logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પુત્રએ માતાની છત્રછાયા પણ ગુમાવી:ગાંધીનગરના લવારપુર બ્રિજ પાસે કાર-બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 56 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુંબાઈકને ટક્કર મારતા માતા-દીકરા બંને રોડ પર પટકાયા હતા અમદાવાદના નવા નરોડામાં કઠવાડા રોડ પર આવેલ નિલમ ટેનામેન્ટ વિભાગ-1, મકાન નંબર 122માં રહેતો 24 વર્ષીય યુવરાજસિંહ હમીરસિંહ બિહોલા ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે 10 મેના રોજ રવિવારની રજા હોવાથી યુવરાજસિંહ તેની 56 વર્ષીય માતા મનિષાબાને લઈને દર રવિવારની જેમ પ્રાંતિયા ગામે જોગણી માતાના મંદિરે બાઇક લઈ દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે લવારપુર ઓવરબ્રિજ ઉતરતી વેળાએ એક મારૂતિ અલ્ટો કાર ( ન.GJ-18BK-7230) નો ચાલક પૂરઝડપે અને રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને બાઈકને સાઈડમાંથી જોરદાર ટક્કર મારતા માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં યુવરાજસિંહને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી

1 hr ago
user_AAPNU DEHGAM
AAPNU DEHGAM
Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
1 hr ago
e7a165b7-24b9-4c32-878b-76cb6eedb7cd

પુત્રએ માતાની છત્રછાયા પણ ગુમાવી:ગાંધીનગરના લવારપુર બ્રિજ પાસે કાર-બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 56 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુંબાઈકને ટક્કર મારતા માતા-દીકરા બંને રોડ પર પટકાયા હતા અમદાવાદના નવા નરોડામાં કઠવાડા રોડ પર આવેલ નિલમ ટેનામેન્ટ વિભાગ-1, મકાન નંબર 122માં રહેતો 24 વર્ષીય યુવરાજસિંહ હમીરસિંહ બિહોલા ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે 10 મેના રોજ રવિવારની રજા હોવાથી યુવરાજસિંહ તેની 56 વર્ષીય માતા મનિષાબાને લઈને દર રવિવારની જેમ પ્રાંતિયા ગામે જોગણી માતાના મંદિરે બાઇક લઈ દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે લવારપુર ઓવરબ્રિજ ઉતરતી વેળાએ એક મારૂતિ અલ્ટો કાર ( ન.GJ-18BK-7230) નો ચાલક પૂરઝડપે અને રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને બાઈકને સાઈડમાંથી જોરદાર ટક્કર મારતા માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં યુવરાજસિંહને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી

More news from Kheda and nearby areas
  • નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. ખેડા પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને ₹11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપી પકડાયો. આ દારૂ મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો અને અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
    4
    નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. ખેડા પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને ₹11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપી પકડાયો. આ દારૂ મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો અને અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    9 hrs ago
  • ગાંધીનગરના કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સ વિવિધ ટીપી સ્કીમોના રોડ બનાવવામાં વિલંબ કરી રહ્યું છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
    1
    ગાંધીનગરના કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સ વિવિધ ટીપી સ્કીમોના રોડ બનાવવામાં વિલંબ કરી રહ્યું છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    12 hrs ago
  • સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.
    1
    સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી *વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી* લવાલ (ખેડા): સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલો માટે છેલ્લું આશ્રયસ્થાન બનેલા ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલા "ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ"ની વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે હૃદયસ્પર્શી મુલાકાત લીધી હતી. મહિપતસિંહ ચૌહાણ "બાપુ" દ્વારા ચલાવવામાં આવતા આ આશ્રમમાં આજે વધુ થીવધુ એવા વડીલો આશરો લઈ રહ્યા છે જેમને તેમના પોતાના સંતાનોએ જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બાપુ આ સ્થળને "ધરતીનો છેડો" કહે છે કારણ કે અહીં આવ્યા પછી વડીલો માટે આ જ ધરતી પરનું છેલ્લું ઠેકાણું હોય છે. બાપુ અને તેમની ટીમ દ્વારા અહીં વડીલોના ભોજન, દવા, સ્નાન અને આરોગ્યની પળેપળની કાળજી રાખવામાં આવે છે. તરુણ પટેલે આશ્રમમાં પહોંચીને દરેક વડીલની રૂમમાં જઈને તેમની ખબરઅંતર પૂછી હતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી. ઘણા વડીલોએ પોતાના સંતાનોના દુર્વ્યવહારની વાત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તરુણ પટેલે દરેક વડીલને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત ભેટ આપી હતી અને કહ્યું હતું કે એકલવાયા સમયમાં આ ગીતા જ સાચી સાથી બનશે. મુલાકાત બાદ તરુણ પટેલે ભાવુક થતા જણાવ્યું કે મહિપતસિંહ બાપુએ સેવાનો જે માર્ગ ચીંધ્યો છે તે પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે આ સમાજ માટે શરમજનક પણ છે કે વડીલોને "ધરતીનો છેડો" સુધી આવવું પડે છે. તેમણે સમાજને અપીલ કરી કે પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે ક્યારેય કોઈ વ્યક્તિને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને દરેક વડીલને પોતાના ઘરમાં જ સંતાનો તરફથી પ્રેમ અને સન્માન મળે. ઘર જ દરેક વડીલ માટે સાચો "ધરતીનો છેડો" એટલે કે સુખ-શાંતિનું છેલ્લું સ્થાન બનવું જોઈએ. આ પ્રસંગે વડીલોએ તરુણ પટેલને દીર્ઘાયુ અને સમાજસેવાના કાર્યો કરતા રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.
    1
    વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી

*વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી*
લવાલ (ખેડા): સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલો માટે છેલ્લું આશ્રયસ્થાન બનેલા ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલા "ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ"ની વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે હૃદયસ્પર્શી મુલાકાત લીધી હતી. મહિપતસિંહ ચૌહાણ "બાપુ" દ્વારા ચલાવવામાં આવતા આ આશ્રમમાં આજે વધુ થીવધુ એવા વડીલો આશરો લઈ રહ્યા છે જેમને તેમના પોતાના સંતાનોએ જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બાપુ આ સ્થળને "ધરતીનો છેડો" કહે છે કારણ કે અહીં આવ્યા પછી વડીલો માટે આ જ ધરતી પરનું છેલ્લું ઠેકાણું હોય છે. બાપુ અને તેમની ટીમ દ્વારા અહીં વડીલોના ભોજન, દવા, સ્નાન અને આરોગ્યની પળેપળની કાળજી રાખવામાં આવે છે. 
તરુણ પટેલે આશ્રમમાં પહોંચીને દરેક વડીલની રૂમમાં જઈને તેમની ખબરઅંતર પૂછી હતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી. ઘણા વડીલોએ પોતાના સંતાનોના દુર્વ્યવહારની વાત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તરુણ પટેલે દરેક વડીલને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત ભેટ આપી હતી અને કહ્યું હતું કે એકલવાયા સમયમાં આ ગીતા જ સાચી સાથી બનશે. મુલાકાત બાદ તરુણ પટેલે ભાવુક થતા જણાવ્યું કે મહિપતસિંહ બાપુએ સેવાનો જે માર્ગ ચીંધ્યો છે તે પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે આ સમાજ માટે શરમજનક પણ છે કે વડીલોને "ધરતીનો છેડો" સુધી આવવું પડે છે. તેમણે સમાજને અપીલ કરી કે પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે ક્યારેય કોઈ વ્યક્તિને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને દરેક વડીલને પોતાના ઘરમાં જ સંતાનો તરફથી પ્રેમ અને સન્માન મળે. ઘર જ દરેક વડીલ માટે સાચો "ધરતીનો છેડો" એટલે કે સુખ-શાંતિનું છેલ્લું સ્થાન બનવું જોઈએ. આ પ્રસંગે વડીલોએ તરુણ પટેલને દીર્ઘાયુ અને સમાજસેવાના કાર્યો કરતા રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    4
    અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા
અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા
સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે
સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 
સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.
    1
    આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • ગુજરાતના અમરેલીમાં એક યુવકની હત્યા બાદ 10 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન, PI આર.આર. પરમારે યુવાનોને ગુનાના ગંભીર પરિણામો વિશે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
    1
    ગુજરાતના અમરેલીમાં એક યુવકની હત્યા બાદ 10 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન, PI આર.આર. પરમારે યુવાનોને ગુનાના ગંભીર પરિણામો વિશે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    9 hrs ago
  • કલોલ બસ ડેપોમાં બસો શોર્ટકટ અપનાવી મનસ્વી રીતે અવરજવર કરતી હોવાથી મુસાફરો પરેશાન છે. સાંકડા રસ્તા પર બસો સામસામે આવી જતાં ટેલિફોન એક્સચેન્જ પાસે આખો દિવસ ટ્રાફિક જામ થાય છે.
    1
    કલોલ બસ ડેપોમાં બસો શોર્ટકટ અપનાવી મનસ્વી રીતે અવરજવર કરતી હોવાથી મુસાફરો પરેશાન છે. સાંકડા રસ્તા પર બસો સામસામે આવી જતાં ટેલિફોન એક્સચેન્જ પાસે આખો દિવસ ટ્રાફિક જામ થાય છે.
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    12 hrs ago
  • અમદાવાદમાં ગુજરાત AI સોસાયટી દ્વારા રાજ્યનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો. માત્ર 21 વર્ષના તીર્થ પટેલે તેનું નેતૃત્વ કર્યું અને ગુજરાતના દરેક યુવાન સુધી AI શિક્ષણ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું. આ પહેલથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનવાની દિશામાં આગળ વધશે.
    4
    અમદાવાદમાં ગુજરાત AI સોસાયટી દ્વારા રાજ્યનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો. માત્ર 21 વર્ષના તીર્થ પટેલે તેનું નેતૃત્વ કર્યું અને ગુજરાતના દરેક યુવાન સુધી AI શિક્ષણ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું. આ પહેલથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનવાની દિશામાં આગળ વધશે.
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.