Shuru
Apke Nagar Ki App…
જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ..... જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ..... જાફરાબાદના શિયાળ બેટ ગામે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી... સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડા માર તૈયારીઓ કરવામાં આવી... જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે યોજવાની છે ચૂંટણી... ત્યારે આજે સવાર થી જ તંત્ર દ્વારા ઇવીએમ મશીન અન્ય સામગ્રીઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવી.... જાફરાબાદ ના દરિયા વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુ ઉપર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટ મારફત દરિયાઈ માર્ગે શિયાળબેટ પહોંચ્યા....
Virji shiyal
જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ..... જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ..... જાફરાબાદના શિયાળ બેટ ગામે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી... સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડા માર તૈયારીઓ કરવામાં આવી... જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે યોજવાની છે ચૂંટણી... ત્યારે આજે સવાર થી જ તંત્ર દ્વારા ઇવીએમ મશીન અન્ય સામગ્રીઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવી.... જાફરાબાદ ના દરિયા વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુ ઉપર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટ મારફત દરિયાઈ માર્ગે શિયાળબેટ પહોંચ્યા....
More news from ગુજરાત and nearby areas
- જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ..... જાફરાબાદના શિયાળ બેટ ગામે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી... સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડા માર તૈયારીઓ કરવામાં આવી... જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે યોજવાની છે ચૂંટણી... ત્યારે આજે સવાર થી જ તંત્ર દ્વારા ઇવીએમ મશીન અન્ય સામગ્રીઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવી.... જાફરાબાદ ના દરિયા વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુ ઉપર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટ મારફત દરિયાઈ માર્ગે શિયાળબેટ પહોંચ્યા....2
- 🔍 વિશેષતાઓ: લોહી અને યુરિન આપ્યા વગર શરીરના 25 થી 30 પ્રકારના રિપોર્ટ માત્ર 1 મિનિટમાં રિપોર્ટ એક્સપર્ટ દ્વારા સલાહ 📊 રિપોર્ટમાં સમાવેશ: વિટામિન મિનરલ્સ લીવર જઠર આંતરડા હાર્ટ ફંક્શન હાડકાની ઘનતા ઇમ્યુનિટી બ્રેન & ફીડ પ્રોસ્ટેટ કિડની કેન્સર હોર્મોન કોલેસ્ટ્રોલ કેલ્શિયમ ગાયનેક ફંક્શન સેક્સ્યુઅલ ફંક્શન 📄 રિપોર્ટ મુજબ આયુર્વેદિક સપ્લિમેન્ટ્સ પણ રાહત દરે મળશે ⏰ સમય: સવારે 10:00 થી સાંજે 6:00 📅 તારીખ: 25-4-2026, રવિવાર 📍 સ્થળ: આયુર્વેદા કેર ન્યુટ્રિશન સેન્ટર મારુતિ કૃપા, નવી પોસ્ટ ઓફિસ પાસે, BAPS સ્વામિનારાયણ મંદિર પાછળ, જૂનો કડિયાળી રોડ, રાજુલા 📞 સંપર્ક: 92740 973291
- *સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ* ૦૦૦૦૦૦ *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.1
- नेपाल ताजाखबर।1
- અમરેલી જિલ્લા ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાબત ની વિગત વાર માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભારદ્વાજ1
- *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.1
- જોવો એટલી વાર લાગે🫵🫣1
- इजराइल ताजाखबर।1