logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

6 hrs ago
user_Pankaj Parmar
Pankaj Parmar
પાટણ, પાટણ, ગુજરાત•
6 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Vijay singh zala
    1
    Post by Vijay singh zala
    user_Vijay singh zala
    Vijay singh zala
    પાટણ, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    6 hrs ago
  • मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस
    1
    मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस
    user_Arpita Patel
    Arpita Patel
    Mahesana, Gujarat•
    4 hrs ago
  • બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ... પાલનપુર જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ,વિવિપેટ સહીત પોલિંગ અને પોલીસ સ્ટાફ કરાયો રવાના... પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની તૈયારીઓ શરૂ... આવતીકાલે મતદાનને લઇ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ... ગરમીના વધતા પારાને ધ્યાને લઇ તંત્ર દ્વારા આરોગ્યની ટિમો પણ રખાઈ ખડે પગે...
    1
    બનાસકાંઠા 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ...
પાલનપુર જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ,વિવિપેટ સહીત પોલિંગ અને પોલીસ સ્ટાફ કરાયો રવાના...
પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની તૈયારીઓ શરૂ...
આવતીકાલે મતદાનને લઇ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ...
ગરમીના વધતા પારાને ધ્યાને લઇ તંત્ર દ્વારા આરોગ્યની ટિમો પણ રખાઈ ખડે પગે...
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Alpesh Prajapati
    1
    Post by Alpesh Prajapati
    user_Alpesh Prajapati
    Alpesh Prajapati
    લાખાણી, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • આજરોજ સુઈગામ તાલુકાના કુભારખા ગામે આવેલ હરિકૃષ્ણ સરોવર અને કુભેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિજય, વિશ્વાસ સંમેલન દરમિયાન બનાસબેકના ચેરમેન ડાહ્યાભાઈ પિલીયાતરે ખેડુતોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી
    1
    આજરોજ સુઈગામ તાલુકાના કુભારખા ગામે આવેલ હરિકૃષ્ણ સરોવર અને કુભેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિજય, વિશ્વાસ સંમેલન દરમિયાન બનાસબેકના ચેરમેન ડાહ્યાભાઈ પિલીયાતરે ખેડુતોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨 બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે. કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ. લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
    2
    બનાસકાંઠા... 🚨🚨🚨🚨🚨🚨
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે હોબાળો
દાંતાના ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે 'બીયર બાર' ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે, ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે.
કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ.
લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.