Shuru
Apke Nagar Ki App…
करोडोलोग टेन्सन मुक्त कब होगे।
રજની ભાઈ પરીખ
करोडोलोग टेन्सन मुक्त कब होगे।
More news from ગુજરાત and nearby areas
- करोडोलोग टेन्सन मुक्त कब होगे।1
- શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- બોટાદ ના રાણપુર થી દ્વારકા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ ને કરાયું પ્રસ્થાન1
- Post by Puran Lohar1
- અજાણ્યા આધેડ પુરુષનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. બરવાળા ધંધુકા હાઇવે પાસેના ચોકડી ગામના પાટીયા પાસે ના વાડી વિસ્તારના અવાવરૂ જગ્યાએથી આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક અજાણ્યા વ્યક્તિની પ્રાથમિક તપાસમાં અંદાજે 45 વર્ષીય ઉંમર હોવાનું અનુમાન. દુર્ગંધ મારતી અવસ્થામાં મળી આવેલ મૃતદેહ કોનો તેને લઈ બરવાળા પોલીસે તપાસ હાથ ધરાઈ. બરવાળા પોલીસને જાણ થતા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી. મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોવાથી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર ખસેડાયો. મૃતક કોણ, ક્યાંનો વતની તેમજ મૃત્યુ થવા અંગેનું કારણ શું તેને લઈ બરવાળા પોલીસે તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..1
- CCTV में कैद दर्दनाक हादसा गुजरात: सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।1
- इतिहास गवाह है! जीन जीन लोगो ने कटरपंथियो का साथ दीया वोह खतम करदीये गये।1