Shuru
Apke Nagar Ki App…
અલ્પેશજી ઠાકોર નો ઈશારો ભાજપ ને હરાવો ત્યારે આવતી કાલે મતદાન દિવસે કેવું મતદાન થાય તેના પર સૌની નજર અલ્પેશજી ઠાકોર નો ઈશારો ભાજપ ને હરાવો બનાસકાંઠા. વાવ થરાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં નિષ્ક્રિય રહ્યા સ્ટાર પ્રચારક હોવા છતાં કયા પ્રચાર માં જોવા ના મળ્યા મોટા નેતા ઓએ ખૂબ પ્રયાસ કર્યા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં અલ્પેશજી ને ચૂંટણી સભાઓ કરાવવા પણ અલ્પેશજી ના માન્યા ખાલી એક ભાજપ સારું લગાડવા આવ્યા હતા પાલનપુર. કોઈ પર્શનલી પણ કોઈ ઉમેદવાર નો વિજય બનાવતો વીડિયો નથી બનાવ્યો...મંત્રી પદ ના આપ્યું એની નારાજગી. ભાજપ વિરુદ્ધ મતદાન કરી એનો બદલો લેવા માટે અલ્પેશજી ઠાકોર નો છુપો ઈશારો...*લોકો માં ચર્ચાતો વિષય* સૂત્રો તરફથી માહિતી મુજબ
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
અલ્પેશજી ઠાકોર નો ઈશારો ભાજપ ને હરાવો ત્યારે આવતી કાલે મતદાન દિવસે કેવું મતદાન થાય તેના પર સૌની નજર અલ્પેશજી ઠાકોર નો ઈશારો ભાજપ ને હરાવો બનાસકાંઠા. વાવ થરાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં નિષ્ક્રિય રહ્યા સ્ટાર પ્રચારક હોવા છતાં કયા પ્રચાર માં જોવા ના મળ્યા મોટા નેતા ઓએ ખૂબ પ્રયાસ કર્યા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં અલ્પેશજી ને ચૂંટણી સભાઓ કરાવવા પણ અલ્પેશજી ના માન્યા ખાલી એક ભાજપ સારું લગાડવા આવ્યા હતા પાલનપુર. કોઈ પર્શનલી પણ કોઈ ઉમેદવાર નો વિજય બનાવતો વીડિયો નથી બનાવ્યો...મંત્રી પદ ના આપ્યું એની નારાજગી. ભાજપ વિરુદ્ધ મતદાન કરી એનો બદલો લેવા માટે અલ્પેશજી ઠાકોર નો છુપો ઈશારો...*લોકો માં ચર્ચાતો વિષય* સૂત્રો તરફથી માહિતી મુજબ
More news from ગુજરાત and nearby areas
- Post by RAJUJI ZALA1
- તખતપુરા ગામની સીમ પાનેસડા જતા રોડ પરથી બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો1
- Post by Shailesh bhai j.darji1
- Post by H P Banna1
- ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં 9 મહિનાથી ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ @ખાનપુર:- રાજકીય ઈચ્છાશક્તિ જ્યારે ચૂંટણીના ઉંબરે આવીને ઊભી રહે છે, ત્યારે વહીવટી તંત્રના પૈડાં આપોઆપ ગતિ પકડતા હોય છે. આવું જ કંઈક ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં જોવા મળ્યું છે. છેલ્લા 9 મહિનાથી જે વિસ્તાર વરસાદી પાણી થી ગરકાવ હતો, ત્યાં હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મુખ્ય અંશો:- નવ મહિનાનો બાદ. ગત ચોમાસાથી આ વિસ્તારના રહીશો પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત હતા. અનેક રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા.. ચૂંટણીનો કરિશ્મા:- આગામી સમયમાં આવી રહેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, નેતાઓ અને અધિકારીઓ હવે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે સક્રિય થયા છે. લોકોમાં ચર્ચા:- સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા જાગી છે કે, "જો આ કામગીરી નવ મહિના પહેલા થઈ હોત, તો અમારે આટલા સમય સુધી હાલાકી ભોગવવી ન પડત." બે-બે સીઝન ખોવા ના વારો આવ્યો... સ્થાનિકોનો રોષ:- વિસ્તારના લોકોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર 'ઘોર નિદ્રા'માં હતું. હવે જ્યારે મતોની જરૂર પડી છે, ત્યારે જ કામગીરી કરવામા આવે છે. તંત્રનો બચાવ:- નોંધ:- શું આ કામગીરી માત્ર ચૂંટણી સુધી જ ટકશે કે પછી ભવિષ્યમાં કાયમી નિકાલ આવશે? એ તો આવનારું ચોમાસું જ કહેશે. > સ્થળ:ખાનપુર-ડોડગામ વિસ્તાર રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મો:- 70461838404
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન સાથે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 03 SP/Dy.SP કક્ષાના અધિકારીઓ, 17 પોલીસ ઇન્સ્પેક્ટર, 18 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 795 હથિયારી અને બિનહથિયારી પોલીસ કર્મચારીઓ (ASI/HC/PC), 07 SRPF કંપની, 515 હોમગાર્ડ તથા બોર્ડર વિંગના જવાનો અને 501 ગ્રામ રક્ષક દળના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. આ મુજબ કુલ 1849 પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ સાથે 01 SRPF કંપનીનો મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા તમામ સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. સંવેદનશીલ તથા વલ્નરેબલ વિસ્તારોમાં કોન્ફીડન્સ બિલ્ડીંગ મેઝર્સના ભાગરૂપે માથાભારે ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી, નાગરિકો સાથે મીટીંગો તેમજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા એરિયા ડોમિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 12 EVM રીસીવિંગ, ડિસ્પેચ, કાઉન્ટિંગ સેન્ટર તથા વેરહાઉસ પર રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ 03-Tier (ત્રણ સ્તરીય) સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર SRPF જવાનો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમજ મહત્વપૂર્ણ ચેકપોસ્ટો પર CCTV કેમેરા અને ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.4
- અલ્પેશજી ઠાકોર નો ઈશારો ભાજપ ને હરાવો બનાસકાંઠા. વાવ થરાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં નિષ્ક્રિય રહ્યા સ્ટાર પ્રચારક હોવા છતાં કયા પ્રચાર માં જોવા ના મળ્યા મોટા નેતા ઓએ ખૂબ પ્રયાસ કર્યા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં અલ્પેશજી ને ચૂંટણી સભાઓ કરાવવા પણ અલ્પેશજી ના માન્યા ખાલી એક ભાજપ સારું લગાડવા આવ્યા હતા પાલનપુર. કોઈ પર્શનલી પણ કોઈ ઉમેદવાર નો વિજય બનાવતો વીડિયો નથી બનાવ્યો...મંત્રી પદ ના આપ્યું એની નારાજગી. ભાજપ વિરુદ્ધ મતદાન કરી એનો બદલો લેવા માટે અલ્પેશજી ઠાકોર નો છુપો ઈશારો...*લોકો માં ચર્ચાતો વિષય* સૂત્રો તરફથી માહિતી મુજબ1
- Post by RAJUJI ZALA1
- Post by Dashrath thakor1