સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી કૃષ્ણનગર સોસાયટી આગળ ગંદકી અને ગટરનું પાણી ઉભરાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના ભરાવા સાથે મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી શ્રીકૃષ્ણનગર સોસાયટી, જે વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલના વોર્ડમાં આવે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંદકી અને ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે. ચોમાસાના વરસાદ દરમિયાન વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.
સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી કૃષ્ણનગર સોસાયટી આગળ ગંદકી અને ગટરનું પાણી ઉભરાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના ભરાવા સાથે મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી શ્રીકૃષ્ણનગર સોસાયટી, જે વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલના વોર્ડમાં આવે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંદકી અને ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે. ચોમાસાના વરસાદ દરમિયાન વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.
- સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી કૃષ્ણનગર સોસાયટી આગળ ગંદકી અને ગટરનું પાણી ઉભરાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના ભરાવા સાથે મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી શ્રીકૃષ્ણનગર સોસાયટી, જે વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલના વોર્ડમાં આવે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંદકી અને ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે. ચોમાસાના વરસાદ દરમિયાન વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.1
- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નડાબેટ ખાતે ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન-૨૦૨૬ યોજાયું વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નડાબેટ ખાતે ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન-૨૦૨૬ યોજાયું મંત્રીશ્રી રિવાબા જાડેજા અને શ્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં નડાબેટથી મહિલા શક્તિ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લેવાયો આધુનિક ટેક્નોલોજી અને એ.આઈ વિકાસ માટે આશીર્વાદ સમાન છે, પરંતુ તેનો જવાબદારી સાથે ઉપયોગ કરવો જોઈએ:- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી માતૃશક્તિનું સશક્તિકરણ એટલે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ:- મંત્રીશ્રી રિવાબા જાડેજા સરહદી વિસ્તારોમાં આવા સામાજિક અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાવાથી રાષ્ટ્રીય એકતા અને જનભાગીદારીની ભાવના વધુ સશક્ત બનશે:- મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ઐતિહાસિક નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાંતીય મહિલા સંમેલન-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ, ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્ય મંત્રીશ્રી રિવાબા જાડેજા તથા રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો, હોદ્દેદારો, સમાજસેવકો અને આગેવાનો સંમેલનમાં જોડાયા હતા. આ સંમેલનમાં મહિલા સશક્તિકરણ, સમાજ સેવા, શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની અગત્યની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ભારત વિકાસ પરિષદની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી તેમજ મહિલા કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ માત્ર સમાજસેવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને સેવા જેવા મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. સંસ્થા સાથે જોડાયેલા દરેક કાર્યકર રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપવાના ભાવ સાથે કાર્ય કરે છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ભારત વિકાસ પરિષદની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે નડાબેટ અને સમગ્ર સરહદી વિસ્તારનો થયેલો વિકાસ દેશના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે. વર્ષો પહેલાં જ્યાં ચોમાસામાં અવરજવર પણ મુશ્કેલ હતી, ત્યાં આજે આધુનિક માર્ગો, પ્રવાસન અને બોર્ડર ટુરિઝમનો વિકાસ થયો છે. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી તરીકે સરહદી વિસ્તારના વિકાસનું જે સ્વપ્ન જોયું હતું તે આજે સાકાર બનતું જોવા મળી રહ્યું છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, માતૃશક્તિ સમાજ અને પરિવારની સૌથી મોટી શક્તિ છે. બાળકના સંસ્કારથી લઈને રાષ્ટ્રના ઘડતર સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. તેમણે પરિવારમાં દીકરો અને દીકરીને સમાન તક આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ મોબાઇલ અને ટેક્નોલોજીના વધતા પ્રભાવ અંગે જાગૃત રહેવા, બાળકો સાથે વધુ સમય વિતાવવા અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) સહિતની ટેક્નોલોજીનો સદુપયોગ કરવાની પણ અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભારત એ વિશ્વનો એકમાત્ર દેશ છે જેને આપણે 'ભારત માતા' તરીકે વંદન કરીએ છીએ. માતૃભૂમિ પ્રત્યેનો આ ભાવ જ આપણા રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે. ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સ્વામી વિવેકાનંદજીના વિચારોને આત્મસાત કરીને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી સમાજમાં સેવા અને સંસ્કારનું કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માત્ર મહિલાઓના વિકાસ સુધી મર્યાદિત નથી, પરંતુ તે મજબૂત પરિવાર, સશક્ત સમાજ અને વિકસિત રાષ્ટ્રનું પાયાનું સ્તંભ છે. સરહદી વિસ્તારમાં યોજાયેલું આ સંમેલન મહિલાઓમાં રાષ્ટ્રપ્રેમ, સેવા અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, નડાબેટ જેવી પવિત્ર અને રાષ્ટ્રભક્તિની ધરતી પર યોજાયેલું આ મહિલા સંમેલન સમાજમાં સેવા, સંસ્કાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવશે. મહિલાઓની સક્રિય ભાગીદારી વિના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ, આત્મનિર્ભરતા અને સામાજિક સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. આવી સંસ્થાઓના માધ્યમથી સમાજમાં જાગૃતિ, સેવા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વધુ વ્યાપક રીતે પહોંચે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના વિવિધ હોદ્દેદારો, આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતની પશ્ચિમ સરહદ પર આવેલા નડાબેટ ખાતે યોજાયેલ આ સંમેલને મહિલા સશક્તિકરણ સાથે રાષ્ટ્રસેવાનો પણ પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.2
- દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ.. દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત.. દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..4
- પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ જ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કેનાલનું ફાંટિયું તૂટી જતાં મોટી માત્રામાં પાણી ખેડૂતના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ઘટના કસ્ટમ રોડની બાજુમાં, દક્ષિણ દિશા તરફ નેસડા (ગોલપ) ગામ તરફ જતી નર્મદા કેનાલના ફાંટિયા પાસે બની હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રિપેરિંગ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના કારણે પ્રથમ વરસાદમાં જ કેનાલ તૂટી ગઈ. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.1
- नदी में डूबने से तीन मासूम बच्चों की मौत,,,, गांव में छाया मातम,, गडचिरोली( महाराष्ट्र ) से ब्यूरो चीफ महिमा कटकवार कि रिपोर्ट,,, एंकर : शनिवार दोपहर गढ़चिरोली जिले के कुरखेड़ा तालुका के रानी खेडेगांव में घटी एक दिल दहला देने वाली घटना ने पूरे जिले को झकझोर दिया है। खेडेगांव स्थित जिला परिषद प्राथमिक विद्यालय के चार विद्यार्थियों में से तीन, जो सती नदी में स्नान करने गए थे, पानी में डूब गए, जबकि एक विद्यार्थी सौभाग्य से बच गया। इस घटना के बाद पूरा गांव शोक में डूबा हुआ है और मृतकों के परिजनों का रोना देखकर वहां मौजूद लोगों की आंखें नम हो गईं। मिली जानकारी के अनुसार, शनिवार दोपहर करीब 12:30 से 1:00 बजे के बीच बच्चों के माता-पिता धान की बुवाई के काम से खेतों में गए हुए थे। उसी समय जिला परिषद प्राथमिक विद्यालय के चार छात्र खेलते-खेलते पास की सती नदी में नहाने गए। नदी में उतरने के बाद, पानी की गहराई और धारा का सही अंदाजा न लगा पाने के कारण तीन छात्र गहरे पानी में बह गए। छात्रों की तलाश शुरू की गई। कुछ समय बाद तीनों छात्रों को पानी से बाहर निकाला गया। हालांकि, यह स्पष्ट था कि उनकी मृत्यु हो चुकी थी। दुर्घटना की सूचना मिलते ही पुराड़ा पुलिस स्टेशन के अधिकारी और कर्मचारी तथा स्थानीय प्रशासन मौके पर पहुंचे। शव को पोस्टमार्टम के लिए भेजने और अन्य कानूनी कार्यवाही शुरू करने के लिए पंचनामा प्रक्रिया शुरू की गई। इस भयावह दुर्घटना में जान गंवाने वाले छात्रों के नाम निम्नलिखित हैं: *लक्ष्मण सुन्हेर दूधकावर* (उम्र 6 वर्ष) * कुणाल रमेश दूधकावर* (उम्र 5 वर्ष) * मोहित हिवराज सराटे (उम्र 11 वर्ष) इस घटना के बाद रानी गांव में मातम छा गया है और हर घर शोक मना रहा है। एक ही समय में तीन निर्दोष विद्यार्थियों की मृत्यु से गांव का वातावरण बेहद गमगीन हो गया है। नदी किनारे परिजनों का विलाप हृदयविदारक था। स्थानीय निवासियों का कहना है कि मानसून के मौसम में नदियों और नालों में जलस्तर बढ़ने के कारण बच्चों के लिए स्नान करना या तैरना बेहद खतरनाक है। उन्होंने मांग की है कि माता-पिता अपने बच्चों पर कड़ी नज़र रखें ताकि ऐसी घटनाएं दोबारा न हों और प्रशासन खतरनाक नदी किनारों पर चेतावनी के चिन्ह और सुरक्षा उपाय करे ऐसी मांग की है।2