logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

कलयुग मे सतयुग आने वाला है

3 hrs ago
user_Alpesh Chauhan
Alpesh Chauhan
ગોધરા, પંચમહાલ, ગુજરાત•
3 hrs ago

कलयुग मे सतयुग आने वाला है

More news from ગુજરાત and nearby areas
  • Post by Alpesh Chauhan
    1
    Post by Alpesh Chauhan
    user_Alpesh Chauhan
    Alpesh Chauhan
    ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા શહેરા ખાતે યોજાયો લોક દરબાર લોક દરબારમાં મોટી સંખ્યામાં સ્થાનિકો રહ્યા ઉપસ્થિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નાની નાની બાબતોને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય, વૈમનસ્ય ન ફેલાઈ તે અંગેની તકેદારી રાખવા માટે પણ કરાઈ અપીલ લગ્ન તેમજ શુભ પ્રસંગોએ ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગમાં લેવાતા ડી.જેના અવાજ નક્કી કરાયેલી અવાજ મર્યાદા કરતા વધારે ન રાખવા તેમજ શક્ય હોય તો ડી.જે ના ઉપયોગ ન કરવા માટે પણ અપાઈ જાણકારી
    4
    પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા શહેરા ખાતે યોજાયો લોક દરબાર
લોક દરબારમાં મોટી સંખ્યામાં સ્થાનિકો રહ્યા ઉપસ્થિત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નાની નાની બાબતોને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય, વૈમનસ્ય ન ફેલાઈ તે અંગેની તકેદારી રાખવા માટે પણ કરાઈ અપીલ
લગ્ન તેમજ શુભ પ્રસંગોએ ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગમાં લેવાતા ડી.જેના અવાજ નક્કી કરાયેલી અવાજ મર્યાદા કરતા વધારે ન રાખવા તેમજ શક્ય હોય તો ડી.જે ના ઉપયોગ ન કરવા માટે પણ અપાઈ જાણકારી
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૭૨ થી વધુ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર,નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    4
    મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું.
કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૭૨ થી વધુ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર,નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    18 hrs ago
  • પ્રાપ્ત માહિતી મુજબ, કલસર ગામના રહેવાસી અરબાઝભાઈ પોતાની માતા ફેમિદાબેન સાથે મોટર બાઇક લઈ હાલોલ ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે વાડિયા ગામ નજીક તેમની બાઈક ઊભેલા ટ્રેક્ટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અરબાઝભાઈને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતા ફેમિદાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
    1
    પ્રાપ્ત માહિતી મુજબ, કલસર ગામના રહેવાસી અરબાઝભાઈ પોતાની માતા ફેમિદાબેન સાથે મોટર બાઇક લઈ હાલોલ ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે વાડિયા ગામ નજીક તેમની બાઈક ઊભેલા ટ્રેક્ટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં અરબાઝભાઈને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતા ફેમિદાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    14 hrs ago
  • Post by TEAM JAGRUT
    1
    Post by TEAM JAGRUT
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    21 hrs ago
  • ધાનપુર થી ગરબાડા સુધી રોડ રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવવ્યું છે
    1
    ધાનપુર થી ગરબાડા સુધી રોડ રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવવ્યું છે
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    22 hrs ago
  • હાલોલ રાજદીપ સિનેમા રોડ પર આવેલી જૂની નુતન સ્કૂલ પાસે આજરોજ સાંજે 6:30 ની આસપાસ બે આખલાનું દ્વંદ યુદ્ધ જોવા મળ્યું હતું જેમાં જૂની નુતન સ્કૂલ પાસે આવેલા દુકાનદારો તથા રહીશોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આસપાસના લોકો દ્વારા બન્ને આખલવોને અલગ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને દ્વંદ યુદ્ધ ને લઈ થોડાક સમય માટે વાહન વહેવાર ખોરવાયો હતો બંન્ને આખલાઓ પર આસપાસના લોકો દ્વારા પાણી ભરેલી ડોળો નાખતા બન્ને આખલા છુટ્ટા પડ્યા હતા અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
    1
    હાલોલ રાજદીપ સિનેમા રોડ પર આવેલી જૂની નુતન સ્કૂલ પાસે આજરોજ સાંજે 6:30 ની આસપાસ બે આખલાનું દ્વંદ યુદ્ધ જોવા મળ્યું હતું જેમાં જૂની નુતન સ્કૂલ પાસે આવેલા દુકાનદારો તથા રહીશોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આસપાસના લોકો દ્વારા બન્ને આખલવોને અલગ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા  અને દ્વંદ યુદ્ધ ને લઈ થોડાક સમય માટે વાહન વહેવાર ખોરવાયો હતો બંન્ને આખલાઓ પર આસપાસના લોકો દ્વારા પાણી ભરેલી ડોળો નાખતા બન્ને આખલા છુટ્ટા પડ્યા હતા અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.