logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ *વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ

1 hr ago
user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
હસમુખ બઢિયા પ્રતિનિધિ
Press advisory સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
1 hr ago
2fdad1c5-3b98-42d7-9263-4bc554ab0e6f

*વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ

be949787-ce2b-4727-9ea1-f519cb0b4b44

ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ *વાવ ના

d37846ff-a97f-4574-9522-22249c641a6e

મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ

5d4f9fbc-1ca0-4798-b965-538f9ac81c08

તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ

More news from ગુજરાત and nearby areas
  • *વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ *વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ
    2
    *વાવ ના મોરીખા ગામે દલિત  યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું*


*ત્રણ માસ પહેલાં  દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે  ફરી પાછો બહાર  નિકાળ્યો*

*27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?*

વાવ તાલુકા ના મોરિખા ગામ ના  દલિત  યુવક લખીરામ પરમાર  નું પ્રેમ  પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે  મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ  એક બેઠક  યોજી શરતો ને આધીન સમાધાન  થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક  ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં  બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ  ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી  હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે.

હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ
*વાવ ના મોરીખા ગામે દલિત  યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું*
*ત્રણ માસ પહેલાં  દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે  ફરી પાછો બહાર  નિકાળ્યો*
*27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?*
વાવ તાલુકા ના મોરિખા ગામ ના  દલિત  યુવક લખીરામ પરમાર  નું પ્રેમ  પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે  મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ  એક બેઠક  યોજી શરતો ને આધીન સમાધાન  થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક  ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં  બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ  ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી  હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે.
હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ
    user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
    હસમુખ બઢિયા પ્રતિનિધિ
    Press advisory સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે. સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે. સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે. આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    4
    લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી
15 માં નાણાંપંચ મુજબ 16 માં  નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત

લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી
15 માં નાણાંપંચ મુજબ 16 માં  નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત
વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે.
સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે.
સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે.
આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    23 hrs ago
  • રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
    1
    બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. 
સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • ખારાખોડા પાટિયા પાસે વેન્યૂમાંથી રૂ.10.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો... LCB વાવ-થરાદની કાર્યવાહી : 2304 બોટલ દારૂ સાથે વેન્યૂ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.10,23,136 નો મુદ્દામાલ કબજે, ચાલક પોલીસને જોઈ ફરાર...
    1
    ખારાખોડા પાટિયા પાસે વેન્યૂમાંથી રૂ.10.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો...

LCB વાવ-થરાદની કાર્યવાહી : 2304 બોટલ દારૂ સાથે વેન્યૂ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.10,23,136 નો મુદ્દામાલ કબજે, ચાલક પોલીસને જોઈ ફરાર...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    22 min ago
  • મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. 
અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
    4
    પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું
ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી.
રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા
    4
    દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો

વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.

પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા
દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો
વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા
    user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
    હસમુખ બઢિયા પ્રતિનિધિ
    Press advisory સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.