logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

इतिहास गवाह है! जीन जीन लोगो ने कटर‌पंथियो का साथ दीया वोह खतम करदीये गये।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

इतिहास गवाह है! जीन जीन लोगो ने कटर‌पंथियो का साथ दीया वोह खतम करदीये गये।

More news from ગુજરાત and nearby areas
  • करोडो‌लोग टेन्सन मुक्त कब होगे।
    1
    करोडो‌लोग टेन्सन मुक्त कब होगे।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા  એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    43 min ago
  • બોટાદ ના રાણપુર થી દ્વારકા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ ને કરાયું પ્રસ્થાન
    1
    બોટાદ ના રાણપુર થી દ્વારકા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ ને કરાયું પ્રસ્થાન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • Post by Puran Lohar
    1
    Post by Puran Lohar
    user_Puran Lohar
    Puran Lohar
    City Star અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..
    1
    ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા "વિશ્વ માતૃભાષા દિવસ" નિમિત્તે બોટાદના ઢસા જંકશન કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આ વર્ષે વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી,જ્યાં વિદ્યાર્થીઓ માતૃભાષાના પુસ્તકો વાંચીને ભાષાનો રસ માણી શકે શાળામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલાં પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરી શાળાનાં ભાષા શિક્ષકશ્રી પ્રવીણભાઈ કે મકવાણાએ આ ખાસ આયોજન કર્યું છે શાળાના એક હોલમાં બેન્ચ અને પુસ્તકોના કબાટ ગોઠવીને એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ત્યાં જ પુસ્તક લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચી શકે લાઈબ્રેરીના સુચારુ સંચાલન માટે વિદ્યાર્થીઓમાંથી જ એકને ગ્રંથપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, અને બે વિદ્યાર્થીઓને સહયોગી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ઘરે પુસ્તક લઈ જવા ઈચ્છે તો રજીસ્ટરમાં નોંધ કરી પુસ્તક લઈ જઈ શકે છે, જ્યારે શાળામાં બેસીને વાંચવાની પણ સુવિધા ઉપલબ્ધ છે પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પહેલથી માતૃભાષા દિવસની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ નિયમિત વાંચન પ્રવૃત્તિ તરીકે આગળ વધશે. વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાનાં આચાર્ય મધુભાઈ પરમારે સ્ટાફ સાથે મળી આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને માતૃભાષા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી
૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા "વિશ્વ માતૃભાષા દિવસ" નિમિત્તે બોટાદના ઢસા જંકશન કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આ વર્ષે વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી,જ્યાં વિદ્યાર્થીઓ માતૃભાષાના પુસ્તકો વાંચીને ભાષાનો રસ માણી શકે શાળામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલાં પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરી શાળાનાં ભાષા શિક્ષકશ્રી પ્રવીણભાઈ કે મકવાણાએ આ ખાસ આયોજન કર્યું છે શાળાના એક હોલમાં બેન્ચ અને પુસ્તકોના કબાટ ગોઠવીને એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ત્યાં જ પુસ્તક લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચી શકે લાઈબ્રેરીના સુચારુ સંચાલન માટે વિદ્યાર્થીઓમાંથી જ એકને ગ્રંથપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, અને બે વિદ્યાર્થીઓને સહયોગી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ઘરે પુસ્તક લઈ જવા ઈચ્છે તો રજીસ્ટરમાં નોંધ કરી પુસ્તક લઈ જઈ શકે છે, જ્યારે શાળામાં બેસીને વાંચવાની પણ સુવિધા ઉપલબ્ધ છે પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પહેલથી માતૃભાષા દિવસની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ નિયમિત વાંચન પ્રવૃત્તિ તરીકે આગળ વધશે. વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાનાં આચાર્ય મધુભાઈ પરમારે સ્ટાફ સાથે મળી આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને માતૃભાષા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • CCTV में कैद दर्दनाक हादसा गुजरात: सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।
    1
    CCTV में कैद दर्दनाक हादसा  
गुजरात: सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।
    user_Yusuf qadiyani
    Yusuf qadiyani
    Adajan, Surat•
    13 hrs ago
  • इतिहास गवाह है! जीन जीन लोगो ने कटर‌पंथियो का साथ दीया वोह खतम करदीये गये।
    1
    इतिहास गवाह है! जीन जीन लोगो ने कटर‌पंथियो का साथ दीया वोह खतम करदीये गये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.