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    6 hrs ago
  • પોશીના તાલુકા સમેત રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીની વચ્ચે પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારી બફારા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે લાંબડીયા વિસ્તાર સમેતના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં વાદળો ઘેરાતા ગરમી અને બફારાના લીધે લોકો અકળાઈ રહ્યા છે એક બાજુ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તો બીજી બાજુ પડી રહેલ કાળજાળ ગરમી ના લીધે મતદારોનો પારો પણ ગરમ જોવા મળી રહ્યો છે
    1
    પોશીના તાલુકા સમેત રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીની વચ્ચે પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારી બફારા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે લાંબડીયા વિસ્તાર સમેતના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં વાદળો ઘેરાતા ગરમી અને બફારાના લીધે લોકો અકળાઈ રહ્યા છે એક બાજુ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તો બીજી બાજુ પડી રહેલ કાળજાળ ગરમી ના લીધે મતદારોનો પારો પણ ગરમ જોવા મળી રહ્યો છે
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    1 hr ago
  • Post by Chandrasekhar Bhavsar
    1
    Post by Chandrasekhar Bhavsar
    user_Chandrasekhar Bhavsar
    Chandrasekhar Bhavsar
    Khedbrahma, Sabar Kantha•
    1 hr ago
  • मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस
    1
    मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस
    user_Arpita Patel
    Arpita Patel
    Mahesana, Gujarat•
    4 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા ની ખેડબ્રહ્મા જિલ્લા પંચાયત, 4 અને તાલુકા પંચાયત ની 20 બેઠકો માટે ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. આ માટે આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી. આજરોજ EVMનું ડિસ્પેચિંગ કરાયુ હતુ બુથ પર ના તમામ કર્મચારીઓ પોત પોતાના બુથ ને લગતી સ્ટેશનરી EVM સહીત ના કામ પતાવી સાથે લઈ પોતપોતાના બુથ પર રવાના થયા હતા
    1
    સાબરકાંઠા જિલ્લા ની ખેડબ્રહ્મા જિલ્લા પંચાયત, 4 અને તાલુકા પંચાયત ની 20 બેઠકો માટે ચૂંટણી  માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. આ માટે આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી.
આજરોજ EVMનું ડિસ્પેચિંગ કરાયુ હતુ બુથ પર ના તમામ કર્મચારીઓ પોત પોતાના બુથ ને લગતી સ્ટેશનરી
EVM સહીત ના કામ પતાવી સાથે લઈ પોતપોતાના બુથ પર રવાના થયા હતા
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨 બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે. કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ. લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
    2
    બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો
દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે.
કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ.
લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.