logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પેટલાદ તાલુકાના સુણાવ ખાતે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ *જિલ્લાની ૨૯ તાલીમાર્થી મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત બનાવટો બનાવવાની તાલીમ અપાઈ* *આણંદ, શુક્રવાર ::* આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પેટલાદ તાલુકાના સુણાવ ગામે કુપોષણ અને મહિલા સશક્તિકરણના હેતુથી બે દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગે મહિલા વૃતિકા તાલીમ યોજવામાં આવી હતી. આ યોજના હેઠળ કુલ ૨૯ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન ૨૫૦ રૂપિયાના સ્ટાઇપેંડ સાથે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં બાગાયત નિરીક્ષકશ્રી પી.એચ.શિયાળીયા દ્વારા તાલીમાર્થી મહિલાઓને વિવિધ વાનગીઓ જેમકે મિક્સ શાકભાજીનું અથાણું, ટામેટાનો સોસ, ગ્રીન ચીલી સોસ, ગુલકંદ, મિક્સ ફ્રુટનો જામ, આદુ-લીંબુ-ફુદીનાનું સ્વોશ, ટોપરાના લાડુ, ગુલાબનુ શરબત, મિક્સ ફ્રુટની ચટણી, આદુ-લસણની પેસ્ટ વગેરે જેવી વિવિધ બનાવટો શીખવવામાં આવી હતી. આ તકે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવોમાં ખાણીપીણી પ્રત્યે લોકોમાં જાગૃતી આવે તે અર્થે આ પ્રકારની તાલીમ સમયાંતરે યોજાવી જોઇએ તેમ જણાવ્યુ હતુ. બહેનો આ પ્રકારની તાલીમ મેળવી થકી આગામી સમયમાં ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત બનાવટો બનાવી પોતાના પરિવારજનોને તથા સમાજને કુપોષણ મુક્ત બનાવવામાં અને ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાના પરિવારને આર્થિક રીતે પણ સહાયરૂપ થઈ શકે એવા હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હોવાનુ આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી ડો.સ્મિતાબેન પીલ્લાઇ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

7 hrs ago
user_TNA NEWS GUJARATI
TNA NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
7 hrs ago
191f48a8-dadb-4f83-8fed-d736ddf4ac34

પેટલાદ તાલુકાના સુણાવ ખાતે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ *જિલ્લાની ૨૯ તાલીમાર્થી મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત બનાવટો બનાવવાની તાલીમ અપાઈ* *આણંદ, શુક્રવાર ::* આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પેટલાદ તાલુકાના સુણાવ ગામે કુપોષણ અને મહિલા સશક્તિકરણના હેતુથી બે દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગે મહિલા

7f11948a-632b-45ac-91af-d2ef08da1c5a

વૃતિકા તાલીમ યોજવામાં આવી હતી. આ યોજના હેઠળ કુલ ૨૯ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન ૨૫૦ રૂપિયાના સ્ટાઇપેંડ સાથે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં બાગાયત નિરીક્ષકશ્રી પી.એચ.શિયાળીયા દ્વારા તાલીમાર્થી મહિલાઓને વિવિધ વાનગીઓ જેમકે મિક્સ શાકભાજીનું અથાણું, ટામેટાનો સોસ, ગ્રીન ચીલી સોસ, ગુલકંદ, મિક્સ ફ્રુટનો જામ, આદુ-લીંબુ-ફુદીનાનું સ્વોશ,

0605bda3-1365-4959-8f7b-2e5c7d3f2b5d

ટોપરાના લાડુ, ગુલાબનુ શરબત, મિક્સ ફ્રુટની ચટણી, આદુ-લસણની પેસ્ટ વગેરે જેવી વિવિધ બનાવટો શીખવવામાં આવી હતી. આ તકે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવોમાં ખાણીપીણી પ્રત્યે લોકોમાં જાગૃતી આવે તે અર્થે આ પ્રકારની તાલીમ સમયાંતરે યોજાવી જોઇએ તેમ જણાવ્યુ હતુ. બહેનો આ પ્રકારની તાલીમ મેળવી થકી આગામી સમયમાં ફળ

6822a8b1-7a27-41c4-a387-8a12d6acbc48

અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત બનાવટો બનાવી પોતાના પરિવારજનોને તથા સમાજને કુપોષણ મુક્ત બનાવવામાં અને ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાના પરિવારને આર્થિક રીતે પણ સહાયરૂપ થઈ શકે એવા હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હોવાનુ આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી ડો.સ્મિતાબેન પીલ્લાઇ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

More news from ગુજરાત and nearby areas
  • Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu
    9
    Available for Sale
Locality : Vallabh Vidyanagar, Anand 
Area (dimensions) : 900
Expected Price : 22,00,000
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Unfurnished
nr mirch Masala,Nr bhai kaka stachu
    user_Suresh Shah
    Suresh Shah
    આણંદ, ગુજરાત•
    21 hrs ago
  • ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ
    4
    વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ
    user_Husenbhai multani
    Husenbhai multani
    Air conditioning repair shop વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    17 min ago
  • I am only 15 years old. What I did was not worthy of forgiveness... I apologize to the entire country. Police had registered an FIR against Ruchika Singh for using indecent language against the Prime Minister during the Jantar Mantar protest in New Delhi. For now, Ruchika has apologized.
    1
    I am only 15 years old. What I did was not worthy of forgiveness... I apologize to the entire country.

Police had registered an FIR against Ruchika Singh for using indecent language against the Prime Minister during the Jantar Mantar protest in New Delhi. For now, Ruchika has apologized.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    30 min ago
  • તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."
    1
    તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા
તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા 
તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.