Shuru
Apke Nagar Ki App…
પોશીના તાલુકા સમેત રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીની વચ્ચે પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારી બફારા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે લાંબડીયા વિસ્તાર સમેતના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં વાદળો ઘેરાતા ગરમી અને બફારાના લીધે લોકો અકળાઈ રહ્યા છે એક બાજુ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તો બીજી બાજુ પડી રહેલ કાળજાળ ગરમી ના લીધે મતદારોનો પારો પણ ગરમ જોવા મળી રહ્યો છે
Vijay Kumar Joshi
પોશીના તાલુકા સમેત રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીની વચ્ચે પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારી બફારા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે લાંબડીયા વિસ્તાર સમેતના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં વાદળો ઘેરાતા ગરમી અને બફારાના લીધે લોકો અકળાઈ રહ્યા છે એક બાજુ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તો બીજી બાજુ પડી રહેલ કાળજાળ ગરમી ના લીધે મતદારોનો પારો પણ ગરમ જોવા મળી રહ્યો છે
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨 બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે. કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ. લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.2
- मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस1
- Post by Vijay singh zala1
- Post by Pankaj Parmar1
- Post by Eagle.479991
- Post by Alpesh Prajapati1
- Post by Chandrasekhar Bhavsar1
- ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નો ઈશારો કોના તરફ1
- ગામ ઉવારસદ માં રોડ અને રસ્તા થી ગામજનો પરેશાન કોઈ કર્યું વાહી નહીં1