ભાવનગરમાં મોબાઈલ ફોનના વિવાદમાં યુવકની કરપીણ હત્યા: ગંગાજળીયા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને દબોચ્યા શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- करोडोलोग टेन्सन मुक्त कब होगे।1
- અજાણ્યા આધેડ પુરુષનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. બરવાળા ધંધુકા હાઇવે પાસેના ચોકડી ગામના પાટીયા પાસે ના વાડી વિસ્તારના અવાવરૂ જગ્યાએથી આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક અજાણ્યા વ્યક્તિની પ્રાથમિક તપાસમાં અંદાજે 45 વર્ષીય ઉંમર હોવાનું અનુમાન. દુર્ગંધ મારતી અવસ્થામાં મળી આવેલ મૃતદેહ કોનો તેને લઈ બરવાળા પોલીસે તપાસ હાથ ધરાઈ. બરવાળા પોલીસને જાણ થતા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી. મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોવાથી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર ખસેડાયો. મૃતક કોણ, ક્યાંનો વતની તેમજ મૃત્યુ થવા અંગેનું કારણ શું તેને લઈ બરવાળા પોલીસે તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..1
- મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગારી. આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાણીપ્રેમ અને માનવતાનો સ્પર્શ કરતો બનાવ સામે આવ્યો છે. મધ્યરાત્રિના સમયે ગામની સીમ વિસ્તારમાં એક નબળી હાલતમાં ફરતી નીલગાય પર રખડતા કૂતરાઓ હુમલો કરવા તત્પર હતા. પરિસ્થિતિ ગંભીર બનતી પહેલા જ ગામના યુવાનની સતર્કતા કારણે મોટું અનર્થ ટળી ગયું. મળતી માહિતી મુજબ રાત્રે અચાનક કૂતરાઓના જોરદાર ભસવાના અવાજો સંભળાતા જ સ્થાનિક યુવાન સુહેલ પટેલ, જેને ગામમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના સાથીદારો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક નીલગાયને કૂતરાઓએ ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિસ્થિતિને સમજી યુવાનોએ હિંમત દાખવી અને કૂતરાઓને હંકારતાં નીલગાયને બચાવી લીધી. બાદમાં તેને વધુ જોખમ ન રહે તે માટે નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ સવારે ગામે પહોંચી હતી. વનકર્મીઓએ નીલગાયને પોતાના કબજામાં લઈ જરૂરી સારવાર અને સંભાળ માટે કેન્દ્ર ખાતે ખસેડી હતી. ગામજનોમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને યુવાનના સાહસની પ્રશંસા થઈ રહી છે. સમયસર કરાયેલા પ્રયાસોથી એક અબોલ વન્ય પ્રાણીનો જીવ બચી ગયો, જે માનવતા અને સંવેદનાનો સકારાત્મક સંદેશ આપે છે.1
- હાંસોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.એસ.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ગુમ અથવા ખોવાઈ થયેલ આઇસર ટેમ્પો,ઇક્કો કાર અને બે બાઈક મળી કુલ 15.35 લાખનો મુદ્દામાલ પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા.1
- જંબુસર ના વાવલી ગામે લગ્ન ની ખુશી માતમ મા ફેરવાઈ અકસ્માત મા વરરાજાના ભાઈ નું મોત બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત મા એક નું મોત દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર નું મોત ઘરે મોટા ભાઈના લગ્ન હોવાથી જંબુસર ફૂલ લેવા આવેલ નાના ભાઈ નું માર્ગ અકસ્માત મા મોત જંબુસર પાદરા રોડ ઉપર આવેલ વાઈટ ડાયમંડ નજદીક થયો અકસ્માત જંબુસર પોલીસે વધુ તપાસ હાથધરી1
- इतिहास गवाह है! जीन जीन लोगो ने कटरपंथियो का साथ दीया वोह खतम करदीये गये।1