Shuru
Apke Nagar Ki App…
કુભારખા ગામે બનાસબેંકના ચેરમેનની મહત્વની વાત કરીને ખેડુતોને આજરોજ સુઈગામ તાલુકાના કુભારખા ગામે આવેલ હરિકૃષ્ણ સરોવર અને કુભેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિજય, વિશ્વાસ સંમેલન દરમિયાન બનાસબેકના ચેરમેન ડાહ્યાભાઈ પિલીયાતરે ખેડુતોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી
Babubhai chaudhary
કુભારખા ગામે બનાસબેંકના ચેરમેનની મહત્વની વાત કરીને ખેડુતોને આજરોજ સુઈગામ તાલુકાના કુભારખા ગામે આવેલ હરિકૃષ્ણ સરોવર અને કુભેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિજય, વિશ્વાસ સંમેલન દરમિયાન બનાસબેકના ચેરમેન ડાહ્યાભાઈ પિલીયાતરે ખેડુતોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી
More news from Banas Kantha and nearby areas
- અલ્પેશજી ઠાકોર નો ઈશારો ભાજપ ને હરાવો બનાસકાંઠા. વાવ થરાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં નિષ્ક્રિય રહ્યા સ્ટાર પ્રચારક હોવા છતાં કયા પ્રચાર માં જોવા ના મળ્યા મોટા નેતા ઓએ ખૂબ પ્રયાસ કર્યા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં અલ્પેશજી ને ચૂંટણી સભાઓ કરાવવા પણ અલ્પેશજી ના માન્યા ખાલી એક ભાજપ સારું લગાડવા આવ્યા હતા પાલનપુર. કોઈ પર્શનલી પણ કોઈ ઉમેદવાર નો વિજય બનાવતો વીડિયો નથી બનાવ્યો...મંત્રી પદ ના આપ્યું એની નારાજગી. ભાજપ વિરુદ્ધ મતદાન કરી એનો બદલો લેવા માટે અલ્પેશજી ઠાકોર નો છુપો ઈશારો...*લોકો માં ચર્ચાતો વિષય* સૂત્રો તરફથી માહિતી મુજબ1
- Post by RAJUJI ZALA1
- તખતપુરા ગામની સીમ પાનેસડા જતા રોડ પરથી બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો1
- Post by Shailesh bhai j.darji1
- Post by H P Banna1
- ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં 9 મહિનાથી ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ @ખાનપુર:- રાજકીય ઈચ્છાશક્તિ જ્યારે ચૂંટણીના ઉંબરે આવીને ઊભી રહે છે, ત્યારે વહીવટી તંત્રના પૈડાં આપોઆપ ગતિ પકડતા હોય છે. આવું જ કંઈક ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં જોવા મળ્યું છે. છેલ્લા 9 મહિનાથી જે વિસ્તાર વરસાદી પાણી થી ગરકાવ હતો, ત્યાં હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મુખ્ય અંશો:- નવ મહિનાનો બાદ. ગત ચોમાસાથી આ વિસ્તારના રહીશો પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત હતા. અનેક રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા.. ચૂંટણીનો કરિશ્મા:- આગામી સમયમાં આવી રહેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, નેતાઓ અને અધિકારીઓ હવે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે સક્રિય થયા છે. લોકોમાં ચર્ચા:- સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા જાગી છે કે, "જો આ કામગીરી નવ મહિના પહેલા થઈ હોત, તો અમારે આટલા સમય સુધી હાલાકી ભોગવવી ન પડત." બે-બે સીઝન ખોવા ના વારો આવ્યો... સ્થાનિકોનો રોષ:- વિસ્તારના લોકોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર 'ઘોર નિદ્રા'માં હતું. હવે જ્યારે મતોની જરૂર પડી છે, ત્યારે જ કામગીરી કરવામા આવે છે. તંત્રનો બચાવ:- નોંધ:- શું આ કામગીરી માત્ર ચૂંટણી સુધી જ ટકશે કે પછી ભવિષ્યમાં કાયમી નિકાલ આવશે? એ તો આવનારું ચોમાસું જ કહેશે. > સ્થળ:ખાનપુર-ડોડગામ વિસ્તાર રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મો:- 70461838404
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by RAJUJI ZALA1
- Post by Alpesh Prajapati1