logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

इजराइल ताजाखबर।

7 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
7 hrs ago

इजराइल ताजाखबर।

More news from ગુજરાત and nearby areas
  • नेपाल ताजाखबर।
    1
    नेपाल ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ..... જાફરાબાદના શિયાળ બેટ ગામે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી... સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડા માર તૈયારીઓ કરવામાં આવી... જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે યોજવાની છે ચૂંટણી... ત્યારે આજે સવાર થી જ તંત્ર દ્વારા ઇવીએમ મશીન અન્ય સામગ્રીઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવી.... જાફરાબાદ ના દરિયા વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુ ઉપર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટ મારફત દરિયાઈ માર્ગે શિયાળબેટ પહોંચ્યા....
    2
    જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ.....
જાફરાબાદના શિયાળ બેટ ગામે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડા માર તૈયારીઓ કરવામાં આવી...
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે યોજવાની છે ચૂંટણી...
ત્યારે આજે સવાર થી જ તંત્ર દ્વારા ઇવીએમ મશીન અન્ય સામગ્રીઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવી....
જાફરાબાદ ના દરિયા વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુ ઉપર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટ મારફત દરિયાઈ માર્ગે શિયાળબેટ પહોંચ્યા....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • અમરેલી જિલ્લા ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાબત ની વિગત વાર માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભારદ્વાજ
    1
    અમરેલી જિલ્લા ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાબત ની વિગત વાર માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભારદ્વાજ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
  • 🔍 વિશેષતાઓ: લોહી અને યુરિન આપ્યા વગર શરીરના 25 થી 30 પ્રકારના રિપોર્ટ માત્ર 1 મિનિટમાં રિપોર્ટ એક્સપર્ટ દ્વારા સલાહ 📊 રિપોર્ટમાં સમાવેશ: વિટામિન મિનરલ્સ લીવર જઠર આંતરડા હાર્ટ ફંક્શન હાડકાની ઘનતા ઇમ્યુનિટી બ્રેન & ફીડ પ્રોસ્ટેટ કિડની કેન્સર હોર્મોન કોલેસ્ટ્રોલ કેલ્શિયમ ગાયનેક ફંક્શન સેક્સ્યુઅલ ફંક્શન 📄 રિપોર્ટ મુજબ આયુર્વેદિક સપ્લિમેન્ટ્સ પણ રાહત દરે મળશે ⏰ સમય: સવારે 10:00 થી સાંજે 6:00 📅 તારીખ: 25-4-2026, રવિવાર 📍 સ્થળ: આયુર્વેદા કેર ન્યુટ્રિશન સેન્ટર મારુતિ કૃપા, નવી પોસ્ટ ઓફિસ પાસે, BAPS સ્વામિનારાયણ મંદિર પાછળ, જૂનો કડિયાળી રોડ, રાજુલા 📞 સંપર્ક: 92740 97329
    1
    🔍 વિશેષતાઓ:
લોહી અને યુરિન આપ્યા વગર
શરીરના 25 થી 30 પ્રકારના રિપોર્ટ
માત્ર 1 મિનિટમાં રિપોર્ટ
એક્સપર્ટ દ્વારા સલાહ
📊 રિપોર્ટમાં સમાવેશ:
વિટામિન
મિનરલ્સ
લીવર
જઠર આંતરડા
હાર્ટ ફંક્શન
હાડકાની ઘનતા
ઇમ્યુનિટી
બ્રેન & ફીડ
પ્રોસ્ટેટ
કિડની
કેન્સર
હોર્મોન
કોલેસ્ટ્રોલ
કેલ્શિયમ
ગાયનેક ફંક્શન
સેક્સ્યુઅલ ફંક્શન
📄 રિપોર્ટ મુજબ આયુર્વેદિક સપ્લિમેન્ટ્સ પણ રાહત દરે મળશે
⏰ સમય: સવારે 10:00 થી સાંજે 6:00
📅 તારીખ: 25-4-2026, રવિવાર
📍 સ્થળ: આયુર્વેદા કેર ન્યુટ્રિશન સેન્ટર
મારુતિ કૃપા, નવી પોસ્ટ ઓફિસ પાસે,
BAPS સ્વામિનારાયણ મંદિર પાછળ,
જૂનો કડિયાળી રોડ, રાજુલા
📞 સંપર્ક: 92740 97329
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
    1
    *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. 
આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. 
તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે. આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે. મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે. 🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર  ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે.
આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે.
મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે.
🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • .  બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    1
    . 
બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • इजराइल ताजाखबर।
    1
    इजराइल ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.