Shuru
Apke Nagar Ki App…
પાલનપુર જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ,વિવિપેટ સહીત પોલિંગ અને પોલીસ સ્ટાફ કરાયો રવાના... બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ... પાલનપુર જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ,વિવિપેટ સહીત પોલિંગ અને પોલીસ સ્ટાફ કરાયો રવાના... પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની તૈયારીઓ શરૂ... આવતીકાલે મતદાનને લઇ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ... ગરમીના વધતા પારાને ધ્યાને લઇ તંત્ર દ્વારા આરોગ્યની ટિમો પણ રખાઈ ખડે પગે...
Vikramthakor

More news from Sabar Kantha and nearby areas
- Post by Chandrasekhar Bhavsar1
- Post by Alpesh Prajapati1
- Post by GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA1
- મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં: 1723 મતદાન મથકે પાણી, વ્હીલચેર અને એમ્બ્યુલન્સ સાથે તંત્ર તૈયાર, કલેક્ટરે કરી 100% મતદાનની હાકલ *મહેસાણા*: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ મોરચો સંભાળી લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે તંત્રએ વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા મળી કુલ 1723 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે 8134 પોલિંગ સ્ટાફ અને 3313 પોલીસ સ્ટાફ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકા માટે 799 પોલિંગ અને 382 પોલીસ સ્ટાફ તથા મહાનગરપાલિકા માટે 777 પોલિંગ અને 395 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ગરમીના માહોલ વચ્ચે મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક મતદાન મથકે શુદ્ધ પાણી, મંડપની વ્યવસ્થા ગોઠવાઈ છે. દિવ્યાંગજનો માટે 852 વ્હીલચેર, આરોગ્ય સેવા માટે મોબાઈલ મેડિકલ ટીમ અને 74 એમ્બ્યુલન્સ તૈયાર રખાઈ છે. પોલિંગ સ્ટાફની અગાઉથી મેડિકલ તપાસ પણ કરાવી લેવાઈ છે. જિલ્લામાં મતદાન ટકાવારી વધારવા 'મતદાર જાગૃતિ કાર્યક્રમ' અંતર્ગત સોશિયલ મીડિયા, અખબારો અને ટીવી દ્વારા સંદેશાઓ પ્રસારિત કરાયા છે. દૂધ મંડળીઓ, શાળાઓમાં રેલીઓ, સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી ઝોન અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપ્સથી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરતાં કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.1
- Post by Dashrath thakor1
- Post by વધૉજી ચૌહાણ થરાદ ઢીમા1
- Post by Chandrasekhar Bhavsar1
- Post by Shailesh bhai j.darji1
- Post by H P Banna1